NEW
Font size
Worksheetsવિશ્વ વિજ્ઞાન દિન
Total questions: 26
Worksheet time: 13mins
આંખ નો કયો ભાગ આંખને વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે
રેટિના
આઈરિશ
પારદર્શક પટલ
લેન્સ
આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટે નું અંતર લગભગ કેટલું છે
35cm
40cm
25cm
20cm
નીચેનામાંથી કયું પાણી બચાવવા માટે યોગ્ય નથી
Replace
Reduce
Reuse
Recycle
માર્બલ કેન્સર થવાનું કારણ
નિલંબિત કણો
Cfc
ધુમ્મસ
એસિડ વર્ષા
નીચેનામાંથી કયુ હવાના પ્રદૂષણ માટે જવાબદાર નથી
વાહનોનો ધુમાડો
લાકડાનું બનવું
પવન ચક્કી
પાવર પ્લાન્ટ
હવામાન કયા વાયુ નું પ્રમાણ 21 ટકા છે
નાઈટ્રોજન
ઓઝોન
ઓક્સિજન
નિયોન
કયા ગ્રહને સવાર નો તારો કહે છે
શુક્ર
બુધ
ગુરુ
મંગળ
આપાતકોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે
હંમેશા
ક્યારેક
ચોક્કસ પરિસ્થિતિમાં
ક્યારેય નહીં
ધ્રૂજારી ને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે આ તરંગો ને શું કહે છે
પારજાંબલી તરંગો
સિસમિક તરંગો
પારરક્ત તરંગ
એક પણ નહીં
હેલીના ધૂમકેતુનો આવર્ત કાળ કેટલો છે
30 વર્ષ
365 દિવસ
૭૬ વર્ષ
850 વર્ષ
નીચેનામાંથી કયા બળને સંપર્ક બળ કહી શકાય
ગુરુત્વીય બળ
ઘર્ષણ બળ
ચુંબકીય બળ
સ્થિત વિદ્યુત બળ
ધ્વનિ ની પ્રબળતા શેના પર આધાર રાખે છે
કંપવિસ્તાર
આવરત કાળ
આવૃત્તિ
ગતિ
નીચેનામાંથી કઈ આવૃત્તિ મનુષ્ય સાંભળી શકતા નથી
15Hz
20Hz
200Hz
20Khz
વિધુત પ્રવાહ ઉત્પન્ન કરે છે
ઉષ્મીય અસર
રાસાયણિક અસર
ચુંબકીય અસર
આપેલ તમામ
મનુષ્યના કોષોના કોષ કેન્દ્ર માં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે
21
22
23
24
વંદો કયા અંગ દ્વારા સ્વસન કરે છે
ફેફસા
ઝાલર
શ્વાસ રંધો
ત્વચા
નીચેનામાંથી શેનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણ કરવામાં આવે છે
ક્લોરીન
સિલિકા
ધોવાના સોડા
કોલસો
નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો નથી
કોલેરા
ટાઈફોઈડ
અસ્થમાં
પોલિયો
વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ થી શું મેળવી શકાય છે
બાયોગેસ
કાદવ
બાયોગેસ અને કાદવ બંને
વાયુ મિશ્રણ
નીચેનામાંથી શું લીલા ફેફસા તરીકે ઓળખાય છે
વનસ્પતિ નું પ્રકાંડ
જંગલો
કિચન ગાર્ડન
ગ્રીનહાઉસ વાયુ કો
સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે
રેતી
ફૂગ
ડળણ
લાકડું
પૃથ્વીની સપાટી પર લગભગ કેટલા ટકા ભાગ પાણીથી ઢંકાયેલી છે
75%
71%
80%
97%
વિધુત કોષ ની સંજ્ઞા મા ટૂંકી જાડી રેખા કયો ધ્રુવ દર્શાવે છે
ધનધ્રુવ
ઋણ ધ્રુવ
ધન અને ઋણ ધ્રુવ
ફ્યુઝ
કયુ સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતું નથી
ઈલેક્ટ્રીક હીટર
વિદ્યુત ઈસ્ત્રી
ઈલેક્ટ્રીક ગીઝર
ઈલેક્ટ્રીક બેલ
ઝડપ નો મૂળભૂત એકમ કયો છે
Km/min
m/min
km/h
m/s
પૃથ્વીની સપાટી પર લગભગ કેટલા ટકા ભાગ પાણીથી ઢંકાયેલી છે
75%
71%
80%
97%
