wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Module 5

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

૧૯ વર્ષ કરતા નાની ઉમરે બાળકને જન્મ આપનાર માતા જોખમી કહી શકાય ?

a)

હા

b)

ના

2.

સગર્ભા માતાની ઉંચાઇ ૧૪૫ સે.મી થી નીચી હોય તો જોખમી માતા કહી શકય ?

a)

હા

b)

ના

3.

ILA નુ પુરુ નામ ?

a)

ઇંક્રીમેંટ લર્નિગ એપ્રોચ

b)

ઇંસ્ટીમેંટ લર્નિગ એપ્રોચ

c)

ઇંક્રિમેંટલ લર્નિંગ એપ્રોચ

d)

ઇંક્રિમેંટલ લર્નિંગ અચિવ

4.

જન્મ સમયે કેટલુ વજન ઓછુ હોય તો બાળક ઓછા વજન વાળુ બાળક કહી શકાય ?

a)

૨.૫થી ઓછુ

b)

૨.૮૦થી ઓછુ

c)

૧.૫થી ઓછુ

d)

૧.૮૦ થી ઓછુ

5.

IYCF

a)

ઇંન્ફેંટ એંડ યંગ ચાઇલ્ડ ફુડ

b)

ઇંટીગ્રેટેડ યંગ ચાઇલ્ડ ફીડીંગ

c)

ઇનફંટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડીંગ

d)

ઉપરમાંથી કોઇ નહી

6.

નીચેનામાંથી કયા વિઘાનો નબળા અને બિમાર નવજાત શિશુ માટે સાચા છે?

a)

નબળા અને બિમાર બંને નવજાત શિશુઓની ઘરે કાળજી લઇ શકાય છે

b)

નબળા નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે

c)

નબળા નવજાત શિશુને ફકત હોસ્પિટલમાં સારવાર આપી શકાય છે

d)

ઉપરના કોઇ નહી

7.

જે બાળકો મૃત્યુ પામે તેવા છે તેઓની ઓળખવાની શક્યતાઓ છે છે?

a)

ના, ઓળખ કરવાનું શક્ય નથી

b)

હા, ગર્ભાવસ્થાના સમયના (ગર્ભની ઉંમર) નિરીક્ષણ દ્વારા

c)

બી અને ડી

d)

હા, બાળકનું વજન માપવાથી

8.

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?

a)

જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થયેલ હોય

b)

જ્યારે બાળકનુ જન્મ સમયે વજન 2 કિલોથી ઓછું હોય છે

c)

જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી.

d)

ઉપરના બધાજ

9.

સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય?

a)

બાળકને સંભાળતા પહેલા હાથ ધોવા જોઇએ

b)

બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુમુકત બોટલનો ઉપયોગ કરો

c)

કોર્ડ (ગર્ભનાળ) સ્વચ્છ અને સૂકી રાખો

d)

એ અને સી

10.

વિટામિન 'એ' નું શું મહત્વ છે?

a)

નવું લોહી બનાવવામાં મદદ કરે છે

b)

બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે

c)

આંખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે

d)

એ અને સી