wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 વિજ્ઞાન એકમ 13 થી 15

Total questions: 30

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કોઈ પદાર્થ વિજભારીત છે કે નહીં તે ચકાસવા કયું સાધન વપરાય છે

a)

માઇક્રોસ્કોપ

b)

ઇલેક્ટરોસ્કોપ

c)

સ્ટેથોસ્કોપ

d)

પેરિસ્કોપ

2.

ગાજવીજ દરમિયાન કયું સ્થળ સલામત છે

a)

ઘર કે ઇમારત

b)

ખુલ્લુમેદાન

c)

ખુલ્લા રસ્તાઓ

d)

બગીચાઓ

3.

ભૂકંપ ને લીધે બીજી કઈ આફત આવી શકે છે.

a)

સુનામી

b)

પુર

c)

ભૂસ્ખલન

d)

આપેલ તમામ

4.

પૃથ્વીના બહારના વિવિધ પડ ને સુ કહે છે.

a)

પ્લેટ

b)

પોપડો

c)

અવકાશ

d)

પેટાળ

5.

ભારતના કયા સ્થળો ભૂકંપ ના આધારે સૌથી ખતરનાક છે.

a)

કચ્છનું રણ

b)

ગંગાના મેદાન પ્રદેશો

c)

રાજસ્થાન

d)

ઉપર ના તમામ

6.

ભૂકંપ ની તિવ્રતાના માપક્રમના એકમને શુ કહે છે.

a)

એપીસકેલ

b)

વોટરસ્કેલ

c)

રિકટરસ્કેલ

d)

ઇલેક્ટરોસ્કેલ

7.

વિજળી થવાનું કારણ શું છે.

a)

ઈશ્વરનો કોપ

b)

વાદળમાં એકઠો થતો વિજભાર

c)

સૂર્યના કિરણો

d)

થાંભલાઓ નું જુલવું

8.

વિજભારીત પદાર્થ પરથી પૃથ્વી પર વિદ્યુત ના વહન ને શુ કહે છે.

a)

વીજળી

b)

ભૂકંપ

c)

અરથિંગ

d)

વીજ વિભારણ

9.

વિજળી થવાની ક્રિયાને શુ કહે છે.

a)

અરથિંગ

b)

વિદ્યુત વિભારણ

c)

ભૂકંપ

d)

ઇલેક્ટરોપ્લેટિંગ

10.

CBRI સંસ્થા ક્યાં આવેલી છે

a)

ગાંધીનગર

b)

પંજાબ

c)

રૂરકી

d)

દિલ્લી

11.

કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા પર કયો વિજભાર ઉત્પન થાય છે.

a)

ધન

b)

ઋણ

c)

કોઈ એક

d)

વિજભાર ઉત્પન્ન થતો નથી

12.

26 જાન્યુઆરી 2001 ના રોજ મોટો ભુકંપ ક્યાં આવ્યો હતો.

a)

કાશ્મીરમાં

b)

લાતુરમાં

c)

ગુજરાતમાં

d)

ઓડિસમાં

13.

ખાદ્યપદાર્થો ના સંગ્રહ કરવાના ડબ્બાઓ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે.

a)

ઝીંક

b)

ક્રોમિયમ

c)

ટીન

d)

લોખંડ

14.

ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુતપ્રવાહની કઈ અસર છે.

a)

ભૌતિક

b)

ઉષ્મીય

c)

ચુંબકીય

d)

રાસાયણિક

15.

નીચેનામાંથી કઈ વસ્તુ પર ક્રોમિયમ નું આવરણ કરવામાં આવતું નથી.

a)

કારનું બમ્પર

b)

ગેસ સ્ટવ

c)

તળવાનો તવો

d)

સાઈકલની ગંટડી

16.

નીચેનામાંથી શામાં વિદ્યુતનું વહન થતું નથી.

a)

વીનેગરનું દ્રાવણ

b)

ખાંડનું દ્રાવણ

c)

લીંબુના રસનું દ્રાવણ

d)

કોસ્ટિક સોડાનું દ્રાવણ

17.

તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચઢાવવા માટે કયા વિદ્યુતદ્રાવણ નો ઉપયોગ કરવો જોઈએ.

a)

સિલ્વર નાઈટ્રેટ

b)

કોપર નાઈટ્રેટ

c)

સોડિયમ નાઈટ્રેટ

d)

કોપર સલ્ફેટ

18.

કોની ગતિને કારણે વિદ્યુતદ્રાવનમાં વિદ્યુતનું વહન થાય છે.

a)

અણુઓ

b)

પરમાણુઓ

c)

ઇલેક્ટ્રોન

d)

આયનો

19.

નીચેનામાંથી કયુ પ્રવાહી વિદ્યુતનું અવાહક છે.

a)

લીંબુનું શરબત

b)

વનસ્પતિ તેલ

c)

વીનેગરનું દ્રાવણ

d)

નળનું પાણી

20.

LED નું પુરુ નામ શું છે.

a)

લાઈટ એમીટર ડાયોડ

b)

લાઈટ એનેમિંગ ડાયોડ

c)

લાઈટ એમેટિંગ ડાયોડ

d)

લાઈટ એમેટિંગ ટ્રાયોડ

21.

લોખંડના પુલને કાટથી બચાવવા તેની પર કઈ ધાતુનું આવરણ ચઢાવવામાં આવે છે.

a)

ઝીંક

b)

ક્રોમિયમ

c)

ટીન

d)

કોપર

22.

નિસ્યનદીત પાણી એ વિધુતનું........છે.

a)

સુવાહક

b)

અવાહક

c)

મંદવાહક

d)

એક પણ નહીં.

23.

જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને કયા ધ્રુવ સાથે જોડવું જોઈએ.

a)

ધન

b)

ઋણ

c)

બંને સાથે

d)

એક પણ નહીં

24.

એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શુ કહે છે.

a)

કંપવિસ્તાર

b)

આવૃત્તિ

c)

આવર્તકાળ

d)

એક પણ નહીં

25.

કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને શુ કહે છે.

a)

તરંગલંબાઇ

b)

આવર્તકાળ

c)

આવૃત્તિ

d)

કંપવિસ્તાર

26.

ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે.

a)

હર્ટઝ

b)

ડેસીબલ

c)

પાસકલ

d)

એક પણ નહીં

27.

ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય.

a)

પ્રબળતા

b)

પીચ

c)

આવર્તકાળ

d)

કંપવિસ્તાર

28.

.........થી વધુ આવૃત્તિ વાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકતા નથી.

a)

20Hz

b)

2000Hz

c)

20000Hz

d)

એક પણ નહીં

29.

નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ઓછી હોય છે.

a)

નાની છોકરીની

b)

નાના છોકરાની

c)

પુરૂષની

d)

સ્ત્રીની

30.

ધ્વનિની પ્રબળતા .........ના સમપ્રમાણમાં હોય છે.

a)

કંપન ના કંપવિસ્તાર

b)

આવૃત્તિ

c)

કંપવિસ્તાર ના વર્ગમુળ

d)

કંપવિસ્તાર ના વર્ગ