wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Module 7 Pre Test

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ક્યારે બાળકને સ્તનપાન કરાવવું મહત્વપૂર્ણ છે?

a)

A.જ્યારે બાળક એક અઠવાડિયાનું થાય ત્યારે

b)

જન્મ પછી તરતજ

c)

જ્યારે પણ તમને ખબર પડે કે બાળક બીમાર છે (તંદુરસ્ત નથી )

d)

બી અને સી

2.

શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું હોય તેવા વ્યક્તિઓમાં સામાન્ય કેવી મુશ્કેલીઓ લક્ષણો જોવા મળે છે ?

a)

ચિડીયાપણું લાગે

b)

નબળાઈ અનુભવાય ઝડપથી થાક લાગે છે

c)

A અને B

d)

કોઈ પણ નહિ

3.

"નબળા નવજાત શિશુઓની સામાન્ય નવજાત શિશુઓની તુલના માં વધુ બિમાર થવાની સંભાવના છે" - આ વિધાન

a)

અસત્ય છે.

b)

આંશિક સત્ય છે.

c)

આંશિક અસત્ય છે.

d)

પૂર્ણ સત્ય છે.

4.

શા માટે 'પરિપક્વતાની તારીખ' ની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે?

a)

તે નબળા બાળકને ઓળખવામાં મદદ કરે છે.

b)

પ્રસુતિની સંભવિત તારીખ જણાવી વધુ મહત્વનું છે.

c)

તે અધૂરા માસે જન્મેલ (પ્રીમેચ્યોર) બાળકને ઓળખવામાં મદદ કરે છે?

d)

તે બાળકના જન્મની તૈયારીનું આયોજન બનાવવામાં મદદ કરે છે.

5.

નીચેનામાંથી કઇ બાબતોનું નિરીક્ષણ કરીને કોઈ વ્યક્તિ એનિમિયાવાળી વ્યક્તિને ઓળખી શકે છે?

a)

હથેળી અને નખની ફિકાશ

b)

વારંવાર તાવ આવવો

c)

જીભ અને હોઠોની ફિકાશ

d)

એ અને સી

6.

આપણા લોહીમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે?

a)

ચેપ સામે લડવામાં મદદ કરે છે

b)

શારીરિક અને માનસિક વૃઘ્ઘિ / વિકાસમાં મદદ કરે છે

c)

ફેફસામાંથી ઓક્સિજનને શરીરના તમામ અંગોમાં પહોંચાડવામાં મદદ કરે છે

d)

હાડકાના વિકાસમાં મદદ કરે છે

7.

આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ (ગોળી)નો ઉપયોગ શું છે?

a)

ચેપથી રક્ષણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

b)

આંતરડામાં ઉત્પન્ન થતા કૃમિનો નાશ કરવામાં મદદ કરે છે

c)

ભૂખ વઘારવામાં મદદ કરે છે

d)

ઉપરના બઘા જ

8.

એક મહિલા દરેક માસિક ચક્ર વખતે કેટલુું લોહી ગુમાવે છે / વહી જાય છે?

a)

૬૦ થી ૭૦ મિ.ગ્રા.

b)

. ૩૦ થી ૪૦ મિ.ગ્રા.

c)

૧૦ થી ર૦ મિ.ગ્રા.

d)

ઉપરનામાંથી કોઇપણ નહિ

9.

નીચેનામાંથી કઇ સર્વસામાન્ય બિમારી છે કે જેના કારણે લોહીની ઉાણપ અને એનિમીયા થાય છે?

a)

કૃમિનો ચેપ

b)

મસા

c)

મલેરીયા

d)

ઉપરના બઘાજ

10.

પુરુષો કરતા મહિલાઓમાં એનેમિયા વધારે હોય છે - આ માટે કયું વિધાન સાચું છે?

a)

મહિલાઓમાં માસિક સ્ત્રાવ દરમ્યાન લોહી વહી જતું હોય છે.

b)

ઘરે મહિલાઓ છેલ્લે અને ઓછું ખાય છે.

c)

A અને B બંને વિધાન સાચા છે.

d)

A અને B બને વિધાન ખોટા છે.

11.

NFHS-4 ના સર્વે અનુસાર દાહોદ જીલ્લામાં કેટલા ટકા બાળકો ઓછું વજન ધરાવે છે?

a)

૫૦.૮%

b)

૨૫.૪%

c)

૩૦.૬%

d)

૫%

12.

NFHS-4 અનુસાર ૧૫ થી ૪૯ વર્ષની કેટલા ટકા સ્ત્રીઓ અનેમિયાગ્રસ્ત છે?

a)

૩૦.3%

b)

૫૬.૩%

c)

૭૦.૪%

d)

૧૦.૫ %