wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SRG-DW-POST TEST BRG

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

NNM નું પૂરું નામ?

a)

નેશનલ ન્યુટ્રીશન મીશન

b)

નેશનલ નેટવર્ક મિશન

c)

નેશનલ મીનીષ્ટ્રી મિશન

d)

ન્યુટ્રીશન નેશનલ મિશન

2.

કયા વર્ષમાં ભારતના 'વડા પ્રધાન' દ્વારા પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું?

a)

2015

b)

2016

c)

2017

d)

2018

3.

પોષણ અભિયાન (એન.એન.એમ.) હેઠળની મુખ્ય પ્રવૃત્તિઓ શું છે?

a)

કોમ્યુનિટી આધારિત ઇવેન્ટ્સ, જન આંદોલન

b)

ઇન્ક્રિમેન્ટલ લર્નિંગ એપ્રોચ (ILA)

c)

કોમન એપ્લિકેશન સૉફ્ટવેર (CAS)

d)

ઉપરના બધા

4.

નવજાત શિશુના મૃત્યુના મુખ્ય કારણો શું છે?

a)

તીવ્ર ચેપ, જન્મ સમયે શ્વાસ રૂંઘાવો, અઘૂરા માસે જન્મ

b)

મેલેરિયા, ન્યુમોનિયા, એઇડ્સ

c)

અકસ્માતો, ઘરે પ્રસૂતિ, અસુરક્ષિત પ્રસૂતિ

d)

ઉપરના બધા

5.

ગર્ભવતી માતાઓ મોટાભાગે ક્યારે મૃત્યુ પામે છે?

a)

પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિ પછી એક અથવા 2 દિવસની અંદર

b)

ગર્ભાવસ્થાના પાંચમા મહિનામાં

c)

ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં

d)

ઉપરના બધા

6.

સગર્ભા માતાને પોસ્ટપાર્ટમ હેમરેજ (પીપીએચ) ક્યારે થાય છે?

a)

પ્રસૂતિ દરમિયાન

b)

જ્યારે બાળક એક મહિનાનું હોય છે

c)

પ્રસૂતિ થયાના 20 દિવસ પછી

d)

ઉપરના બધા

7.

સુધારેલ આઈસીડીએસ એમઆઈએસ રજીસ્ટર હેઠળ ગૃહ મુલાકાતના આયોજન માટે આંગણવાડી કાર્યકર દ્વારા કયા રજીસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે?

a)

રજીસ્ટર નં. ર

b)

રજીસ્ટર નં. પ

c)

રજીસ્ટર નં. ૬

d)

રજીસ્ટર નં. ૮

8.

માતા મૃત્યુ દર કઈ રીતે નિશ્ચિત થાય છે?

a)

એક લાખ એક માતા મરણ

b)

એક હજાર એક માતા મરણ

c)

દસ માતા એક માતા મરણ

d)

દસ હજારે એક માતા મરણ

9.

સગર્ભા માતા કયારે ગર્ભાવસ્થા પ્રેરિત હાઇપરટેન્શનનો સામનો કરે છે? (હાઇ બ્લડ પ્રેશર)

a)

પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિના એક અથવા 2 દિવસની અંદર જ

b)

ગર્ભાવસ્થાના પાંચમા મહિનામાં

c)

છેલ્લા ત્રિમાસિકમાં (૬ થી ૯ માસ) અથવા પ્રસૂતિની નજીકની તારીખોમાં

d)

ઉપરનામાંથી એકપણ નહિ

10.

સી.એ.એસ. (CAS) એટલે ?

a)

કન્વર્જન્સ એજન્સી સર્વિસ

b)

કમ્પ્યુટર એપ્લિકેશન સિસ્ટમ

c)

કોમન એપ્લિકેશન સૉફ્ટવેર

d)

ઉપરના બધા

11.

બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ?

a)

બાળક ડૉક્ટરને બતાવી અને દવા લેવી

b)

બાળકને બટાટા ખવડાવો

c)

જન્મ બાદ તરત જ સ્તનપાન ચાલુ કરી 6 મહિના સુધી માત્ર સ્તનપાનની ખાત્રી કરો અને તેના પછી સ્તનપાનની સાથે યોગ્ય માત્રામાં પૂરક ખોરાક

d)

ઉપરના બધા

12.

1000 દિવસનો કયો સમયગાળો - તકને આવરી લેવા માટેની બારી છે ?

a)

સગર્ભાવસ્થાના પાંચમા મહિનાથી 2 વર્ષ સુધી

b)

9 મહિનાની સંપૂર્ણ ગર્ભાવસ્થા અને બાળક 2 વર્ષનુ થાય ત્યાં સુધીનો સમયગાળો

c)

પ્રસૂતિનો સમય, નવજાત શિશુના આરોગ્યનો પ્રથમ મહિનો અને 2 વર્ષ સુઘી

d)

સંપૂર્ણ સગર્ભાવસ્થા અને બાળક 32 મહિનાનુ થાય ત્યાં સુધી

13.

બાળમરણ દર કઈ રીતે નક્કી થાય છે?

a)

એક હજાર જીવત જન્મ એક બાળમરણ

b)

દસ જીવત જન્મ એક બાળમરણ

c)

સો જીવત જ્ન્મ એક બાળમરણ

d)

એક લાખ જીવત જ્ન્મ એક બાળમરણ

14.

મોટાભાગના માતૃત્વ સંબંઘિત મૃત્યુ ક્યારે થાય છે?

a)

સગર્ભાવસ્થા દરમિયાન

b)

પ્રસૂતિ પછી 24 કલાકની અંદર

c)

પ્રસૂતિ પછી 7 દિવસની અંદર

d)

ઉપરનામાંથી એકેય નહિ

15.

અઘૂરા માસે (પ્રિમેચ્યોર) જન્મ એટલે શું ?

a)

ગર્ભાવસ્થાના 39 અઠવાડિયા પહેલાં જન્મ

b)

ગર્ભાવસ્થાના 40 અઠવાડિયા પહેલાં જન્મ

c)

ગર્ભાવસ્થાના 46 અઠવાડિયા પહેલા જન્મ

d)

ગર્ભાવસ્થાના 36 અઠવાડિયા પહેલાં જન્મ