Worksheetsગુજરાતી ધોરણ 8
Total questions: 47
Worksheet time: 24mins
સોનેટ કાવ્ય પ્રકાર મૂળ કયા દેશનો કાવ્યપ્રકાર છે
જાપાન
નેપાળ
ભૂતાન
શ્રીલંકા
સૂકા પાંદડા રૂપક મુક્તકમાં કોની માટે વપરાયું છે
ઉધમી માણસો
આળસુ માણસો
હસમુખ માણસો
નીરસ વાદી માણસો
સૂકેલી ડાળે હાઈકુના કવિ કોણ છે
રમેશ પારેખ
સુરેશ દલાલ
સ્નેહરશ્મિ
મુકુંદ દવે
મુક્તક એટલે શું
મોતી જેવા મૂલ્યવાન કૃતિ
સુંદર કાવ્ય
૧૭ અક્ષર નું કાવ્ય
14 પંક્તિનું સોનેટ
ચાર ચરણ હોય છે
દુહા
મુક્તક
હાઇકુ
લોકગીત
હાઈકુના બંધારણમાં દરેક લીટી ના અક્ષરો ની સાચી જોડણી જણાવો
5-7-5
7-7-5
5-7-5
5-7-7
માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેને શું કરવું જોઈએ
પ્રાર્થના કરવી જોઈએ
ઉદ્યમ કરવો જોઈએ
બેસી રહેવું જોઈએ
ઊંઘી જવું જોઈએ
સૂકા પર્ણો મુક્તક ના કવિ કોણ છે
ગીતા પરીખ
કુન્દનિકા કાપડિયા
કાજલ ઓઝા
હીરાબેન પાઠક
શરૂઆત કરીએ કાવ્ય નું સ્વરૂપ કયું છે
મુક્તક
ગઝલ
ગીત
ભજન
સાંઢ નાથ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે
નવલકથા ખંડ
એકાંકી
લઘુ કથા
ચરિત્ર નિબંધ
કઈ લડતમાં ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું
દાંડીકૂચ
ખેડા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ગંગાસ્વરૂપ શબ્દ કોના માટે પ્રયોજ્યો છે
વિધવા સ્ત્રી
ત્યક્તા સ્ત્રી
સૌભાગ્યવતી સ્ત્રી
કુંવારી સ્ત્રી
કયા પ્રસંગે ઘરના તોરણ હેત થી હસીને સ્વાગત કરવા તૈયાર છે
લગ્ન પ્રસંગે
મરણ પ્રસંગે
મંગળ પ્રસંગે
વિદાય પ્રસંગે
ભાભીનું ભર્યું ઘર એટલે શું
સુખી સમૃદ્ધ ઘર
પરિવાર સાથે નું ઘર
સ્વમાન થી ખીચોખીચ ભરેલું ઘર
ભાભીએ વસાવેલું ઘર
અંજન સાકર સામાથી શોધતો હતો
રેત માંથી
પેટીમાંથી
કોલસા માંથી
શેરડીમાંથી
ઘરનો ઉંબરો શાનું પ્રતિક છે
લાગણીનું
કંકાશ નું
કપટ નું
મર્યાદા આબરૂનું
તરભાણું કઇ ધાતુમાંથી બનાવેલું છે
ચાંદી
સોનુ
તાંબુ
કાંસુ
સરદાર વલ્લભભાઈ પટેલની પુત્રી નું નામ શું હતું
મીરાબહેન
સંતોકબહેન
મણિબહેન
તારાબહેન
કમાડે ચિતર્યા મે......... કાવ્યના કવિ કોણ છે
તુષાર શુક્લ
ચિનુ મોદી
રમેશ પારેખ
વિનોદિની નીલકંઠ
સુદામા ચરિત્ર આખ્યાન ના રચયિતા કોણ છે
પ્રેમાનંદ
અખો
બાણભટ્ટ
નરસિંહ મહેતા
ગુજરાતી ભાષામાં જ્ઞાન નો ભંડાર ગણાય એવું પુસ્તક કયું
વસંતનો વૈભવ
લીલુડી ધરતી
વિશ્વકોશ
ભુસતા ગ્રામ ચિત્રો
વાંસ લેવા નીકળેલા ગામડિયા માટે લેખક બાપડો શબ્દ વાપરે છે કારણકે.......
તે ઊંઘી ગયો હતો
તેના બળદો ઊંઘી ગયા હતા
તેલ લુચ્ચો હતો
તેની પાસે ટેક્સ ભરવાના પૈસા ન હતા
સ્નેહના સાથીયા ક્યાં અંજાયા છે
આભમાં
આંખમાં
ભીંતમાં
પ્રિયતમની પ્રીતમાં
સોનેટ કાવ્ય પ્રકાર મૂળ કયા દેશનો છે
ભારત
ઇટાલી
જાપાન
જર્મની
સંસ્કારની શ્રીમંતાઈ પાઠ નો સાહિત્ય પ્રકાર જણાવો
નવલકથા
ચરિત્ર કથા
નિબંધ કથા
ટૂંકી વાર્તા
વલ્લભભાઈ પટેલ નો જન્મ ક્યાં થયો હતો
બોટાદ
નડિયાદ
જામનગર
પોરબંદર
માતૃભાષા તો માતાનું ધાવણ છે.... એવું કયા કવિએ કહ્યું છે
ઉશનસ્
હર્ષ બ્રહ્મભટ્ટ
રાઘવજી માધડ
રવીન્દ્રનાથ ટાગોર
વેવારા વટ નો સમાનાર્થી શબ્દ શું થાય છે
લગ્ન પ્રસંગ ની રીત
જમણવાર ની રીત
વહેવારની રીત
સામાજિક રીત
સાંઢ નાથ્યો પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે
એકાંકી
નવલકથા ખંડ
લઘુ કથા
નાટક
સાંઢ નાથ્યો પાઠ કઇ નવલકથામાંથી લેવામાં આવ્યો છે
મારી પરણેતર
જનમટીપ
માનવીની ભવાઈ
આંગળિયાત
સાંઢ નાથવાનું બીડું કોણે ઝડપ્યું
જુમાએ
ચંદા એ
ભીમા એ
રાઘવે
સાંઢ નાથ્યો પાઠ ના લેખક કોણ છે
ઈશ્વર પેટલીકર
બકુલ ત્રિપાઠી
યશવંત પંડ્યા
રાઘવજી માધડ
મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો
હાથથી વગાડવાનું બાજુ
મુખેથી વગાડવાનું બાજુ
બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું
તંતુ વાદ્ય... વીણા
અરવે કયા માધ્યમમાં ભણવાનું પસંદ કર્યું
હિન્દી
હિન્દી ગુજરાતી
અંગ્રેજી
ગુજરાતી
સાકરનો શોધનારો એકમમાં કેટલા દ્રશ્યો છે
1
2
3
4
સંબંધાવું એટલે શું
નામના મેળવવી
સંબંધોથી જોડાવું
સુગંધ પ્રસરાવવા
સંબંધ તોડવા
આઝાદ ભારતની પ્રથમ સરકારમાં સરદાર વલ્લભભાઈ પટેલે કયો હોદ્દો સંભાળ્યો હતો
વડાપ્રધાન
નાયબ વડાપ્રધાન
રાજ્યપાલ
મુખ્યમંત્રી
અખંડ ભારતના શિલ્પી પાઠ ના લેખક કોણ છે
રાઘવજી માધડ
ઈશ્વર પેટલીકર
યશવંત શુક્લ
જોસેફ મેકવાન
કવિ કોને વૃક્ષો ની કવિતા કહે છે
ડાળીઓને
પર્ણને
ફૂલોને
બગીચા ને
Tu kapti સાંભળતા દુકાનદાર ગુસ્સે થયો કારણ કે
તે સમજ્યો કે અંગ્રેજ મને ગાળ દે છે
એની પાસે દૂધ ન હતું
અંગ્રેજી સાચે જ ગાળ દીધી હતી
અંગ્રેજી ચાના પૈસા નહોતો આપતો
માતા-પિતા માટે કયો શબ્દ વપરાયો છે
રાજા-રાણી
જનક જનની
માવતર
માબાપ
ધરતીની શોભા શાનાથી વધે છે
પર્વતોથી
નદીઓથી
વૃક્ષોથી
ફૂલોથી
બહેનનો પત્ર પાઠમાં નીચેનામાંથી કયા પાત્રોનો સમાવેશ થતો નથી
જયદેવ કાકા
અનન્યા
કરસન
અરવ
ગઝલમાં બે પંક્તિના જૂથ ને શું કહેવાય
શેર
ગઝલ
છંદ
શાયર
લેખક બકુલ ત્રિપાઠી કયા દિવસે સંકલ્પ કરે છે
દિવાળીના દિવસે
હોળીના દિવસે
બેસતા વર્ષના દિવસે
પૂનમના દિવસે
કયો પ્રસંગ વલ્લભભાઈને ઉદારતા બતાવે છે
બારડોલી સત્યાગ્રહ
મોટાભાઈની વિદ્યાભ્યાસ માટે વિદેશ મોકલવા
દેશી રજવાડાઓનું વિલીનીકરણ
નાયબ વડા પ્રધાનનું પદ સ્વીકાર્યું
માતા-પિતા માટે કયો શબ્દ વપરાયો છે
રાજા-રાણી
જનક જનની
માવતર
માબાપ
