NEW
Font size
S
M
L
XL
Worksheets4.7 રિયાની ટ્રેન મોડી પડી
Total questions: 36
Worksheet time: 36mins
Name
Class
Date
1.
રિયાની ટ્રેન વડોદરા પ્લૅટફૉર્મ પર આવી ત્યારે સવારના કેટલા વાગ્યા હતા?
a)
સાત
b)
છ
c)
પાંચ
d)
ચાર
2.
કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે?
a)
તાપી
b)
નર્મદા
c)
મહી
d)
સાબરમતી
3.
નર્મદા નદી પર ભરૂચ પાસે બાંધેલા જૂના પુલનું નામ શું છે?
a)
ગોલ્ડન બ્રિજ
b)
કેબલ બ્રિજ
c)
નગલ બ્રિજ
d)
ઇન્ડિયા બ્રિજ
4.
સુરતની બાજુમાં થઈને કઈ નદી વહે છે?
a)
નર્મદા
b)
સાબરમતી
c)
મહી
d)
તાપી
5.
પર્વતની અંદરથી રેલવે માર્ગ પસાર કરવા માટે શું બનાવવામાં આવે છે
a)
ખાણ
b)
બોગદું (ટનલ
c)
પુલ
d)
રોપ-વે
6.
સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે?
a)
દોરી ઉદ્યોગ
b)
કાગળ ઉદ્યોગ
c)
હીરા ઉદ્યોગ
d)
ટાઇલ્સ ઉદ્યોગ
7.
વડોદરા સ્ટેશનથી ઊપડેલી રિયાની ટ્રેન કયા સ્ટેશન પર ઊભી રહી?
a)
સુરત
b)
અમદાવાદ
c)
વલસાડ
d)
નવસારી
8.
નદીના પાણીનો સંગ્રહ કરવા નદી પર શું બાંધવામાં આવે છે?
a)
પુલ
b)
સરોવર
c)
સડક
d)
ડેમ
9.
……….સ્ટેશનથી રિયાની ટ્રેન બે કલાક મોડી ઊપડી.
a)
વડોદરા
b)
સીડી
c)
પાઇપ
d)
ફાટક
10.
એક પ્લૅટફૉર્મ પરથી બીજા પ્લૅટફૉર્મ પર જવા માટે..........વાળા પુલ હતા.
a)
વડોદરા
b)
સીડી
c)
પાઇપ
d)
ફાટક
11.
રેલવે કર્મચારીઓ............વડે ટ્રેનના ડબાઓમાં પાણી ભરતા હતા.
a)
વડોદરા
b)
સીડી
c)
પાઇપ
d)
ફાટક
12.
ટ્રેન આવવાની હોય ત્યારે સડકમાર્ગનો રસ્તો...........વડે બંધ કરવામાં આવે છે.
a)
વડોદરા
b)
સીડી
c)
પાઇપ
d)
ફાટક
13.
નર્મદા નદીનું પાણી...........દ્વારા દૂરના વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે.
a)
નહેર
b)
નર્મદા
c)
સુરત
d)
વડોદરા
14.
................નદી પર બાંધેલો નવો બ્રિજ કૅબલ બ્રિજ તરીકે ઓળખાય છે
a)
નહેર
b)
નર્મદા
c)
સુરત
d)
વડોદરા
15.
તાપી નદી..........શહેરની બાજુમાં થઈને વહે છે.
a)
નહેર
b)
નર્મદા
c)
સુરત
d)
વડોદરા
16.
અમદાવાદ સ્ટેશનથી રિયાની ટ્રેન બે કલાક મોડી ઊપડી.
a)
ખરું
b)
ખોટું
17.
વડોદરા સ્ટેશન પર રિયાને તેના પપ્પાએ રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવી.
a)
ખરું
b)
ખોટું
18.
રિયાની ટ્રેન સડકમાર્ગના બંધ ફાટક પાસે ઊભી રહી.
a)
ખરું
b)
ખોટું
19.
ફાટક બંધ હોય ત્યારે સડકમાર્ગનાં વાહનો ઊભાં રહે છે.
a)
ખરું
b)
ખોટું
20.
વડોદરાથી ભરૂચ જતાં રિયાએ ટ્રેનમાંથી તાપી નદી જોઈ.
a)
ખરું
b)
ખોટું
21.
નર્મદા નદી પર બાંધેલો નવો બ્રિજ કૅબલ બ્રિજ તરીકે ઓળખાય છે.
a)
ખરું
b)
ખોટું
22.
સુરત શહેર ડેરી ઉદ્યોગ માટે જાણીતું શહેર છે.
a)
ખરું
b)
ખોટું
23.
રિયાને મામાના ઘેર જવા વાપી સ્ટેશને ઊતરવાનું હતું.
a)
ખરું
b)
ખોટું
24.
અમદાવાદ પછી આવેલું સ્ટેશન
a)
નડીયાદ
b)
વલસાડ
c)
સુરત
d)
વાપી
25.
સુરત પછી આવેલું સ્ટેશન
a)
નડીયાદ
b)
વલસાડ
c)
સુરત
d)
વાપી
26.
વડોદરા પછી આવેલું સ્ટેશન
a)
નડીયાદ
b)
વલસાડ
c)
સુરત
d)
વાપી
27.
વલસાડ પછી આવેલું સ્ટેશન
a)
નડીયાદ
b)
વલસાડ
c)
સુરત
d)
વાપી
28.
પાટણ
a)
પટોળાં
b)
ઘારી
c)
લીલો કેવડો
d)
ગુજરાતની સૌથી મોટી નદી
29.
સુરત
a)
પટોળાં
b)
ઘારી
c)
લીલો કેવડો
d)
ગુજરાતની સૌથી મોટી નદી
30.
વડોદરા
a)
પટોળાં
b)
ઘારી
c)
લીલો કેવડો
d)
ગુજરાતની સૌથી મોટી નદી
31.
નર્મદા
a)
પટોળાં
b)
ઘારી
c)
લીલો કેવડો
d)
ગુજરાતની સૌથી મોટી નદી
32.
વડોદરા સ્ટેશન પર રિયાને તેના પિતાએ શું બતાવ્યું?
a)
જુદી જુદી બસ
b)
બહુમાળી મકાન
c)
રેલવેની સુવિધાઓ
d)
બિગ બજાર
33.
ખુલ્લા ફાટકમાંથી પસાર થતાં કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ?
a)
ઝડપથી પસાર થવું જોઈએ.
b)
ગાડીની રાહ જોઈ ઊભા રહેવું જોઈએ.
c)
ફાટકમૅનની રજા લેવી જોઈએ.
d)
ફાટકમાંથી પસાર થતી વખતે ડાબી અને જમણી બાજુ જોવું જોઈએ.
34.
ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરને ટિકિટચેકર શું કરે છે?
a)
ઠપકો આપે છે.
b)
દંડ રૂપે રૂપિયા વસૂલીને રસીદ આપે છે.
c)
જેલમાં મોકલે છે.
d)
ઉતારી મૂકે છે.
35.
વડોદરા શહેરની નજીક કઈ નદી વહે છે?
a)
નર્મદા
b)
વિશ્વામિત્રી
c)
તાપી
d)
મહીસાગર
36.
ગોલ્ડન બ્રિજ કઈ નદી પરનો પુલ છે?
a)
તાપી
b)
નર્મદા
c)
વિશ્વામિત્રી
d)
મહી
Reset
