wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

4.3 Environment નંદુ સાથે એક દિવસ

Total questions: 40

Worksheet time: 40mins

Name
Class
Date
1.
હાથી કયા અંગ વડે પાણી પીએ છે?
a)
જીભ
b)
સૂંઢ
c)
ચાંચ
d)
નાક
2.
નીચેનામાંથી કયાં પ્રાણીઓ આપણને ટોળામાં જોવા મળે છે?
a)
બળદ
b)
ગધેડાં
c)
સસલાં
d)
વાંદરાં
3.
કયા પ્રાણીના પગની નીચે નાળ લગાવવામાં આવે છે?
a)
ઊંટ
b)
કૂતરો
c)
ઘોડો
d)
બકરી
4.
કયું પ્રાણી દેખાવે વાઘ જેવું લાગે છે?
a)
બિલાડી
b)
ઉંદર
c)
ગાય
d)
કૂતરો
5.
કયું પ્રાણી ઝાડ પર કૂદે છે અને લટકે છે?
a)
ખિસકોલી
b)
વાંદરો
c)
ચિત્તો
d)
રીંછ
6.
તમારી મમ્મીની મમ્મીને શું કહેવાય?
a)
દાદી
b)
ફોઈ
c)
નાની
d)
માસી
7.
તમારા પપ્પાની મમ્મીને શું કહેવાય?
a)
માસી
b)
નાની
c)
ફોઈ
d)
દાદી
8.
નીચેનામાંથી કયું પ્રાણી સવારી માટે ઉપયોગી છે?
a)
ઘેટું
b)
બળદ
c)
ઘોડો
d)
ભેંસ
9.
ગાયના બચ્ચાંને શું કહેવાય?
a)
વાછરડું
b)
પાડું
c)
વછેરું
d)
લવારું
10.
હાથીના ત્રણ મહિનાના બચ્ચાનું વજન આશરે કેટલું હોય?
a)
૫૦ કિગ્રા
b)
૨૦૦ કિગ્રા
c)
૧૦૦૦ કિગ્રા
d)
2૦૦૦ કિગ્રા
11.
કયા પક્ષીને લાલ ચાંચ હોય છે?
a)
મોર
b)
ચકલી
c)
પોપટ
d)
કાગડો
12.
નંદુ …………..નું બચ્ચું છે.
a)
હાથી
b)
મોર
c)
ચકલી
d)
પોપટ
13.
હાથી પોતાનો ખોરાક..........વડે મોંમાં મૂકે છે.
a)
કાન
b)
સૂંઢ
c)
હાથ
d)
પગ
14.
નંદુના.........હાથીના ટોળામાં સૌથી ઘરડાં હતાં.
a)
મામી
b)
દાદી
c)
નાની
d)
દાદા
15.
બળદ, બકરી, રીંછ અને શિયાળમાંથી.........પ્રાણી સર્કસમાં કામ કરે છે.
a)
બળદ
b)
બકરી
c)
શિયાળ
d)
રીંછ
16.
રણપ્રદેશમાં સવારી માટે...........પ્રાણી ખૂબ જ ઉપયોગી છે
a)
ઊંટ
b)
બળદ
c)
બકરી
d)
રીંછ
17.
ખેતરમાંથી અનાજ કે અન્ય સામાન ગાડામાં ભરી લાવવા માટે...........પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
a)
ઊંટ
b)
બળદ
c)
બકરી
d)
રીંછ
18.
ગીતુનાં મમ્મી ભાવનાબહેન છે, તો ભાવનાબહેનનાં મમ્મી સગપણમાં ગીતુને.......થાય.
a)
મામી
b)
દાદી
c)
નાની
d)
દાદા
19.
પંકજના પપ્પા સુનિલભાઈ છે, તો સુનિલભાઈના..........પપ્પાનો પંકજ સાથે સંબંધ થાય.
a)
મામી
b)
દાદી
c)
નાની
d)
પૌત્ર
20.
જંગલમાંથી લાકડાંની હેરાફેરી અને સવારી માટે..........પ્રાણી ઉપયોગી છે.
a)
હાથી
b)
બકરી
c)
શિયાળ
d)
રીંછ
21.
હાથી શરીરને ઠંડું રાખવા...........નો ઉપયોગ પંખા તરીકે કરે છે.
a)
પગ
b)
કાન
c)
સૂંઢ
d)
હાથ
22.
હાથીની પૂંછડી ટૂંકી હોય છે.
a)
ખરું
b)
ખોટું
23.
મમ્મીના ભાઈને કાકા કહેવાય.
a)
ખરું
b)
ખોટું
24.
હાથી જંગલમાં રહેનારું પ્રાણી છે.
a)
ખરું
b)
ખોટું
25.
બળદ ભાર ખેંચવા માટે ઉપયોગી પ્રાણી છે.
a)
ખરું
b)
ખોટું
26.
વાંદરાંઓ એકલાં રહેનારાં પ્રાણી છે.
a)
ખરું
b)
ખોટું
27.
ભેંસ ઉપર પોપટ સવારી કરે છે.
a)
ખરું
b)
ખોટું
28.
નંદુ હાથીને નદીના પાણીમાં રમવાની ખૂબ મજા આવી.
a)
ખરું
b)
ખોટું
29.
રણપ્રદેશમાં સવારી માટે ઘોડાનો ઉપયોગ થાય છે.
a)
ખરું
b)
ખોટું
30.
નંદુ
a)
હાથીનું બચ્ચું
b)
સવારી માટે ઉપયોગી પ્રાણી
c)
ભાર ઉપાડવા માટે ઉપયોગી પ્રાણી
d)
ભેંસનો મિત્ર
31.
ઘોડો
a)
હાથીનું બચ્ચું
b)
સવારી માટે ઉપયોગી પ્રાણી
c)
ભાર ઉપાડવા માટે ઉપયોગી પ્રાણી
d)
ભેંસનો મિત્ર
32.
ગધેડું
a)
હાથીનું બચ્ચું
b)
સવારી માટે ઉપયોગી પ્રાણી
c)
ભાર ઉપાડવા માટે ઉપયોગી પ્રાણી
d)
ભેંસનો મિત્ર
33.
બગલો
a)
હાથીનું બચ્ચું
b)
સવારી માટે ઉપયોગી પ્રાણી
c)
ભાર ઉપાડવા માટે ઉપયોગી પ્રાણી
d)
ભેંસનો મિત્ર
34.
મમ્મીના પપ્પા
a)
નાના
b)
કાકા
c)
મામા
d)
ફોઈ
35.
પપ્પાના ભાઈ
a)
નાના
b)
કાકા
c)
મામા
d)
ફોઈ
36.
મમ્મીના ભાઈ
a)
નાના
b)
કાકા
c)
મામા
d)
ફોઈ
37.
પપ્પાના બહેન
a)
નાના
b)
કાકા
c)
મામા
d)
ફોઈ
38.
હાથીએ મોટેથી કરેલા અવાજને શું કહેવામાં આવે છે?
a)
ગર્જના
b)
ત્રાડ
c)
ચિંઘાડ
d)
ભાંભરવું
39.
હાથીઓને શામાં રમવું વધારે ગમે છે?
a)
જંગલમાં
b)
ખેતરમાં
c)
મેદાનમાં
d)
કાદવ અને પાણીમાં
40.
હાથીના બચ્ચાંને શું કહે છે?
a)
વછેરું
b)
મદનિયું
c)
ખોલકું
d)
બોતડું