NEW
Font size
S
M
L
XL
WorksheetsDC MOTOR
Total questions: 20
Worksheet time: 10mins
Name
Class
Date
1.
ડીસી શંટ મોટર એસી સપ્લાયમાં જોડાયેલ હોય તો શું થશે?
a)
સામાન્ય ઝડપે ચાલશે
b)
ચાલશે નહીં
c)
ઓછી ઝડપે ચાલશે
d)
ફીલ્ડ વાઈન્ડિંગમાં ગરમી ઉત્પન્ન થવાથી બળી જશે
2.
જો ડીસી મોટરનો back emf અચાનક શૂન્ય થઈ જાય તો શું થશે?
a)
મોટર બંધ થશે
b)
મોટર ચાલુ રહેશે
c)
આર્મેચર બળી જશે
d)
મોટર અવાજ કરશે
3.
ડીસી મોટરની ગતિમાં વધારો થતા શું થશે?
a)
back emf વધશે પરંતુ કરંટ ઘટશે
b)
back emf ઘટશે અને કરંટ વધશે
c)
back emf અને કરંટ બંને વધશે
d)
back emf અને કરંટ બંને ઘટશે
4.
કયો ભાગ ચોક્કસપણે કહેશે કે આપેલ મોટર ડીસી મોટર છે અને એસી મોટર નથી?
a)
વાઈન્ડિંગ
b)
શાફ્ટ
c)
કોમ્યુટેટર
d)
સ્ટેટર
5.
ડીસી મોટરમાં નીચેનામાંથી કયો ભાગ મહત્તમ તાપમાન સહન કરી શકે છે?
a)
ફીલ્ડ વાઈન્ડિંગ
b)
કોમ્યુટેટર
c)
સ્લિપ રિંગ્સ
d)
આર્મેચર વાઈન્ડિંગ
6.
DC મોટરના પરિભ્રમણની દિશા ___દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે?.
a)
ફેરાડેનો નિયમ
b)
લેન્ઝ્નો નિયમ
c)
કુલંબનો નિયમ
d)
ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ
7.
ડીસી મોટરનો આર્મેચર કરંટ ___ ના સમપ્રમાણમાં છે?
a)
ટોર્ક
b)
ઝડપ
c)
ટર્મિનલ વોલ્ટેજ
d)
નક્કી કરી શકાતું નથી
8.
મોટરની નેમ પ્લેટ પર ક્યાં પાવરનો ઉલ્લેખ કરવામાં આવે છે?
a)
ગ્રોસ પાવર
b)
KVA પાવર
c)
KW પાવર
d)
શાફ્ટ પર ઉપલબ્ધ આઉટપુટ પાવર
9.
ઇલેક્ટ્રિક મોટરનો આઉટપુટ પાવર કોન્સ્ટન્ટ છે તો મોટરની ટોર્ક સ્પીડ લાક્ષણિકતા કેવી હશે?
a)
Circle about the origin
b)
Rectangular hyperbola
c)
Straight line through the origin
d)
Straight line parallel to the speed axis
10.
DC મોટરમાં જો સપ્લાય વોલ્ટેજ વધી જાય તો નીચેનો કયો જથ્થો ઘટશે?
a)
સ્ટાર્ટિંગ ટોર્ક
b)
ઓપરેટિંગ સ્પીડ
c)
ફૂલ લોડ કરંટ
d)
નક્કી કરી શકાતું નથી
11.
કઈ મોટરની નો લોડ સ્પીડ ખુબ વધારે હોય છે?
a)
ડિફરેન્શીયલી કમ્પાઉન્ડ મોટર
b)
કમ્યુલેટીવ કમ્પાઉન્ડ મોટર
c)
સીરીઝ મોટર
d)
શંટ મોટર
12.
નીચેનામાંથી કયા લોડને સામાન્ય રીતે નક્કી કરેલ ટોર્ક કરતા વધુ ટોર્ક શરૂ કરવા જરૂર પડે છે?
a)
કન્વેયર્સ
b)
બ્લોઅર્સ
c)
સેન્ટ્રીફ્યુગ્લ પમ્પ
d)
એર કમ્પ્રેસર
13.
5 hp સુધીની નાની ડીસી મોટરમાં પોલની સંખ્યા કેટલી હોય છે?
a)
૨ પોલ
b)
૪ પોલ
c)
૮ પોલ
d)
૧૦ પોલ
14.
૩ પોઈન્ટ સ્ટાર્ટર કઈ મોટર માટે યોગ્ય છે?
a)
શંટ મોટર
b)
સીરીઝ મોટર
c)
શંટ અને કમ્પાઉન્ડ મોટર
d)
શંટ,સીરીઝ અને કમ્પાઉન્ડ મોટર
15.
આજકાલ ડીસી મોટરનો વ્યાપક ઉપયોગ ક્યાં થાય છે?
a)
ઇલેક્ટ્રિક ટ્રેક્શન
b)
એર કોમ્પ્રેસર
c)
સેન્ટ્રીફ્યુગલ પમ્પ
d)
મશીન શોપ
16.
ડીસી મોટર શરૂ કરતી વખતે સ્ટાર્ટરનો ઉપયોગ કરવાનું કારણ શું છે?
a)
શરૂઆતમાં બેક emf ન હોવાથી આર્મેચર કરંટ ને ઓછો કરવામાટે
b)
મોટર્સ સેલ્ફ સ્ટાર્ટીગ નથી
c)
સ્ટાર્ટીગ ટોર્ક ઓછો કરવા
d)
ઉપરમાંથી એક પણ નહી
17.
ડિફરેન્શીયલી કમ્પાઉન્ડ મોટરનો ઉપયોગ ક્યાં થાય છે?
a)
વારંવાર ચાલુ બંધ
b)
શરૂઆતનો ટોર્ક ઓછો
c)
શરૂઆતનો ટોર્ક વધારે
d)
વેરીઅબલ સ્પીડ
18.
કોન્સ્ટન્ટ સ્પીડ માટે કઈ મોટર ઉપયોગમાં લેવાય છે?
a)
સિરીઝ મોટર
b)
કમ્પાઉન્ડ મોટર
c)
શન્ટ મોટર
d)
ડિફરેન્શીયલ મોટર
19.
ડીસી સીરીઝ મોટરના ફરવાની દિશા બદલી શકાય છે?
a)
ઇન્ટરચેન્જિંગ ફીલ્ડ ટર્મિનલ
b)
ઇન્ટરચેન્જિંગ સપ્લાય ટર્મિનલ
c)
a અને b બંને
d)
એક પણ નહી
20.
કન્વેયર માટે કઈ ડીસી મોટરનો ઉપયોગ થાય છે?
a)
સિરીઝ મોટર
b)
ક્યુમ્યુલેટિવ કંપાઉન્ડ મોટર
c)
ડિફરેન્શીયલ કંપાઉન્ડ મોટર
d)
શંટ મોટર
Reset
