NEW
Font size
S
M
L
XL
WorksheetsDIET BHUJ ICT
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
અહી આપેલ પૈકી કયું ઈનપુટ ડીવાઈસ છે ?
a)
Speaker
b)
Printer
c)
Scanner
d)
Monitor
2.
અહી આપેલ પૈકી કયું આઉટપુટ ડીવાઈસ છે ?
a)
Speaker
b)
Web Cam
c)
Scanner
d)
Microphone
3.
અહી આપેલ પૈકી ઓપરેટીંગ સીસ્ટમ કઈ છે ?
a)
MS Office
b)
Google Chrome
c)
Gmail
d)
Unix
4.
અહી આપેલ પૈકી એપ્લીકેશન સોફ્ટવેર કયો છે ?
a)
Windows 10
b)
Ubuntu
c)
Adobe Photoshop
d)
Android
5.
આપેલ પૈકી કઈ OS ઓપન સોર્સ OS છે ?
a)
Windows 10
b)
Ubuntu
c)
Mac OSX
d)
Android
6.
HDD નું પૂરું નામ શું છે ?
a)
Hard Disk Drive
b)
Hard Device Disk
c)
Hello Divide Drive
d)
Hard Digital Disk
7.
Information and Communication Technology નું પૂરું નામ જણાવો
a)
IFCMT
b)
ICT
c)
ITC
d)
CTI
8.
નીચે પૈકી Cloude Storage પૂરું પાડે છે ?
a)
Facebook
b)
Twitter
c)
Instagram
d)
Box
9.
નીચે પૈકી કઈ Social Networking Sites નો શિક્ષણમાં અસરકારક ઉપયોગ કરી શકાય છે. ?
a)
Facebook
b)
Twitter
c)
Google Classroom
d)
આપેલ પૈકી તમામ
10.
Google Drive માં કેટલો ડેટા ફ્રી માં સ્ટોર કરી શકાય છે ?
a)
15 MB
b)
15 TB
c)
5 GB
d)
15 GB
11.
Reliance Jio પોતાના ઉપભોક્તાઓ માટે કઈ કલાઉડ સ્ટોરેજ સર્વિસ પૂરી પાડે છે ?
a)
Dropbox
b)
Box
c)
Jio Cloude
d)
Drive
12.
ગુજરાત સરકાર દ્વારા ચાલતા એજ્યુકેશનલ ટીવી ચેનલ ક્યા નામે ઓળખાય છે ?
a)
વંદે ગુજરાત
b)
ગુજરાત
c)
ગુજરાત એજ્યુકેશન
d)
આપેલ પૈકી તમામ
13.
GB નું પૂરું નામ જણાવો.
a)
ગુજરાત બાયસેગ
b)
ગુજરાત બોર્ડ
c)
ગુજરાત બાયસ
d)
ગીગા બાઈટ
14.
નીચે પૈકી કઈ એપ્લીકેશન દ્વારા વીડિઓ કોન્ફરન્સ કરી શકાય છે ?
a)
Hangout
b)
Zoom
c)
Duo
d)
આપેલ પૈકી તમામ
15.
તમારા મિત્રને પત્ર લખવા માટે નીચે પૈકી ક્યા કમ્પ્યુટર પ્રોગ્રામનો ઉપયોગ કરશો ?
a)
MS Word
b)
Adobe Photoshop
c)
Coral Draw
d)
MS Paint
Reset
