NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ 5 પર્યાવરણ પ્રકરણ - 5
Total questions: 20
Worksheet time: 10mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કયું પ્રાણી ઉભયજીવી છે?
a)
કાગડો
b)
મગર
c)
વાઘ
d)
ચકલી
2.
આકાશમાં ઉડતા પ્રાણીઓ ને કેવા પ્રાણીઓ કહે છે ?
a)
ખેચર
b)
ભૂચર
c)
ઉભયજીવી
d)
જળચર
3.
નીચેનામાંથી કયું પ્રાણી ખેચર છે?
a)
દેડકો
b)
મગર
c)
વાઘ
d)
ચકલી
4.
જમીન પર રહેતા પ્રાણીઓ ને કેવા પ્રાણીઓ કહે છે ?
a)
ખેચર
b)
ભૂચર
c)
ઉભયજીવી
d)
જળચર
5.
જમીન અને પાણી બંનેમાં રહેતા પ્રાણીઓ ને કેવા પ્રાણીઓ કહે છે ?
a)
ખેચર
b)
ભૂચર
c)
ઉભયજીવી
d)
જળચર
6.
ઘુવડ કેવું પ્રાણી છે?
a)
ખેચર
b)
ભૂચર
c)
ઉભયજીવી
d)
જળચર
7.
પક્ષીઓને દાણા નાખવા માટે શું બાંધવામાં આવે છે?
a)
ચબૂતરા
b)
ઘર
c)
બખોલ
d)
કૂવો
8.
કોણ કૂવા કે દિવાલની બખોલમાં માળો બનાવીને રહે છે?
a)
ચકલી
b)
ઉંદર
c)
કબૂતર
d)
બાઝ
9.
સાલ, સ્વેટર અને મફલર વગેરે શેમાંથી બને છે?
a)
રેશમ
b)
ઊંન
c)
રૂ
d)
આપેલ તમામ
10.
પ્રાણીઓ અને પક્ષીઓ નિર્ભય બનીને હરીફરી શકે અને ત્યાં તેમનું રક્ષણ અને સંવર્ધન થાય તેવા પ્રદેશ ને શું કહે છે?
a)
રોપ ઉછેર કેન્દ્ર
b)
પ્રાણી સંગ્રહાલય
c)
અભ્યારણ્ય
d)
વન
11.
ચામડામાંથી બનતી વસ્તુના નામ આપો.
a)
પટ્ટા
b)
પગરખાં
c)
બેગ અને પાકીટ
d)
આપેલ તમામ
12.
જમીન પર શ્વાસ ન લઈ શકતું પ્રાણી કયું છે?
a)
માછલી
b)
હાથી
c)
ખિસકોલી
d)
કાગડો
13.
કઈ વનસ્પતિ દવા તરીકે ઉપયોગી છે?
a)
તુલસી
b)
અરડૂસી
c)
લીમડો
d)
આપેલ તમામ
14.
કયું પ્રાણી ભારવહનમાં ઉપયોગી નથી?
a)
બળદ
b)
બકરી
c)
હાથી
d)
ઘોડા
15.
કયું પ્રાણી ઝાડ પર રહી શકે છે?
a)
સાપ
b)
કુકડો
c)
વાંદરો
d)
માછલી
16.
પાણીમાં રહેતા પ્રાણીઓ ને કેવા પ્રાણીઓ કહે છે ?
a)
ખેચર
b)
ભૂચર
c)
ઉભયજીવી
d)
જળચર
17.
કોણ મધ આપે છે?
a)
મધમાખી
b)
આગિયો
c)
ઘુવડ
d)
ચકલી
18.
કોણ જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે છે?
a)
અળસિયું
b)
માખી
c)
મધમાખી
d)
ઘેટું
19.
નીચેનામાંથી કઈ પ્રાણી દ્વારા મળતી પેદાશ છે?
a)
તેલ
b)
ગુંદર
c)
રેશમ
d)
રબર
20.
કયું પ્રાણી કોઢમાં રહે છે?
a)
સાપ
b)
માછલી
c)
વાઘ
d)
ગાય
Reset
