Worksheetsdhoran 9 1 to 12
Total questions: 50
Worksheet time: 25mins
Name
Class
Date
1.
પહેરીયા પીતામ્બર ફૂલની પછેડી ચુઆ ચંદન મહેકે. પંક્તિમાં ફૂલની પછેડી માટે વિશેષણનો પ્રકાર કયો થશે ?
a)
ગુણવાચક
b)
રંગવાચક
c)
સ્વાદવાચક
d)
સબંધવાચક
2.
તારામંડળમાં જેમ શશિયર શોભે હેમે જડીંગ હીરો. આ પંક્તિમાં તારામંડળ શબ્દની સંજ્ઞાનો પ્રકાર જણાવો
a)
રવ્યવાચક
b)
સમૂહવાચક
c)
વ્યક્તિવાચક
d)
જાતિવાચક
3.
ગાંધીજીના કાકાને નીચે પૈકી કઈ ટેવ હતી ?________________
a)
બીડી
b)
તમ્બાકુ
c)
સિગારેટ
d)
પાન મસાલા
4.
'ચોરી અને પ્રાયશ્ચિત ' માં વર્ણવેલ પ્રસંગ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવેલ છે ?______
a)
સર્વોદય
b)
મંગળપ્રભા
c)
હિંદ સ્વરાજ
d)
સત્યના પ્રયોગો
5.
નીચેનામાંથી કયું આખ્યાન પ્રેમાનંદનું નથી ?________________
a)
સુદામાચરિત્ર
b)
ઓખાહરણ
c)
કાવ્યમંગલા
d)
રણયજ્ઞ
6.
રણેય ભાઈઓને વરસાદમાં કોણ શોધવા નીકળ્યા ?________________
a)
ગોરાણી
b)
ગુરુજી
c)
મિત્રો
d)
ગામલોકો
7.
'આ તમારી પડખેના દીપડા ન રંજાડે ' વાક્યમાં દીપડા શબ્દ માટે સંજ્ઞાનો પ્રકાર કયો છે ?_______
a)
જાતિવાચક
b)
ક્રિયાવાચક
c)
વ્યક્તિવાચક
d)
દ્રવ્યવાચક
8.
'શિવાલય' શબ્દનો લિંગ જણાવો .________________
a)
પુલ્લિગ
b)
સ્ત્રીલિગ
c)
નપુંસકલિગ
d)
આપેલ માથી એક પણ નહિ
9.
'કારકિરદી' શબ્દની સાચી જોડણી કઈ થશે ?________________
a)
કારકીરદી
b)
કારકિર્દી
c)
કારકિરદી
d)
કારકીર્દી
10.
ગોપાળદાસ અને તેમના ભાઈબંધ વચ્ચે શેની ભાગીદારી હતી ?________________
a)
ઘરની
b)
ઝરિયાની કોલિયરી
c)
જમીન ની
d)
પૈસા
11.
'જીવનજંગ' શબ્દ માટે સમાસ કયો થશે ?________________
a)
તત્પુરુષ
b)
ઉપપદ
c)
દ્વન્દ્વ
d)
કર્મધારાય
12.
પગલી ભરી અહીં પહેલી આ પંક્તિમાં 'પહેલી' શબ્દ માટે વિશેષણનો પ્રકાર કયો થશે ?________________
a)
ગુણવાચક
b)
સાર્વનામિક
c)
સંબંધવાચક
d)
ક્રમિક સંખ્યાવાચક
13.
સુન્દરમ્ ની ઉત્તરકાલીન કવિતામાં કોનો પ્રભાવ વર્તાય છે ?________________
a)
અરવિંદનો
b)
વાસ્તવ દર્શન
c)
ગાંધીયુગ
d)
આધુનિકતાનો
14.
એ લગ્નની યોજના પણ વિચારવા મંડી હતી આ વાક્ય માં 'એ' શબ્દ માટે સર્વનામનો પ્રકાર કયો થશે ?___
a)
રીતવાચક
b)
પ્રશ્નાર્થવાચક
c)
પુરુષવાચક
d)
સમયવાચક
15.
અમરતકાકી કોની નાત માં વટલાઈ ગયા ?________________
a)
પોતાની
b)
કુસુમ
c)
મંગુની
d)
હોશિયારની
16.
અમરત કાકીને આશ્વાસન આપતા ડોકટરે કયું સંબોધન કર્યું ?________________
a)
ઘરડાં બા
b)
બા
c)
માજી
d)
ડોશીમાં
17.
લોહીની સગાઈ નો પ્રકાર કયો છે ?________________
a)
એકાંકી
b)
સોનેટ
c)
ટૂંકીવાર્તા
d)
ગઝલ
18.
લોહીની સગાઈ કઈ વાર્તા સંગ્રહમાંથી લીવાયેલી છે ?________________
a)
વેળા
b)
લોહીની સગાઈ
c)
વસુધા
d)
અહિંસાની ખોજ
19.
બાવડાંને જોરે આ દુનિયા બદલવી આ વિધાનમાં કયો અર્થ રહેલ છે ?________________
a)
પ્રશ્નાર્થ
b)
સંભાવનાર્થ
c)
ક્રિયાતિપ્ત્યર્થ
d)
વિધ્યર્થ
20.
આવડો મોટો મલક આપણો આ વાક્યમાં 'મલક' શબ્દ માટે સંજ્ઞાનો પ્રકાર જણાવો ?________________
a)
જાતિવાચક
b)
દ્રવ્યવાચક
c)
વ્યક્તિવાચક
d)
ભાવવાચક
21.
ઊંચું ભણેલા લોકો છાપા ક્યાં ચોટાડે છે ? ________________
a)
ભીતમાં
b)
ચોપડામાં
c)
કપડામાં
d)
ઉપરોક્ત એક પણ નહિ
22.
આજે દેશ પ્રજાના હૈયાના શું માંગે છે ?________________
a)
નફરત
b)
પ્રેમ
c)
ખમીર
d)
આનંદ
23.
'કામ કરે ઈ જીતે' આ કાવ્ય કવિના કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?________________
a)
સોનાવરણી સીમ
b)
ભૂદાન યજ્ઞ
c)
હાલો ભેરું ગામડે
d)
મહેનતનાં ગીત
24.
બકુલ ત્રિપાઠીનું જન્મ સ્થળ કયું છે ?________________
a)
નડિયાદ
b)
આણદ
c)
પેટલાદ
d)
અમદાવાદ
25.
'એ મૂલ્યવાન વસ્તુઓ છે ' વાક્યમાં 'મૂલ્યવાન' શબ્દ માટે વિશેષણનો પ્રકાર કયો થશે ?________________
a)
સંબંધવાચક
b)
સંખ્યાવાચક
c)
આકારવાચક
d)
ગુણવાચક
26.
'કેરીનો રસ આપણે ખાઈએ છીએ' વાક્યમાં 'રસ' શબ્દ માટે સંજ્ઞાનો પ્રકાર નીચે પૈકી કયો છે ?________
a)
દ્રવ્યવાચક
b)
જાતિવાચક
c)
સમૂહવાચક
d)
ભાવવાચક
27.
મકરંદ દવે રાજકોટ જીલ્લાના કયા ગામના વતની હતા ?________________
a)
વીરપુર
b)
ધોરાજી
c)
જેતપુર
d)
ગોંડલ
28.
નીચેના પૈકી મકરંદ દવેનો બાળકાવ્ય સંગ્રહ કયો છે ?________________
a)
બે ભાઈ
b)
કાલિંદી
c)
ઝબૂક વીજળી ઝબૂક
d)
મુખવાસ
29.
નીચેના પૈકી કયો કાવ્યસંગ્રહ મકરંદ દવે નો નથી ?________________
a)
વસુધા
b)
સંજ્ઞા
c)
સંગતિ
d)
તરણા
30.
મકરંદ દવેની નવલકથા નીચે પૈકી કઈ છે ?________________
a)
યોગપથ
b)
સત કેરી વાણી
c)
તરણા
d)
માટીનો મ્હેકતો સાદ
31.
'અંતર્વેદી' પુસ્તકનો પ્રકાર કયો છે ? ________________
a)
ભજનસંગ્રહ
b)
આધ્યાત્મ ચિંતન
c)
નવલકથા
d)
ઉપરોક્ત એક પણ નહિ
32.
'માટીનો મહેકતો સાદ' નો પ્રકાર નીચે પૈકી કયો છે ?________________
a)
લોકગીત
b)
સોનેટ
c)
નવલકથા
d)
ભજનસંગ્રહ
33.
નીચે પૈકી કયો શબ્દ તળપદી નથી ?________________
a)
ઓચ્છવ
b)
છત્તર
c)
અગાસી
d)
લખમી
34.
ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખક કોણ છે ?________________
a)
વિનોબા ભાવે
b)
ગાંધીજી
c)
ઈશ્વર પેટલીકર
d)
ઝવેરચંદ મેઘાણી
35.
વિનોબા ભાવેનું ગામ કયા જીલ્લામાં આવેલ છે ?________________
a)
રાયગઢ
b)
સુલતાનગઢ
c)
રાજકોટ
d)
સુરત
36.
નીચે પૈકી કયું પુસ્તક વિનોબા ભાવે દ્વારા લિખિત નથી ?________________
a)
વિચાર્પોથી
b)
મધુકર
c)
ક્રાંતિ દર્શન
d)
સચરાચર
37.
આ બાબત સાવધ રહેવાની જરૂર છે આ વિધાનમાં કયા પ્રકારનો અર્થ છે તે જણાવો ?________________
a)
આજ્ઞાર્થ
b)
નિર્દેશાર્થ
c)
સંભાવનાર્થ
d)
પ્રશ્નાર્થ
38.
વિકૃતિને સંસ્કૃતિ માનવી એને શું કહેવાય ?________________
a)
નીતિમતાની ઉણપ
b)
ચતુરાય
c)
ભૂલ
d)
અન્યાય
39.
પૂજાલાલનો સોનેટ કાવ્યોનો સંગ્રહ કયો છે ?________________
a)
પ્રભાતગીત
b)
ગુર્જરી
c)
પારિજાત
d)
એક પણ નહિ
40.
સોનેટ કેટલી પંક્તિનું છંદમાં લખાતું કાવ્યસ્વરૂપ છે ?________________
a)
બાર
b)
દસ
c)
સોળ
d)
ચૌદ
41.
પૂજાલાલે ૧૯૨૬થી કોના આશ્રમમાં વસવાટ કર્યો હતો ?________________
a)
શ્રી રવિશંકરના
b)
શ્રી રામકૃષ્ણ પરમહંસના
c)
શ્રી બાબા રામદેવના
d)
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
42.
નીચે પૈકી કયા વિષય પર કવિ પુજલાલે કાવ્યો લખ્યા છે ?________________
a)
ભક્તિરસ
b)
પ્રદેશપ્રેમ-રાષ્ટ્રપ્રેમ
c)
પ્રકૃતિપ્રેમ -દેશપ્રેમ
d)
માનવપ્રેમ-પંખીપ્રેમ
43.
નીચે પૈકી સાચી જોડણી ધરાવતો શબ્દ કયો છે ?________________
a)
વિનાસકર
b)
વીનાસકર
c)
વિનાષકર
d)
વિનાશકર
44.
મહાદેવે આપેલ વરદાનનો વિકલ્પ પસ્નાદ કરવા માટે મૃકંડુ ઋષિ એ કોની સલાહ લીધી ?__________
a)
ધાતા ઋષિ ની
b)
અન્ય ઋષિ ની
c)
યમરાજ ની
d)
ધર્મપત્ની ની
45.
મૃકંડુ ઋષિએ મહાદેવ ને પ્રસ્સન કરવા શું કરયું ?________________
a)
સ્તુતિગાન
b)
તપશ્ચર્યા
c)
વાસ્તુ
d)
હવન
46.
કયા ઋષિ પર આખ્યાન રચાયું છે ?________________
a)
દુર્વાસા ઋષિ
b)
વાલ્મીકી ઋષિ
c)
ભૃગુ ઋષિ
d)
માર્કંડ ઋષિ
47.
નીચેના માથી છંદ માં 17 અક્ષર હોય છે?
a)
મંદાક્રાંતા
b)
શિખરિણી
c)
હરિણી
d)
આપેલ તમામ
48.
નીચેના માથી છંદ માં 21 અક્ષર હોય છે?
a)
વસંતતિલકા
b)
માલિની
c)
શાર્દૂલવિક્રીડીત
d)
સ્ત્રગ્ધરા
49.
નીચેના માથી છંદ માં 11 અક્ષર હોય છે?
a)
ઇન્દ્રવજ્રા
b)
ઉપેન્દ્રવજ્રા
c)
શાલિની
d)
બધાજ
50.
અંકિતા ને ભાવતું ભોજન કયું ?
a)
મોતીચૂર ના લાડુ
b)
ગાજરનો હલવો
c)
વડા પાવ + મરચાં
d)
ઉપરના તમામ
100 %
