wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત પરિચય

Total questions: 50

Worksheet time: 17mins

Name
Class
Date
1.
ગુજરાતની સ્થાપના ક્યારે થઇ હતી?
a)
1 મે 1960
b)
2 મે 1960
c)
૩ મે 1960
d)
4 મે 1960
2.
ગુજરાતનું રાજય ગીત ક્યુ છે?
a)
વંદે માતરમ
b)
જય જય ગરવી ગુજરાત
c)
ગુજરાત મોરી મોરી
d)
એક પણ નહિ
3.
ગુજરાતનું રાજય પ્રાણી?
a)
વાઘ
b)
સિંહ
c)
હાથી
d)
ગેંડો
4.
ગુજરાત રાજય નું વૃક્ષ ?
a)
આંબો
b)
વડલો
c)
લીમડો
d)
પીપળો
5.
ગુજરાત રાજય નું ફૂલ?
a)
ગુલાબ
b)
જાસૂદ
c)
ગલગોટો
d)
સૂર્યમુખી
6.
ગુજરાત રાજય નું નૃત્ય?
a)
ગરબા
b)
ધમાલ નૃત્ય
c)
રાસડા
d)
હાલી
7.
ગુજરાત રાજય માં સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો ?
a)
કચ્છ
b)
રાજકોટ
c)
અમદાવાદ
d)
બનાસકાંઠા
8.
ગુજરાત રાજય ની મુખ્ય ભાષા?
a)
અંગ્રેજી
b)
હિન્દી
c)
ગુજરાતી
d)
સંસ્કૃત
9.
ગુજરાત રાજય માં ગુજરાતી ભાષી વસ્તી?
a)
80.36
b)
82.36
c)
89.36
d)
84.36
10.
ગુજરાત રાજય માં આદિવાસીઓની સૌથી વધુ વસ્તી?
a)
ડાંગ
b)
બનાસકાંઠા
c)
સાબરકાંઠા
d)
દાહોદ
11.
ગુજરાત રાજય ના પ્રથમ રાજય પાલ?
a)
જીવરાજ મહેતા
b)
મહેંદીનવાઝ જંગ
c)
બળવંત મહેતા
d)
ઓમપ્રકાશ કોહલી
12.
ગુજરાત રાજય ના પ્રથમ મુખ્યમંત્રી?
a)
બળવંત મહેતા
b)
હિતેન્દ્ર દેસાઈ
c)
જીવરાજ મહેતા
d)
નરેન્દ્ર મોદી
13.
ગુજરાત રાજય ના હાલના રાજય પાલ?
a)
ઓમપ્રકાશ કોહલી
b)
મહેંદીનવાઝ જંગ
c)
બળવંત મહેતા
d)
આચાર્ય દેવવ્રત
14.
ગુજરાત રાજય ના હાલના મુખ્યમંત્રી?
a)
આનંદીબેન
b)
નીતિનભાઈ
c)
વિજય રૂપાણી
d)
ભુપેન્દ્રભાઈ પટેલ
15.
ગુજરાત રાજય માં પંચાયત રાજનો અમલ?
a)
1960
b)
1961
c)
1962
d)
1963
16.
ગુજરાત રાજય ની મહાનગરપાલિકાઓ?
a)
આઠ
b)
નવ
c)
દસ
d)
અગિયાર
17.
ગુજરાત રાજય ના જીલ્લાઓ?
a)
31
b)
32
c)
33
d)
34
18.
ગુજરાત રાજય ના તાલુકા?
a)
250
b)
249
c)
252
d)
227
19.
ગુજરાત રાજય ની જીલ્લા પંચાયતો?
a)
31
b)
32
c)
33
d)
34
20.
ગુજરાત રાજય ની દરિયાઈ સીમા?
a)
1500 કી.મી.
b)
1600 કી.મી.
c)
1700 કી.મી.
d)
1800 કી.મી.
21.
ગુજરાત રાજય ની વસ્તી ગીચતા?
a)
308
b)
309
c)
310
d)
311
22.
ગુજરાત રાજય માં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો ?
a)
સુરત
b)
અમદાવાદ
c)
વડોદરા
d)
રાજકોટ
23.
ગુજરાત રાજય માં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ?
a)
નવસારી
b)
સુરત
c)
ડાંગ
d)
વલસાડ
24.
ગુજરાત રાજય માં જાતિ પ્રમાણ?
a)
918
b)
919
c)
921
d)
922
25.
ગુજરાત રાજય માં સૌથી ઓછી સક્ષરતા?
a)
દાહોદ
b)
નવસારી
c)
પંચમહાલ
d)
મહીસાગર
26.
ગુજરાત રાજય માં અક્ષરધામ મંદિર?
a)
અમદાવાદ
b)
વડોદરા
c)
સુરત
d)
ગાંધીનગર
27.
ગુજરાત રાજય માં સોમનાથ મંદિર?
a)
ગીર સોમનાથ
b)
પોરબંદર
c)
અમદાવાદ
d)
જામનગર
28.
ગુજરાત રાજય માં ગીરનાર ?
a)
પાવાગઢ
b)
પારનેરા
c)
જુનાગઢ
d)
બરડો
29.
ગુજરાત રાજય માં જલારામ મંદિર?
a)
જેતપુર
b)
વિરપુર
c)
જામનગર
d)
જુનાગઢ
30.
ગુજરાત રાજય માં પાલીતાણામાં કેટલા દેરાસરો છે?
a)
861
b)
862
c)
863
d)
864
31.
ગુજરાત રાજય માં દાતાર ક્યાં આવેલ છે?
a)
જુનાગઢ
b)
પાવાગઢ
c)
મહેસાણા
d)
પાટણ
32.
ગુજરાતમાં જેસલ તોરલની સમાધિ?
a)
નખત્રાણા
b)
અંજાર
c)
ભચાઉ
d)
રાપર
33.
ગુજરાત રાજય માં આશાપુરામાતાનું મંદિર?
a)
કચ્છ
b)
બનાસકાંઠા
c)
મહેસાણા
d)
પાટણ
34.
ગુજરાત રાજય માં ડાકોરનું જુનું નામ?
a)
ડંકપુર
b)
ડેકીપુર
c)
ડોકોરપુર
d)
ડેડકીપુર
35.
ગુજરાત રાજય માં હનુમાનજીનું પવિત્ર ધામ?
a)
સાળંગપુર
b)
બોટાદ
c)
જામનગર
d)
રાજકોટ
36.
ગુજરાત રાજય માં ડાયનોસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા?
a)
રૈયાલી
b)
દયાલી
c)
પાટણ
d)
રોજડી
37.
ગુજરાત રાજય માં પ્રાચીન સૂર્યમંદિર?
a)
મોઢેરા
b)
ચાંપાનેર
c)
મહેમદાબાદ
d)
એકપણ નહિ
38.
ગુજરાત રાજય માં લોન મહેલોનું શહેર કોણે કહેવાય છે?
a)
વડોદરા
b)
જામનગર
c)
રાજકોટ
d)
જુનાગઢ
39.
ગુજરાત રાજય માં પ્રાચીન ચામુંડા માતાનું મંદિર ક્યાં આવેલું છે ?
a)
પાવાગઢ
b)
ચાંપાનેર
c)
જુનાગઢ
d)
ચોટીલા
40.
ગુજરાત રાજય માં ચિનાઈ માટીનો ઉદ્યોગ ક્યાં છે?
a)
હિંગોળગઢ
b)
માનગઢ
c)
થાનગઢ
d)
વિજયગઢ
41.
ગુજરાત રાજય માં શિક્ષણ ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે?
a)
સરદાર પટેલ એવોર્ડ
b)
મગનભાઈ દેવશીભાઈ એવોર્ડ
c)
એકલવ્ય એવોર્ડ
d)
એક પણ નહિ
42.
ગુજરાત રાજય માં વિજ્ઞાન ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે?
a)
વિક્રમ સારાભાઇ એવોર્ડ
b)
સરદાર એવોર્ડ
c)
એકલવ્ય એવોર્ડ
d)
એકપણ નહિ
43.
ગુજરાત રાજય માં સાહિત્ય ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે?
a)
પ્રેમાનંદ એવોર્ડ
b)
નરસિંહ મહેતા એવોર્ડ
c)
સરદાર પટેલ એવોર્ડ
d)
એક પણ નહિ
44.
ગુજરાતમાં સૌથી મોટો પુલ?
a)
ગોલ્ડન બ્રીજ
b)
નહેરૂ બ્રીજ
c)
એલીસબ્રીજ
d)
દધીચિ પુલ
45.
ગુજરાત રાજય માં મોટો મહેલ?
a)
લક્ષ્મીવિલાસ પેલેસ
b)
રાજમહેલ
c)
કુમારમહેલ
d)
વિજય પેલેસ
46.
ગુજરાત રાજય માં મોટી હોસ્પિટલ?
a)
સિવિલ હોસ્પિટલ અમદાવાદ
b)
સિવિલ હોસ્પિટલ રાજકોટ
c)
સિવિલ હોસ્પિટલ જામનગર
d)
સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ
47.
ગુજરાતમાં મોટું પુસ્તકાલય?
a)
જમનાબાઈ લાઈબ્રેરી
b)
સેન્ટ્રલ લાઈબ્રેરી
c)
એન્ડ્રુઝ લાઈબ્રેરી
d)
એમ.જે. લાઈબ્રેરી
48.
ગુજરાત રાજય માં સર્વપ્રથમ આત્મકથા?
a)
મારી કહાની
b)
ચૌલાદેવી
c)
મારી હકીકત
d)
સત્યના પ્રયોગો
49.
ગુજરાત રાજય માં પ્રથમ નાટકની રચના?
a)
લક્ષ્મી
b)
કામલી
c)
દોલતી
d)
રાઈનો પર્વત
50.
ગુજરાત રાજય માં પ્રથમ મહા નવલકથા?
a)
ચૌલાદેવી
b)
મળેલા જીવ
c)
માનવીની ભવાઈ
d)
સરસ્વતીચંદ્ર