NEW
Font size
WorksheetsSRG Rd-3_M-7,9,10_Pre test
Total questions: 12
Worksheet time: 6mins
કયારે બાળકને સ્તનપાન કરાવવું મહત્વપૂર્ણ છે?
A. જયારે બાળક એક અઠવાડિયાનું થાય ત્યારે
B. જન્મ પછી તરત જ
C. જ્યારે પણ તમને ખબર પડે કે બાળક બિમાર છે (તંદુરસ્ત નથી)
D. બી અને સી
શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તેવા વ્યક્તિઓમાં સામાન્ય રીતે કેવી મુશ્કેલીઓ (લક્ષણો) જોવા મળે છેે?
A. દિવસ દરમિયાન હળવો તાવ
B. નબળાઇ અનુભવાય અને ઝડપથી થાક લાગે છે
C. વારંવાર ઝાડા
D. વારંવાર ચેપ (રોગોના)
બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિઘ પ્રકારના પોષક તત્વો શા માટે જરૂરી છે?
A. વૃઘ્ઘિ / વિકાસ માટે
B. શીખવા અને પ્રવૃત્તિ માટે
C. ચેપ સામે લડવા માટે
D. ઉપરના બઘા જ
એક ૯ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ (ર૪ કલાક) માં કેટલો ખોરાક ખાઇ શકે છે?
A. ૧૦૦ ગ્રામ અથવા એક વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
B. ર૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
C. પ૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
D. ઉપરનામાંથી એકપણ નહિ
બાળકને સ્તનપાન કરાવવાની સાચી સ્થિતિ શું છે?
A. માતાએ ફકત બેસીને સ્તનપાન કરાવવું જોઇએ
B. માતાએ સૂતાં-સૂતાં સ્તનપાન કરાવવું જોઇએ
C. માતા બેસીને અને સૂતાં-સૂતાં બંને સ્થિતિમાં સ્તનપાન કરાવી શકે
D. બાળકની અનુકૂળતા / સાનુકૂળતા પર આઘાર રાખે છે
નીચેનામાંથી કઇ બાબતોનું નિરીક્ષણ કરીને કોઈ વ્યક્તિ એનિમિયાવાળી વ્યક્તિને ઓળખી શકે છે?
A. હથેળી અને નખની ફિકાશ
B. વારંવાર તાવ આવવો
C. જીભ અને હોઠોની ફિકાશ
D. એ અને સી
આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીએ?
A. જો બાળકનો જન્મ ૮.પ મહિના પહેલા (અઘૂરા માસે) થયેલ હોય
B. જો બાળકનું જન્મ સમયનું વજન ર કિ.ગ્રા. કરતાં ઓછુ હોય
C. જો બાળક યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરવા સક્ષમ ન હોય
D. ઉપરના બઘા જ
આપણા લોહીમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે?
A. ચેપ સામે લડવામાં મદદ કરે છે
B. શારીરિક અને માનસિક વૃઘ્ઘિ / વિકાસમાં મદદ કરે છે
C. ફેફસામાંથી ઓક્સિજનને શરીરના તમામ અંગોમાં પહોંચાડવામાં મદદ કરે છે
D. હાડકાના વિકાસમાં મદદ કરે છે
આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ (ગોળી)નો ઉપયોગ શું છે?
A. ચેપથી રક્ષણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
B. આંતરડામાં ઉત્પન્ન થતા કૃમિનો નાશ કરવામાં મદદ કરે છે
C. ભૂખ વઘારવામાં મદદ કરે છે
D. ઉપરના બઘા જ
એક મહિલા દરેક માસિક ચક્ર વખતે કેટલુું લોહી ગુમાવે છે / વહી જાય છે?
A. ૬૦ થી ૭૦ મિ.ગ્રા.
B. ૩૦ થી ૪૦ મિ.ગ્રા.
C. ૧૦ થી ર૦ મિ.ગ્રા.
ઉપરનામાંથી કોઇપણ નહિ
બાળકને બોટલ દ્વારા દૂઘ પીવડાવવાના ભયસ્થાનોના સંદર્ભમાં નીચે આપેલા વિઘાનોમાંથી કયા વિઘાનો સાચા છે?
A. બોટલ અને નીપલને સારી રીતે સાફ કરવાનું મુશ્કેલ છે
B. જે બાળકો બોટલથી દૂઘ પીવે છે તેનો ઝડપથી વૃઘ્ઘિ / વિકાસ થાય છે અને વઘારે તંદુરસ્ત હોય છે
C. અશુઘ્ઘ નીપલમાં જંતુઓ ઝડપથી પેદા થાય છે અને બોટલના કારણે બિમારીઓ થાય છે
D. એ અને સી
નીચેનામાંથી કઇ સર્વસામાન્ય બિમારી છે કે જેના કારણે લોહીની ઉાણપ અને એનિમીયા થાય છે?
A. કૃમિનો ચેપ
B. મસા
C. મલેરીયા
D. ઉપરના બઘાજ
