NEW
Font size
Worksheetsધોરણ 6 યુનિટ 12 થી 15
Total questions: 30
Worksheet time: 15mins
વિદ્યુત વાપરતું સાધન કયું છે .
સૂર્યકુકર
સ્ટવ
ટ્યૂબલાઈટ
વિદ્યુત કોષ
વિદ્યુતકોષને કેટલા ટર્મિનલ હોય છે.
એક
બે
ચાર
એક પણ નહીં
વિદ્યુતકોષ શામાંથી વિજળી ઉત્પન્ન કરે છે.
ધાતુની પટ્ટીમાંથી
રાસાયણિક પદાર્થોમાંથી
ટોર્ચમાંથી
ટર્મિનલમાંથી
વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે.
પ્લાસ્ટિક
ચોક
તાંબાનો તાર
રબર
સ્વીચ અને ઇલેક્ટ્રિક પ્લગના ઉપરના ભાગ શાના બનેલા છે.
વિદ્યુત સુવાહક પદાર્થના
વિદ્યુત અવાહક પદાર્થના
વિદ્યુત અર્ધવાહક પદાર્થના
ધાતુના
થર્મોકોલ કેવો પદાર્થ છે.
વિદ્યુત સુવાહક
વિદ્યુત અવાહક
વિદ્યુત રક્ષક
વિદ્યુત પરિપથ
પ્રકાસ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બના પાતળા તાર ને શુ કહે છે.
ધ્રુવ
ટર્મિનલ
ફિલામેન્ટ
કોષ
વિદ્યુતકોષનો ધાતુની તકતી વાળો ભાગ તેનો કયો ટર્મિનલ છે.
ધન
ઋણ
ધન કે ઋણ
એક પણ નહીં
વિદ્યુતકોષનો ધાતુની તકતી વાળો ભાગ તેનો કયો ટર્મિનલ છે.
ધન
ઋણ
ધન કે ઋણ
એક પણ નહીં
વિદ્યુત પરિપથ તોડવા માટે વપરાતા સાધનને શુ કહે છે.
વિદ્યુતકોષ
સ્વિચ
હથોડી
ટેસ્ટર
નીચે આપેલી આકૃતિ a અને b પૈકી શામાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે.a
ફક્ત a
ફક્ત b
a અને b બંને માં
એક પણ માં નહીં
બાજુમાં વિજળી ના બલ્બની આકૃતિ આપેલી છે.તેમાં દર્શાવેલ A.B.C.D. ભાગો પૈકી કયો ભાગ ફિલામેન્ટ છે.
ભાગ A
ભાગ B
ભાગ C
ભાગ D
નીચેનામાંથી ચુંબક કોને આકર્ષે છે.
પેન્સિલ
પ્લાસ્ટિક
ખીલી
રબર
નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી.
નિકલ
કોબાલ્ટ
લોખંડ
ચાંદી
ગજિયા ચુંબકનો આકાર કેવો છે.
ઘોડાની નાળ જેવો
કાંકણાકાર
નળાકાર
લંબઘન પટ્ટી જેવો
હોકાયંત્રમાં કયું ચુંબક વપરાય છે.
નળાકાર
સોયાકાર
લંબઘન પટ્ટી જેવું
કાંકણાકાર
ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે.
ગરમ કરવાથી
વારંવાર પછાડવાથી
ટીપવાથી
આપેલ તમામ
બે ચુંબકના સમાન ધ્રુવો પાસે લાવવાથી શુ થાય.
આકર્ષણ
અપાકર્ષણ
તૂટી જાય
કઈ ના થાય.
ચુંબકની શોધ કયા દેશમાં થઈ.
ચીન
જાપાન
ગ્રીસ
ભારત
અજાણ્યા સ્થળે દિશા જાણવા કયું સાધન વપરાય છે.
બેરોમીટર
દૂરબીન
ટેલિસ્કોપ
હોકાયંત્ર
ગજિયા ચુંબકનું અસરકારક ચુંબકત્વ કયા ભાગમાં જોવા મળે છે.
ચુંબકના વચ્ચે
ધ્રુવો આગળ
ચુંબકની બહાર
એક પણ નહીં
ચુંબકનો ઉપયોગ શામાં થતો નથી.
હોકાયંત્ર
રેફ્રિજરેટરમાં
ડાઈનેમામાં
પેરિસ્કોપમાં
ચુંબકને શાનથી દૂર રાખવું જોઈએ.
ટેલીવિઝનથી
પેરિસ્કોપથી
બેરોમીટરથી
થર્મોમીટરથી
ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતાં તેનો ઊત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે.
પૂર્વ
પચ્ચીમ્
ઉત્તર
દક્ષિણ
પૃથ્વીનો કેટલો ભાગ પાણીથી ઘેરાયેલો છે.
4/3
2/3
3/2
2/4
પાણીનું બાષ્પ બનવું તેને કઈ ક્રિયા કહે છે.
ઘનિભાવન
બાષ્પીભવન
ઠારણ
ઉત્સર્જન
બાષ્પમાંથી પાણી બનવું તે કઈ ક્રિયા છે.
ઘનિભવન
બાષ્પીભવન
ઠારણ
સંઘનન
જળકણીકાઓ કઈ પ્રક્રિયામાં બને છે.
બાષ્પીભવન
ઘનિભવન
ઉત્સરજન
પ્રકાશસંશ્લેશણ
લાંબા સમય સુધી વારસાદ ના પડવાથી શુ થાય છે.
પુર આવે છે.
કરા પડે છે.
દુષ્કાળ પડે છે.
કઈ ના થાય
પાણી જમીન પર કયા સ્વરૂપે પાછું આવે છે.
વરસાદ
કરા
બરફ
આપેલ તમામ
