NEW
Font size
Worksheetsધો.5 આસપાસ 'મજાની ઇન્દ્રિયો'
Total questions: 10
Worksheet time: 5mins
કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર છે?
સમડી
ચકલી
પોપટ
ઘુવડ
ઘરમાં ખાંડ વેરાઈ હોય તો ક્યું જીવજંતુ ત્યાં થોડીવારમાં આવી જાય છે?
વંદો
કીડી
પતંગિયું
મચ્છર
પુરુષ કીડા તેમની સ્ત્રી જાતિને કેવી રીતે ઓળખી શકે છે?
જોવાથી
અવાજથી
સુગંધથી
લાગણીથી
ક્યા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે?
ઘોડો
ઊંટ
હાથી
કૂતરો
માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી ક્યું છે?
ઘુવડ
પોપટ
કાગડો
કબૂતર
ક્યું પ્રાણી રાત્રે મનુષ્ય કરતા છ ગણું સારી રીતે જોઈ શકે છે?
ગાય
રીંછ
વાઘ
હરણ
રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને ક્યા ક્યા રંગમાં જોઈ શકે છે?
લાલ અને પીળા
કાળા અને સફેદ
લીલા અને લાલ
કાળા અને લીલા
કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી?
બળદ
ગધેડું
મગર
બકરી
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન........માટે પ્રખ્યાત છે.
વાઘ
ગેંડા
સિંહ
ચિતા
દિવસના આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે?
વાંદરો
લંગૂર
સ્લોથ
અજગર
