wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો.૮ સામાજિક વિજ્ઞાન સેમ-૨ એકમ ૧ થી ૬

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.
બરહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
a)
રાજા રામમોહનરાય
b)
દયાનંદ સરસ્વતી
c)
સ્વામી વિવેકાનંદ
d)
ન્યાયમૂર્તિ રાનડે
2.
આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
a)
રાજા રામમોહનરાય
b)
ઇશ્વરચંન્દ્ર વિદ્યાસાગરે
c)
સ્વામી વિવેકાનંદ
d)
દયાનંદ સરસ્વતી
3.
હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
a)
લાલા લજપતરાયે
b)
સ્વામી શ્રદ્ધાનંદે
c)
પંડિત ગુરુદત્તે
d)
લાલા હંસરાજે
4.
સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
a)
રાધાકૃષ્ણ
b)
સ્વામી વિરજાનંદ
c)
ગોપીકૃષ્ણ
d)
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
5.
સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
a)
રહનુમા-ઈ-મઝદયરબન
b)
તહઝિબ-ઉલ-અખલાક
c)
રાશ્ત ગોફતાર
d)
મિરાત-ઉલ-અખબાર
6.
સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
a)
શિકાગો
b)
લૉસ ઍંજિલીઝ
c)
ન્યૂયૉર્ક
d)
વૉશિંગ્ટન
7.
ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?
a)
ઇશ્વરચંન્દ્ર વિદ્યાસાગરે
b)
વિનોબા ભાવેએ
c)
જ્યોતિબા ફૂલેએ
d)
ન્યાયમૂર્તિ રાનડે
8.
શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
a)
સહાયકારી કૉલેજ
b)
ખાલસા કૉલેજ
c)
મુસ્લીમ કૉલેજ
d)
ગુજરાત કૉલેજ
9.
રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
a)
આનંદ પત્રિકા
b)
તત્ત્વબોધિની પત્રિકા
c)
સુબોધ પત્રિકા
d)
સંવાદકૌમુદી
10.
વાતારણમાં ક્યો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે ?
a)
નાઈટ્રોજન
b)
હાઈડ્રોજન
c)
ઑક્સિજન
d)
કાર્બન ડાયૉક્સાઇડ
11.
નીચેના પૈકી ક્યા વાયુથી ઍસિડનો વરસાદ થાય છે ?
a)
નાઇટ્રસ ઑક્સાઇડ
b)
કાર્બન મોનૉક્સાઇડ
c)
નાઈટ્રોજન
d)
ઓઝોન
12.
ક્યો રોગ જળ પ્રદૂષણથી થાય છે ?
a)
તાવ
b)
કમળો
c)
કૅન્સર
d)
દમ
13.
વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ ક્યો છે ?
a)
CO2
b)
મિથેન
c)
N2
d)
CFC
14.
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
a)
જમીનનું પ્રદૂષણ
b)
ધ્વનિનું પ્રદૂષણ
c)
હવાનું પ્રદૂષણ
d)
પાણીનું પ્રદૂષણ
15.
આપણું જીવન ટકાવી રાખવા માટે કયું તત્ત્વ મહત્વનું નથી ?
a)
હવા
b)
જસત
c)
જમીન
d)
પાણી
16.
આમાંથી શું જમીનમાં સડી અને ભળી જતું નથી ?
a)
કાપડ
b)
પ્લાસ્ટિક
c)
લાકડું
d)
પાંદડાં
17.
વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણમુક્ત છે ?
a)
કેરોસીન
b)
CNG
c)
પેટ્રોલ
d)
ડીઝલ
18.
શું આવવાથી પર્યાવરણને અસર કરતાં અનેક પ્રકારનાં પ્રદૂષણો વધ્યાં છે ?
a)
રેલ ગાડીઓ
b)
ઉદ્યોગો
c)
પશુઓ
d)
પક્ષીઓ
19.
નીચેનામાંથી જમીન પ્રદૂષણથી કયો રોગ થાય છે ?
a)
ક્ષય
b)
કૉલેરા
c)
ન્યુમોનિયા
d)
શરદી
20.
વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો ?
a)
યુ.એસ.એ. માં
b)
રશિયામાં
c)
યુરોપમાં
d)
ભારતમાં
21.
ઈ.સ. 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય કોણે શરૂ કરી ?
a)
રવીન્દ્રનાથા ટાગોરે
b)
કેદારનાથ ટાગોરે
c)
સુભાષચંદ્ર બોઝે
d)
અવનીન્દ્રનાથ ટાગોરે
22.
ઇ.સ. 1916માં મદ્રાસમાં કોણે 'હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?
a)
બાળ ગંગાધર ટીળકે
b)
લજપતરાયે
c)
બિપિનચંદ્ર પાલે
d)
ઍની બેસન્ટે
23.
બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યું ?
a)
'જન ગણ મન...'
b)
'સોનાર બંગલા'
c)
'ઝંડા ઊંચા રહે હમારા'
d)
'વંદે માતરમ્'
24.
સાર્વજનિક સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
a)
ચેન્નાઈમાં
b)
મુંબઈમાં
c)
કોલકાતામાં
d)
પૂણેમાં
25.
અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા હતા ?
a)
ફ્રાંસ
b)
ઇંગ્લૅન્ડ
c)
જર્મની
d)
અમેરિકા
26.
સુભાષચંદ્ર બોઝનું મૃત્યું કઈ રીતે થયું ?
a)
અંગ્રેજોની ગોળીથી
b)
ટ્રક અકસ્માતથી
c)
પોતાની ગોળીથી
d)
વિમાન દુર્ઘટનાથી
27.
સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો ?
a)
કટકમાં
b)
ભુવનેશ્વરમાં
c)
અમૃતસરમાં
d)
રામગિરિમાં
28.
લોકમાન્ય ટિળકે મરાઠી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?
a)
કેસરી
b)
મરાઠા
c)
વંદેમાતરમ્
d)
પંજાબી
29.
નીચેનામાંથી કોણ જહાલવાદી નેતા ન હતા ?
a)
ગોપાલકૃષ્ણ ગોખલે
b)
લોકમાન્ય ટિળક
c)
લાલા લજપતરાય
d)
બિપિનચંદ્ર પાલ
30.
રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?
a)
રાષ્ટ્રપતિ
b)
મુખ્યમંત્રી
c)
રાજ્યપાલ
d)
લોકપાલ
31.
ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?
a)
ગાંધીનગર
b)
રાજકોટ
c)
અમદાવાદ
d)
સુરત
32.
તાલુકા અદાલતમાં ન્યાય ના મળ્યો હોય તો કઈ અદાલતમાં દાવો કરાય ?
a)
લોકઅદાલતમાં
b)
ન્યાયપંચાયતમાં
c)
એકેયેમાં નહીં
d)
જિલ્લા અદાલતમાં
33.
સર્વોચ્ચ અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?
a)
સુપ્રિમ કોર્ટ
b)
હાઇકોર્ટ
c)
હાયરકોર્ટ
d)
સુપ્રિમો કોર્ટ
34.
પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે તે પોલીસ-સ્ટેશનમાં શું નોંધે છે ?
a)
FIR
b)
DIG
c)
RIF
d)
GEN
35.
વડી અદાલતમાં કયા દાવા સાંભળવામાં આવે છે ?
a)
ફોજદારી
b)
એકેય નહીં
c)
ફોજદારી-દીવાની બન્ને
d)
દીવાની
36.
તાલુકા અદાલતની ઉપર કઈ અદાલત કાર્ય કરે છે ?
a)
જિલ્લા અદાલત
b)
ગ્રામ અદાલત
c)
લોકઅદાલત
d)
મુખી
37.
સરકારનાં અંગો કેટલા છે ?
a)
ચાર
b)
ત્રણ
c)
પાંચ
d)
બે
38.
ન્યાયની દેવીનું નામ શું છે ?
a)
આમટિન
b)
આસ્ટીન
c)
એકેય નહીં
d)
આર્મી
39.
ગુનો કરનાર વ્યક્તિ બીજાનું શું છીનવે છે ?
a)
હક
b)
કર્તવ્ય
c)
ફરજ
d)
કામ
40.

ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?

a)

સુખદેવે

b)

રાજગુરુએ

c)

સરદારસિંહ રાણાએ

d)

ભગતસિંહે

41.
ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
a)
ચંદ્રશેખર આઝાદે
b)
વિનાયક સાવરકરે
c)
મદનલાલ ઢીંગરાએ
d)
ભગતસિંહે
42.
ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
a)
લાલા હરદયાળે
b)
વિનાયક સાવરકરે
c)
શ્યામજી કૃષ્ણ વર્માએ
d)
મદનલાલ ઢીંગરાએ
43.
મૅડમ કામાનો જન્મ ક્યાં થયો હતો ?
a)
મુંબઈમાં
b)
ચેન્નઈમાં
c)
કોલકાતામાં
d)
દિલ્લીમાં
44.
શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?
a)
અશફાક ઉલ્લાખાંએ
b)
રામપ્રસાદ બિસ્મિલે
c)
વીર સાવરકરે
d)
ખુદીરામ બોઝે
45.
કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
a)
ફેંચોના
b)
અંગ્રેજોના
c)
પોર્ટુગીઝોના
d)
ડચ લોકોના
46.
મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
a)
વીર સાવરકરે
b)
રામપ્રસાદ બિસ્મિલે
c)
ચંદ્રશેખર આઝાદે
d)
વાસુદેવ બળવંત ફડકેએ
47.

નીચેનામાંથી ખોટું વિધાન શોધો ?

a)

ચલો દિલ્લી -----સુભાષચંદ્ર બોઝ

b)

સ્વરાજ્ય મારો જન્મ સિદ્ધ હક છે.તેને હું મેળવીને જ જંપીશ -લોકમાન્ય ટીળક

c)

ઇન્કલાબ ઝિંદાબાદ -ભગતસિંહ

d)

વેદો તરફ પાછા વળો -----સ્વામી વિવેકાનંદ

48.
વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
a)
દિલ્લીની
b)
આંદામાનની
c)
મુંબઈની
d)
નિકોબારની
49.
કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
a)
કૅનેડીને
b)
સાયમનને
c)
કિંગ્સફૉર્ડને
d)
જનરલ ડાયરને
50.

નીચેના માંથી કયું જોડકું ખોટું છે ?

a)

સ્વામી વિવેકાનંદ - રામકૃષ્ણ મિશન મઠ

b)

રામકૃષ્ણ પરમહંસ -ભારતીય સંસ્કૃતિ ના જ્યોતિર્ધર

c)

સ્વામી શ્રધ્ધાનંદ -કાંગડી ગુરુકુળ

d)

સ્વામી દયાનંદ સરસ્વતી -હિંદુ કોલેજ ની સ્થાપના