WorksheetsAnalytical Chemistry Sem V
Total questions: 16
Worksheet time: 8mins
Which amongts the following analytical technique is Instrumental method? વૈશ્લેષીક રસાયણ સાસ્ત્ર માં નીચેના પૈકી કઈ પદ્ધતિ સાધનીય પદ્ધતિ છે?
Titration કદમાપક પૃથ્થકરણ
Gravimetric method ભારમાપક પૃથ્થકરણ
NMR spectroscopy NMR સ્પેકટ્રોસકોપી
None of the above ઉપરના એક પણ નહીં
Which of the following method is not electrical method? નીચેના પૈકી કઈ પદ્ધતિ વિધુતરાસાયણિક પદ્ધતિ નથી.
Coulometry કુલોમેટ્રી
Colorimetry કલરિમેટ્રી
Potentiometry પોટેન્શીઓમેટ્રી
Cunductometry વાહકતામિતિ
Limitation of the classical method is...પરંપરાગત પદ્ધતિની મર્યાદા ......
Simple and Easy to work સાદી અને સરળ પદ્ધતિ
The cost effective mehtod આર્થિક રીતે અસરકારક પદ્ધતિ
More analysis time. સમયગાળો વધારે હોય છે
Absolute technique નિરપેક્ષ પદ્ધતિ
Which of the following technique is separation technique?
નીચેના પૈકી કઈ પદ્ધતિ/પદ્ધતિઓ અળગીકરણ માટે ઉપયોગી છે?
HPLC ઉચ્ચ નિસ્પાદન પ્રવાહી વર્ણલેખન
GC વાયુ વર્ણલેખન
Paper Chromatography પત્રવર્ણલેખન
All the give આપેલા તમામ
Use of uncalibrated pH meter introduce...... error. અંક્સોધિત ના હોય એવા pH મીટરના ઉપયોગથી ...... ક્ષતિ ઉદભવે છે.
Personal Error વ્યક્તિગત ક્ષતિ
Mehtodic Error પદ્ધતિની ક્ષતિ
Instrumental Error સાધન ના લીધે ક્ષતિ
Operational Error ક્રિયાત્મક ક્ષતિ
For the indeterminant error which of the following is true? યાદેચ્છિક ક્ષતિ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
It is unidirectional તે એકદિશિય છે
it is easy to eliminate તે સરળતાથી નિવારી સકાય છે
Use of calibrated instruments reduces error. અંકસોધિત સાધનોનો ઉપયોગ ક્ષતિ ઘટાડે છે.
It does not follow any rule. તે કોઈ પણ નિયમને અનુસરતી નથી.
The median of the values 2.52, 2.56,2.50, 2.40.2.45 and 2.60 is.. ઉપર દરસાવેલ સંખ્યાનો મધ્યક ......છે.
2.51
2.53
2.52
2.50
Q test depends upon which parameter? Q -કસોટી નીચેના કયા પરિમાન ઉપર આધારીત છે?
Deviation વીચલન
Range વિસ્તાર
Mean મધ્યક
Median મધ્યસ્થ
Which of the following is not the example of comman ion effect ? નીચેના પૈકી કયું સમાન આયન અસર નું ઉદાહરણ નથી?
HCl in NaCl
KNO3 in PbSO 4
HCl in BaCl2
HNO3 in NaNO3
What is the pH of the 10−3 M NaOH solution? 10−3 N NaOH ના દ્રાવણ ની પીએચ જણાવો.
13
12
3
11
For Large Crystals formation which of the following nuclei rate relation is true? મોટા કદ ના સફટીક બનવા માટે નુક્લિ ના દર સંદર્ભે કયો સબંધ સાચો છે?
Formation rate = Grouth rate ઉત્પત્તિ દર = વૃદ્ધિ દર
Formation rate < Grouth rate ઉત્પત્તિ દર < વૃદ્ધિ દર
Formation rate > Grouth rate ઉત્પત્તિ દર > વૃદ્ધિ દર
Formation rate = Grouth rate =1ઉત્પત્તિ દર = વૃદ્ધિ દર =૧
The precipitates of AgCN dissolved in excess of KCN is due to...AgCN ના અવક્ષેપ KCN નું દ્રાવણ વધુ પ્રમાણ માં ઉમેરતા દ્રવ્ય થઈ જાય છે કારણ કે.....
Complex formation સંકીર્ણકર્તા ની અસર
Comman Ion effect સમાના આયન અસર
Diverse Ion effect આસમાન આયન અસર
pH effect pH ની અસર
The size of the colloidal particle in the solution is....દ્રાવણ માં કલીલ કાણો નું કદ ..... હોય છે.
10−7 to 10−3 cm
10−3 to 10−4 cm
10−7 to 10−8 cm
Which of the following ion has highest coagulating ability for -ve charged colloid? નીચેના પૈકી કયા આયન ની ઋણ વિજભારિત કલીલ કણ માટે સ્કંદન શક્તિ વધારે છે?
Th+4
Ba+2
Al+3
Ca+2
Which among methods are used for reducing co precipitation?નીચે આપેલ રીત પૈકી કઈ રીત સહવાક્ષેપન ઘટાડવા ઉપયોગી છે?
Washing ધોવાણ
Digestion પાચન ક્રિયા
Reprecipitation પુનઃ અવક્ષેપન
All the given આપેલ તમામ
Which technique is used for determining the drying temperature of the precipitate? અવક્ષેપ ના શુષ્કન તાપમાન મેળવવા કઈ પદ્ધતિ ઊપયોગી છે?
Titrimetry કદમાપક પૃથ્થકરણ
Thermogravcimetry તાપભારમાપક પૃથ્થકરણ
Colorimetry કોલોરિમેટ્રી
Chromatography વર્ણલેખન
