Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TAT VIBHAG-1 QUIZ - 2

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

બંધારણની જોગવાઈઓ ને સમજવા માટે હોકાયંત્ર સમાન કાર્ય કોણ કરે છે?

a)

આમુખ

b)

બંધારણ

c)

કાયદાઓ

d)

કલમ

2.

નીચેના પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો?

a)

રઘુવીર ચૌધરી

b)

રમણલાલ દેસાઈ

c)

લાલશંકર ઠાકર

d)

પીતાંબર પટેલ

3.

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ક્યા લેખક ને અપાયો હતો ?

a)

કાંતિ ભટ્ટ

b)

તારક મહેતા

c)

ભગવતીકુમાર શર્મા

d)

સુરેશ દલાલ

4.

આપણી લોકશાહી અવસ્થામાં દેશના સૌથી પાયાના એકમ તરીકે કોનો સમાવેશ થાય છે ?

a)

ગ્રામ પંચાયત

b)

જીલ્લા પંચાયત

c)

તાલુકા પંચાયત

d)

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ

5.

સરકાર નું સૌથી કાર્યશીલ પ્રભાવશાળી અને નજરની સામે રહેલું અંગ એટલે.......

a)

રાજ્યસભા

b)

લોકસભા

c)

કારોબારી

d)

નાણાં સમિતિ

6.

ગ્લિસરીન નો વક્રીભવનાક કેટલો છે

a)

36

b)

47

c)

44

d)

50

7.

બોકસાઈટ ના ઉત્પાદન માં ભારત દેશ વિશ્વમાં ક્યૂ સ્થાન ધરાવે છે ?

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

ચતુર્થ

8.

ટેબલ ટેનિસની રમત સૌપ્રથમ ક્યાં રમાઈ હતી ?

a)

ઇંગ્લેન્ડ

b)

ભારત

c)

વેસ્ટ ઈન્ડિઝ

d)

ઓસ્ટ્રેલિયા

9.

નીચેનામાંથી કઈ નવલકથા ક મા મુનશી રચિત નથી ?

a)

જય સોમનાથ

b)

પાટણની પ્રભુતા

c)

કરણઘેલો

d)

ગુજરાતનો નાથ

10.

મરાઠા રાજ્યના દ્વિતીય ઉદ્ધારક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

રાજા રામમોહનરાય

b)

બાલાજી વિશ્વનાથ

c)

બાલાજી બાજીરાવ

d)

છત્રપતિ શિવાજી

11.

ગુજરાત નાટ્યકલા માં કોનું નામ મોખરે ગણાય છે ?

a)

જયશંકર સુંદરી

b)

દીના પાઠક

c)

ઉપેન્દ્ર ત્રિવેદી

d)

બાબુલાલ નાયક

12.

1976માં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પાસે આવેલા ધજાડા ગામમાં કેટલા વજનની ઉલ્કા પડી હતી ?

a)

40 kg

b)

50kg

c)

60kg

d)

160 kg

13.

સંપૂર્ણ ભારતીય સંઘનો દક્ષિણતમ છેડો ક્યો છે ?

a)

ઇન્દિરા પોલ

b)

ઇન્દિરા પોઇન્ટ

c)

મન્નાર

d)

કન્યાકુમારી

14.

બેડમિન્ટન ક્ષેત્રે ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડીનું નામ શોધો

a)

પી વી સીંધુ

b)

સાઈના નેહવાલ

c)

સાક્ષી મલિક

d)

સાનિયા મિર્જા

15.

ક્યા દિવસને વિશ્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

a)

1st May

b)

2nd May

c)

3rd May

d)

4 th May

16.

કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે આ વિધાન કયા શિક્ષણશાસ્ત્રીનું છે ?

a)

રૂસો

b)

પેસ્ટ્રોલોજી

c)

એરિસ્ટોટલ

d)

ગાંધીજી

17.

કેળવણી ની સંકલ્પના ના આધારે શું સાચું નથી ?

a)

આજીવન પ્રક્રિયા છે

b)

અનુકૂલન ની પ્રક્રિયા છે

c)

આર્થિક સદ્ધરતા વધારવાની પ્રક્રિયા છે

d)

સંસ્કારની પ્રક્રિયા છે

18.

કેળવણી ત્રિધ્રુવી પ્રક્રિયાને બહુધ્રુવી પ્રક્રિયામાં ફેરવનાર શિક્ષણના સ્તંભોની સંખ્યા કેટલી છે ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

એક

19.

આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગનો ક્યાં વર્ષનો અહેવાલ ૨૧ મી સદીનો શિક્ષણ ભીતરનો ખજાનો તરીકે ઓળખાય છે ?

a)

ઈ.સ.1996

b)

ઇ.સ.1997

c)

ઇ.સ.1993

d)

ઇ.સ.1995

20.

આત્મસાક્ષાત્કારનો સમાવેશ કેળવણી ના કયા પ્રકારના ધ્યેયોમાં કરવામાં આવે છે ?

a)

જ્ઞાનપ્રાપ્તિના ધ્યેયો

b)

સામાજિક ધ્યેયો

c)

વ્યક્તિગત ધ્યેયો

d)

એક પણ નહીં

21.

કેળવણીના ધ્યેયો ઉપર અસર કરતા પરિબળો ની સંખ્યા કેટલી છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

22.

કોઠારી પંચનો અહેવાલ કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો ?

a)

1964

b)

1993

c)

1996

d)

2011

23.

16 ડિસેમ્બર 1993માં યુનેસ્કો માં થયેલ શિખર સંમેલન પરિષદ મા કુલ કેટલા દેશોએ ભાગ લીધો હતો ?

a)

15

b)

9

c)

7

d)

21

24.

નાસ્તિ વિધ્યા સમ ચક્ષુ ઉક્તિ ક્યાં ધાર્મિક ગ્રંથમથી લેવામાં આવી છે?

a)

રામાયણ

b)

ઉપનિષદ

c)

મહાભારત

d)

ભગવદગીતા

25.

નીચેના પૈકી શું કેળવણીની નીપજ માં સમાવેશ નથી ?

a)

સત્યની શોધ

b)

શૈક્ષણિક સાધન

c)

માનવ શક્તિનો વિકાસ

d)

અપેક્ષિત વર્તન પરીવર્તન

26.

એલિઝાબેથ હરલોકના મતે વિકાસ કેવો ફેરફાર છે ?

a)

પ્રગતિગામી

b)

ગુણાત્મક

c)

પ્રમાણાત્મક

d)

એક પણ નહીં

27.

સંક્રાંતિકાળની અવસ્થા એટ્લે ?

a)

કિશોરાવસ્થા

b)

યુવાવસ્થા

c)

તરુણાવસ્થા

d)

વૃદ્ધાવસ્થા

28.

મનોજાતિય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા ?

a)

મેસ્લો

b)

ફ્રોઈડ

c)

જીન પિયાજે

d)

એલિઝાબેથ

29.

તર્કયુક્ત પ્રશ્નોના ઉત્તર આપવા એ કયા પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટી છે

a)

વ્યક્તિગત કસોટી

b)

શાબ્દિક કસોટી

c)

શાબ્દિક સમૂહ કસોટી

d)

ક્રિયાત્મક

30.

નીચેના પૈકી કયા મનોવિજ્ઞાનિક આશાબ્દિક કસોટીઓ આપી છે ?

a)

ડો.એન.એન શુક્લ

b)

ડો.ભાટિયા

c)

શ્રીમતી પ્રેમિલા ફાટક

d)

શ્રી પી.ડી.પટેલ

31.

એક વ્યક્તિ માને છે કે ગરીબી માં જે સુખ છે તે પૈસાદાર થવામાં નથી આ કયા પ્રકારની બચાવપ્રયુક્તિ છે ?

a)

અલિપ્તતા

b)

યોક્તિકીકરણ

c)

દમન

d)

પ્રક્ષેપણ

32.

કોઈ વ્યક્તિ પોતાનું વર્ચસ્વ સ્થાપવા બિન જરૂરી પ્રશ્નો પૂછવાની,હસવા હસાવવાની આદતો વિકસાવી પોતાની જાતને સુધારક કે પ્રગતિશીલ માને છે- આ કયા પ્રકારની બચાવપ્રયુક્તિ છે ?

a)

ક્ષતિપૂર્તિ

b)

તાદાત્મ્ય

c)

પ્રક્ષેપણ

d)

ધ્યાનાકર્ષણ

33.

ફ્રાન્સના ડો.આલ્ફ્રેડ બીને અને સાયમને ક્યા વર્ષમાં બુદ્ધિમાપન કાર્યનો આરંભ કર્યો હતો ?

a)

1905

b)

1901

c)

1907

d)

1900

34.

. અધિક સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા બાળકનો બુદ્ધિ આંક કેટલો હોય છે.?

a)

140 થી વધુ

b)

120-129

c)

110-119

d)

130-139

35.

વ્યક્તિગત ભિન્નતાની સંકલ્પના પરથી તેના કુલ કેટલા ક્ષેત્રોની ચર્ચા કરવામાં આવી છે ?

a)

6

b)

7

c)

9

d)

12

36.

વર્તમાનકાળનો અનુભવ ભૂતકાળ જેવો જ છે. એવું સમજાવતો અનુભવ એટ્લે ?

a)

પુનઃ પ્રાપ્તિ

b)

સંકેતાંકન

c)

સંચય

d)

પ્રત્યભિજ્ઞા

37.

નીચેના પૈકી કઈ કસોટી અભિયોગ્યતા કસોટી નથી ?

a)

કારકુની અભિયોગ્યતા કસોટી

b)

ટેસ્ટ ઓફ ક્રિએટીવીટી

c)

કે.જી.દેસાઇ ઝડપ અને ચોકસાઇની કસોટી

d)

આર.પી.શાહ અંકશક્તિ કસોટી

38.

અંગુલિ ચાપલ્ય કસોટી- આ પ્રકારની ક્રિયાત્મક કસોટી કોણે આપી ?

a)

ડો.છાયાબેન મૂલવાણી

b)

ડો. આર.એસ .પટેલ

c)

ડો. આર એન ઠાકુર

d)

ડો.ભાટિયા

39.

રસમાં અંગેની પ્રાથમિકતા સંશોધનિકા ની રચના 1939માં ક્યા મનોવૈજ્ઞાનિકે કરી હતી ?

a)

જી એફ કૂડર

b)

ઇ કે સ્ટ્રોંગ

c)

ગિલફર્ડ

d)

ગાર્ડનર મર્ફી

40.

ગિલફર્ડ ના મતાનુસાર રસના કુલ કેટલા ક્ષેત્ર છે ?

a)

18

b)

28

c)

38

d)

48

41.

અધ્યયનની ઉપનિષદ પ્રવિધિનું મુખ્ય અંગ નીચેના પૈકી ક્યૂ છે ?

a)

એકાગ્રતા

b)

પ્રશ્ન

c)

જ્ઞાન

d)

સંવાદ

42.

ઇવાન પેટ્રોવિચ પાવલોવ એ પોતાના શાસ્ત્રીય અભિસંધાન નો પ્રયોગ કયા પ્રાણી પર કર્યો હતો

a)

કૂતરો

b)

બિલાડી

c)

ઉંદર

d)

ચિમ્પાન્જી

43.

જર્મન શબ્દ મેસ્ટાલ્ટ નો અર્થ શું થાય? (યોગ્ય ક્રમ પસંદ કરો)

1 તરાહ, 2 સમાકૃતિ, 3 આકાર, 4 તરાહ સમાકૃતિ અને આકાર

a)

1 અને 2

b)

1 અને 3

c)

2

d)

4

44.

વ્યક્તિત્વ એ કેવો શબ્દ છે ?

a)

નવીન

b)

સંબંધમુલક

c)

કર્તરી પ્રયોગ

d)

સંકુચિત

45.

વ્યક્તિ પોતાની મહત્તમ શક્તિઓનું પ્રદર્શન પોતાના કાર્યો અને વર્તન દ્વારા વ્યક્ત કરે છે તે પદ્ધતિ એટલે

a)

આત્મ અભિવ્યક્તિ

b)

આત્મનિરીક્ષણ

c)

રોજનીશી

d)

પ્રયોગ

46.

અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વર્ગખંડમાં થતો આંતર વ્યવહાર એટલે શું ?

a)

શિક્ષણ વ્યવહાર

b)

શિક્ષક વિદ્યાર્થી વ્યવહાર

c)

વર્ગ વ્યવહાર

d)

તમામ

47.

વર્ગવ્યવહાર દરમ્યાન વર્ગ અને સાચા અર્થમાં સ્વર્ગ બનાવવા માટે પ્રોફેસર નેડ ફ્લેનડરે શિક્ષક વિદ્યાર્થી ના વર્ગવ્યવહાર ના કુલ કેટલા ઘટકો દર્શાવ્યા છે ?

a)

3

b)

5

c)

10

d)

12

48.

એક સરખી ઉંમર ધરાવતા અને શારીરિક તથા માનસિક વિકાસમાં સામે ધરાવતા બાળકો ને શું કહેવાય ?

a)

સમોવડિયા

b)

સહાધ્યાયી

c)

સહપાઠી

d)

એકવડીયા

49.

મૂલ્યાંકન માટે આપેલ લક્ષણો પૈકી યોગ્ય ક્રમ પસંદ કરો

1 હેતુ કેન્દ્રી, 2 પરોક્ષ અને સાપેક્ષ, 3 માપન પ્રક્રિયા, 4 તમામ

a)

1

b)

2

c)

3

d)

4

50.

મૂલ્યાંકન અંતર્ગત નીચે પૈકી કઈ કસોટી અનૌપચારિક પ્રકારની છે ?

a)

સંગ્રહિત માહિતી પત્રક

b)

ક્રિયાત્મક કસોટી

c)

ક્રમ માપદંડ

d)

પ્રશ્નાવલિ