WorksheetsComputer gujarati
Total questions: 16
Worksheet time: 8mins
1 byte=-----
2 bits
4 bits
6 bits
8 bits
કોમ્પ્યુટર સિસ્ટમ માં શેનો સમાવેશ થાય છે?
સોફ્ટવેર અને હાર્ડવેર
મશીન લેન્ગવેજ
કી બોર્ડ અને સ્પીકર
આપેલ માંથી કોઈ નહિ
ઓછા અંતર માટે કયા પ્રકારના ના નેટવર્ક નો ઉપયોગ થાય છે?
Lan
Wan
Man
Can
ઇ મેઇલ કરતી વખતે જૉ તેની નકલ કોઈ ને મોકલવી હોય તો કયું વિકલ્પ પસંદ કરશો?
To
CC
Subject
Forward
ઈન્ટરનેટ પર કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ને શું કહે છે?
વાયરસ
સોફ્ટવેર
સાયબર ક્રાઇમ
સર્ચ એન્જિન
Ms Excel માં રો અને કોલમ ના છેદ ને _____ કહે છે.
સેલ (cell)
શીટ
વર્કબુક
ઉપરોક્ત માંથી કઈ નહિ
MS paint માં ____એક્સ્ટેન્શન્સ સપોર્ટ કરતું નથી.
.jpeg
.doc
.png
.gif
LAN નું પૂરું નામ શું છે?
લોકલ એરિયા નેમ
લોકલ એરિયા નેટવર્ક
લોજીકલ એરિયા નેટવર્ક
લાર્જ એરિયા નેટવર્ક
RAM નું પૂરું નામ?
રીડ ઓનલી મેમરી
રીજનલ એરિયા મેમરી
રીડ ઍક્સેસ મેમરી
રેન્ડમ ઍક્સેસ મેમરી
કોપી ની શોર્ટ કટ કી કઈ છે?
Ctrl+k
Ctrl+v
Ctrl+c
Ctrl+x
તમે ઇ મેઇલ કરતી વખતે કોઈ ને નકલ મોકલવા માંગતા હો તો ક્યા વિકલપ નો ઉપયોગ કરશો
To
From
CC
Forward
માઇક્રસોફ્ટ એક્સેલ માં વર્ક શીટ ના સમૂહ ને શુ કહે છે?
Worksheet
Workbook
Paint
Spread sheet
પ્રાદેશિક, વૈશ્વિક કે રાષ્ટ્રીય ક્ષેત્ર માં ફેલાયેલા કમ્પ્યુટર નેટવર્ક ને શું કહે છે?
LAN
WAN
MAN
TAN
કમ્પ્યુટર માં વેબ પેજ શોધવા માટે કયું સોફ્ટવેર ઉપયોગ માં લેવાય છે?
સર્ચ એન્જિન
વેબ બ્રાઉઝર
એક્સેલ
વર્ડ
એક્સેલ માં ફોર્મ્યુલા દાખલ કરવા માટે કયો ઓપરેટર ઉપયોગ માં લેવાય છે?
#
-
=
@
ઇ મેઇલ કે મેસેજ ને ભાષા માં ASAP નો અર્થ શું છે?
As said as paid
As soon as possible
Ask say answer pay
