wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Science ch-5 MCQ

Total questions: 36

Worksheet time: 19mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી?

a)

પેટ્રોલિયમ

b)

કોલસો

c)

કોયલો

d)

કુદરતી વાયુ

2.

ખડકોની નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમની ઉપર વાયુનો જે સ્તર છે, તેને શું કહે છે?

a)

પેટ્રોલિયમ વાયુ

b)

કુદરતી વાયુ

c)

કોલગેસ

d)

બાયોગેસ

3.

કોલસો સળગે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે?

a)

સલ્ફર ડાયોક્સાઇડ

b)

હાઈડ્રોજન

c)

કાર્બન મોનોક્સાઈડ

d)

કાર્બન ડાયોક્સાઇડ

4.

નીચે પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે?

a)

કુદરતી વાયુ

b)

બાયોગેસ

c)

પેટ્રોલિયમ વાયુ

d)

કુલ દેશ

5.

પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બિટ્યુમિનનો ઉપયોગ શું છે?

a)

મિણ બનાવવા માટે

b)

બળતણ માટે

c)

ડ્રાય ક્લિનિંગ માટે

d)

રોડ સમતલ કરવા માટે

6.

કાર્બન નું શુદ્ધ સ્વરૂપ કયું છે?

a)

કોક

b)

કોલસો

c)

કોલટાર

d)

કોલગેસ

7.

મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે?

a)

કાર્બોનાઇઝેશન

b)

કાર્બોનેશન

c)

કાર્બુરેશન

d)

કાર્બોકેશન

8.

નીચેના પૈકી શાનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે?

a)

બીટ્યુમિન

b)

કોલટાર

c)

કોક

d)

કોલસો

9.

નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે?

a)

કોક

b)

પેટ્રોલિયમ

c)

પેટ્રોલ

d)

કોલટાર

10.

પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી?

a)

ઊંજણ તેલ

b)

પેટ્રોલિયમ વાયુઓ

c)

કેરોસીન

d)

કુદરતી વાયુ

11.

પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને (a)   કહે છે.

12.

(a)   એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે.

13.

હવા એ (a)   સંસાધન છે.

14.

કોલસો અને કુદરતી વાયુ (a)   બળતણ છે.

15.

સૂર્યપ્રકાશ એ (a)   કુદરતી સંસાધન છે.

16.

જંગલો અને વન્ય જીવો એ (a)   કુદરતી સંસાધનો છે.

17.

પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મળતા ઉપયોગી પદાર્થોને (a)   કહે છે.

18.

પેટ્રોલિયમ ના ઘટક (a)   રોડ સમતલ કરવા માટે વપરાય છે.

19.

પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને (a)   કહે છે.

20.

દુનિયામાં તેલનો કૂવો સૌપ્રથમ અમેરિકાના (a)   માં ખોદવામાં આવ્યો.

21.

પેટ્રોલિયમનો ઘટક (a)   જેટપ્લેનના બળતણ તરીકે વપરાય છે.

22.

કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમ્યાન આડપેદાશ તરીકે (a)   મેળવવામાં આવે છે.

23.

કોક કોલસા કરતાં સખત છે.

a)

સાચું

b)

ખોટુ

24.

પુનઃઅપ્રાપ્ય સંસાધનો માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે નહીં.

a)

સાચું

b)

ખોટું

25.

અશ્મિબળતણો પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો છે.

a)

સાચું

b)

ખોટુ

26.

ડામર ની ગોળી કોકમાંથી બને છે.

a)

સાચું

b)

ખોટુ

27.

CNG એટલે કમ્બાઈન્ડ નેચરલ ગેસ

a)

સાચું

b)

ખોટુ

28.

નીચેના પૈકી કયા પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો છે?

a)

સૂર્યપ્રકાશ

b)

જંગલો

c)

હવા

d)

વન્યજીવો

29.

નીચેના પૈકી કયા પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો છે?

a)

પેટ્રોલિયમ

b)

હવા

c)

ખનીજો

d)

માટી

30.

PCRA શાનુ ટૂંકાક્ષરી છે?

a)

ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રીસર્ચ એસોસિએશન

b)

ધ પેટ્રોલિયમ કન્વર્ઝેશન એન્ડ રીસર્ચ એસોસિએશન

c)

ધ પેટ્રોકેમિકલ્સ કન્ઝર્વેશન એન્ડ રીસર્ચ એસોસિએશન

d)

આપેલ પૈકી એક પણ નહીં

31.

કોકમા કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે?

a)

87% થી 89%

b)

89% થી 92%

c)

95% થી 98%

d)

0%

32.

નીચેના પૈકી 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ કયુ છે?

a)

કોક

b)

કોલસો

c)

કોલટાર

d)

કોલગેસ

33.

કોલટારનો ઉપયોગ સુગંધિત દ્રવ્યો બનાવવા થાય છે.

a)

સાચું

b)

ખોટું

34.

CNG માં મુખ્ય ઘટક કયો છે?

a)

મિથેન

b)

બ્યુટેન

c)

ઈથેન

d)

પ્રોપેન

35.

પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમ્યાન મળતો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી?

a)

પેટ્રોલ

b)

કેરોસીન

c)

ડીઝલ

d)

ઊંજણ તેલ

36.

LPG નું પૂરું નામ શું છે?

a)

લીકવીડ પેટ્રોલિયમ ગેસ

b)

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ

c)

લિક્વિફાઇડ પેટ્રોકેમિકલ ગેસ

d)

આપેલ પૈકી એક પણ નહીં