wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Dholakiya kbc online MCQ test 2020-'21 round-2

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

આપેલ પૈકી કયો સજીવ પ્રચલન કરતો નથી.

a)

સાપ

b)

દેડકો

c)

મચ્છર

d)

મોગરાનો છોડ

2.

કઈ વનસ્પતિની ડાળીને અડકતા તેના પર્ણો બીડાઈ જાય છે?

a)

મોગરો

b)

સૂર્યમુખી

c)

લજામણી

d)

ગુલાબ

3.

આંબાના બીજને શું કહેવાય?

a)

ગોટલો

b)

કેરી

c)

મહોર

d)

આંબોળિયા

4.

આપેલ પૈકી શાની દાળ બનાવી શકાય છે?

a)

ઘઉં

b)

મકાઈ

c)

મગ

d)

એક પણ નહીં

5.

આપેલ પૈકી અનાજ કયું છે?

a)

બાજરી

b)

તુવેર

c)

ચણા

d)

વટાણા

6.

બીજને ઊગવા માટે જરૂરી પરિબળ ક્યું છે?

a)

પાણી

b)

પવન

c)

પક્ષીઓ

d)

કીટકો

7.

સૂર્યમુખીનું ફૂલ સંવેદનશીલતા કઈ રીતે દર્શાવે છે?

a)

ફૂલ સવારે ખીલે છે.

b)

ફૂલ સાંજે ખીલે છે.

c)

ફૂલ સૂર્યપ્રકાશની દિશામાં રહે છે.

d)

અડકતા ફૂલ નમી જાય છે.

8.

આપેલ પૈકી કયો સજીવ ઈંડા મૂકે છે?

a)

ઉંદર

b)

સાપ

c)

બિલાડી

d)

હરણ

9.

વનસ્પતિ કઇ લાક્ષણિકતા ધરાવતી નથી?

a)

સંવેદનશીલતા

b)

ઉત્સર્જન

c)

પ્રચલન

d)

શ્વસન

10.

આપેલ પૈકી કયું પરિબળ બીજનો ફેલાવો કરવામાં ભાગ ભજવતું નથી?

a)

પાણી

b)

પવન

c)

પક્ષીઓ

d)

ગરમી

11.

એકદળી બીજ ક્યું છે?

a)

વટાણા

b)

ચણા

c)

વાલ

d)

ઘઉં

12.

તકમરીયાના બીજનો ફેલાવો શાના દ્વારા થાય છે.

a)

પવન

b)

પાણી

c)

પક્ષીઓ

d)

પ્રાણીઓ

13.

આપણે ક્યા અંગ દ્વારા શ્વાસ લઈએ છીએ?

a)

કાન

b)

જઠર

c)

હૃદય

d)

નાક

14.

આપેલ પૈકી ક્યુ શાકાહારી પ્રાણી છે?

a)

વાઘ

b)

ચિત્તો

c)

ગાય

d)

મગર

15.

આપેલ પૈકી કયો સજીવ છે?

a)

પથ્થર

b)

મકાન

c)

લીમડો

d)

પવનચક્કી