wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્વિઝ 2025

Total questions: 35

Worksheet time: 18mins

Name
Class
Date
1.

મતદાનના દિવસે મતદારોએ મતદાન કરવા ક્યાં જવાનું હોય છે ?

a)

પ્રાઇવેટ શાળામાં

b)

તેમના વિસ્તારના નિયત મતદાન મથકે

c)

સરકારી શાળાએ

d)

પંચાયત ઓફિસે

2.

લાયકાત ની તારીખે 18 વર્ષ પૂર્ણ કરેલ હોય તો તે યુવાને પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવવા માટે કયું ફોર્મ ભરવું પડે છે ?

a)

ફોર્મ નંબર 5

b)

ફોર્મ નંબર 6

c)

ફોર્મ નંબર 8

d)

ફોર્મ નંબર 7

3.

"પ્રજા દ્વારા, પ્રજા માટે અને પ્રજાનું શાસન" આ ઐતિહાસિક વાક્ય કોણે કહેલ છે ?

a)

મહાત્મા ગાંધીજીએ

b)

જવાહરલાલ નેહરુએ

c)

એડવર્ડ જેનરે

d)

અબ્રાહીમ લિંકને

4.

રાષ્ટ્રીય મતદાર દિવસ ક્યારે ઉજવાય છે ?

a)

26 જાન્યુઆરી

b)

25 ઓગસ્ટ

c)

25 જાન્યુઆરી

d)

ચૂંટણી હોય તે દિવસે

5.

EVM એટલે શું ?

a)

ઇલેક્ટ્રોનિક વોશિંગ મશીન

b)

ઇલેક્ટ્રો વોટર મશીન

c)

ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન

d)

ઇલેક્ટ્રોન વેન્ડર મશીન

6.

લોકસભામાં ચૂંટાયેલા સભ્યોને શું કહેવામાં આવે છે ?

a)

તલાટી કમ મંત્રી

b)

પ્રધાનમંત્રી

c)

સંસદ સભ્ય

d)

ધારાસભ્ય

7.

ભારતના ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ ?

a)

25 જાન્યુઆરી 1947

b)

26 જાન્યુઆરી 1947

c)

26 જાન્યુઆરી 1950

d)

25 જાન્યુઆરી 1950

8.

"ગ્રામ સ્વરાજ" શબ્દ કોણે આપ્યો ?

a)

ગાંધીજી એ

b)

અબ્રાહિમ લિંકને

c)

લાલ બહાદુર શાસ્ત્રીએ

d)

લોક માનીય તિલકે

9.

ભારતના બંધારણીય વડા કોણ છે ?

a)

રાજ્યપાલ

b)

રાષ્ટ્રપતિ

c)

વડા પ્રધાન

d)

મુખ્ય મંત્રી

10.

ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ?

a)

11

b)

182

c)

26

d)

250

11.

ઉપરાષ્ટ્રપતિ તરીકે ઉમેદવાર થવા માટે લઘુત્તમ વય કેટલી છે ?

a)

18

b)

24

c)

33

d)

35

12.

મતદાર યાદીમાં પોતાનું નામ ચડાવવા માટે નીચેનામાંથી શું યોગ્ય નથી ?

a)

વોટર હેલ્પલાઇન એપ્લિકેશન

b)

NVSP ઓનલાઇન પ્લેટફોર્મ

c)

BLO પાસે ફોર્મ ભરાવીને

d)

આધારકાર્ડની કામગીરી થતી હોય તે જગ્યાએ જવું

13.

લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, લોકમતને આધીન રાજ કરતા હોય તો તે રાજ્ય તંત્રનો પ્રકાર કયો છે ?

a)

રાજાશાહી

b)

સામંતશાહી

c)

લોકશાહી

d)

પ્રધાંશાહી

14.

રાજ્ય સભના કુલ સભ્યો પૈકી કેટલા સભ્યો ચૂંટણી પ્રક્રિયાથી ચૂંટાયેલ હોય અને કેટલા સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલ હોય ?

a)

238 , 12

b)

12, 238

c)

250, 12

d)

182, 12

15.

ભારતીય રાષ્ટ્રીય ધ્વજમાં અંકિત અશોક ચક્ર શેનું પ્રતીક છે ?

a)

એકતાનું

b)

રાષ્ટ્રીય ભાવનાનુ

c)

શાંતિનુ

d)

ગતિ અને વિકાસનુ

16.

ભારતમાં મહિલાઓ માટે મતદાન કરવા માટેની લઘુત્તમ વયમર્યાદા કેટલી છે ?

a)

12

b)

16

c)

18

d)

20

17.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સામાન્ય સંજોગોમાં કેટલા સમયના અંતરે યોજવાની હોય છે ?

a)

દર 5 વર્ષે

b)

દર 4 વર્ષે

c)

દર 3 વર્ષે

d)

દર વર્ષે

18.

ગુજરાત વિધાનસભા ભવન નું નામ શું છે ?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ ભવન

b)

ડો. બાબા સાહેબ આંબેડકર ભવન

c)

વિઠ્ઠલભાઈ પટેલ ભવન

d)

ગુજરાત ભવન

19.

અત્યારે રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે ?

a)

શ્રી નરેન્દ્ર મોદી

b)

જગદીશ ધનખડ

c)

મોહમદ હમીદ અન્સારી

d)

દ્રૌપદી મુરમુ

20.

પંચાયતી રાજમાં ચૂંટણી લડવા માટેની લઘુત્તમ વય મર્યાદા કેટલી રાખવામાં આવી છે ?

a)

18

b)

20

c)

21

d)

25

21.

ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે ?

a)

12

b)

15

c)

180

d)

11

22.

હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ?

a)

શ્રી વી એસ સંપથ

b)

રાજીવ કુમાર

c)

જ્ઞાનેસ કુમાર

d)

ડો. સુખબીર સિંહ સંધુ

23.

આપ મતદાન મથક પર જાવ છો અને આપને ખબર પડે તમારા નામનો મત કોઈ અન્ય વ્યક્તિ આપી ગયો છે તો આપ શું કરશો ?

a)

ઘરે પાછા જતા રહેશો.

b)

પોલીસને ફરિયાદ કરશો

c)

BLO ને ફરિયાદ કરશો

d)

સુપ્રત મતપત્ર ( ટેન્ડર વોટ) દ્વારા મતદાન કરશો

24.

શ્રી નાનીવાવડી કન્યા તાલુકા શાળામાં મતદાન માટેના કેટલા બુથ છે ?

a)

1

b)

2

c)

3

d)

4

25.

BLO નું પૂરું નામ જણાવો.

a)

જોન લેવલ ઓફિસર

b)

ભારત લેવલ ઓફિસર

c)

બુથ લેવલ ઓફિસર

d)

બુથ લિગલ ઓફિસર

26.

નીચેનામાંથી વાવડી ગામમાં કોણ બીએલઓ તરીકે ફરજ બજાવતું નથી ?

a)

કડિવાર ગીતાબેન

b)

પટેલ સુનિલભાઈ

c)

વિલપરા બળદેવભાઈ

d)

મકવાણા વિનોદભાઈ

27.

ભારતમાં સંસદના ઉપલા ગૃહને કયા નામથી ઓળખવામાં આવે છે ?

a)

રાજ્યસભા

b)

લોકસભા

c)

ગ્રામસભા

d)

સેવાસદન

28.

કોઈ વ્યક્તિ મતદાન કરીને આવેલ છે તેની ખાતરી તમે કેવી રીતે કરશો ?

a)

જમણા હાથની પહેલી આંગળી પર શાહીનું નિશાન ચેક કરી

b)

ડાબા હાથની પહેલી આંગળી પર શાહીનું નિશાન ચેક કરી

c)

માથા પર તિલક ની નિશાની જોઈ

d)

અંગુઠા પર સાહીની નિશાની જોઈ

29.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા નું પ્રતિનિધિત્વ કેટલા ટકા કરવામાં આવ્યું છે ?

a)

50

b)

33

c)

25

d)

100

30.

આપના માતા પિતા નું નામ મતદાર યાદીમાં હોવા અંગે પૂછપરછ કે માર્ગદર્શન માટે તે ભાગના સૌથી નજીકના કયા અધિકારી કે કર્મચારીનો સંપર્ક કરશો ?

a)

કલેકટર

b)

મામલતદાર

c)

સરપંચ

d)

બુથ લેવલ ઓફિસર

31.

આપણા વિસ્તારના સંસદ સભ્ય કોણ છે ?

a)

ગોદાવરીબેન પડસુંબિયા

b)

મોહનભાઈ કુંડારિયા

c)

વિનુભાઈ રૂપાલા

d)

પરસોતમ ભાઈ રૂપાલા

32.

આપણા વિસ્તારના ધારાસભ્ય કોણ છે ?

a)

મોહનભાઈ કુંડારીયા

b)

કાંતિભાઈ અમૃતિયા

c)

બ્રિજેશભાઈ મેરજા

d)

દુર્લભજીભાઈ દેથરીયા

33.

મતદાન મથકે મતદાનના દિવસે શું / કોણ જોવા મળતું નથી ?

a)

પોલીસ

b)

ઉમેદવાર ના ફોટા સાથેની જાહેરાત

c)

EVM મશીન

d)

વી વી પેટ મશિન

34.

મતદાર યાદી બાબતની પૂછપરછ માટે કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન કયા ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરશો ?

a)

111

b)

100

c)

1950

d)

1948

35.

આપણા જિલ્લાના મ્યુનિસિપલ કમિશનર કોણ છે ?

a)

કાંતીભાઈ અમૃતિયા

b)

આચાર્ય દેવવ્રત

c)

સ્વપ્નિલ ખરે

d)

કે બી જવેરી