Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

4.5 પર્યાવરણ અનીતા અને મધમાખીઓ

Total questions: 39

Worksheet time: 39mins

Name
Class
Date
1.
અનીતાનું ગામ કયા રાજ્યમાં આવેલું છે?
a)
ગુજરાત
b)
મધ્ય પ્રદેશ
c)
બિહાર
d)
ઓડિશા
2.
અનીતા કૉલેજમાં ભણવાની સાથે શું કામ કરે છે?
a)
રસોઈ કરવાનું
b)
મધમાખીઓ ઉછેરવાનું
c)
ખેતી કરવાનું
d)
ઘેટાં-બકરાં ચરાવવાનું
3.
અનીતાના ઘરે છોકરીઓને શિક્ષણ આપવામાં કોણ વિરોધ કરતું હતું?
a)
માતાપિતા
b)
ભાઈ
c)
દાદાદાદી
d)
કાકાકાકી
4.
અનીતાનાં માતાપિતાને કોણે સમજાવ્યા જેથી અનીતાનું શાળાએ જવાનું શરૂ થયું?
a)
શાળાના શિક્ષકે
b)
ગામલોકોએ
c)
પડોશીઓએ
d)
મધમાખી ઉછેરનારે
5.
અનીતાએ છોકરીઓને શાળામાં ભણાવવા માટે કોને સમજાવ્યા?
a)
પડોશીને
b)
શિક્ષકોને
c)
સગા-સંબંધીને
d)
ગામલોકોને
6.
અનીતાના વિસ્તારમાં શાનાં વૃક્ષો વધુ થતાં હતાં?
a)
આંબાનાં
b)
લીચીનાં
c)
વડનાં
d)
બદામનાં
7.
મધમાખીઓના ઉછેર માટે યોગ્ય સમય કર્યો છે?
a)
જાન્યુઆરીથી માર્ચ
b)
એપ્રિલથી જૂન
c)
સપ્ટેમ્બરથી નવેમ્બર
d)
ઑક્ટોબરથી ડિસેમ્બર
8.
મધમાખીઓ સિવાય ક્યાં જંતુઓ ફૂલોની આસપાસ જોવા મળે છે?
a)
અળસિયાં
b)
મચ્છર
c)
પતંગિયાં
d)
મંકોડા
9.
મધપૂડામાં ઈંડાં આપવાનું કામ કોણ કરે છે?
a)
નર મધમાખીઓ
b)
રાણી મધમાખી
c)
કામદાર મધમાખીઓ
d)
બધી જ મધમાખીઓ
10.
મધમાખીઓ સિવાય ક્યાં જંતુઓ સમૂહમાં રહે છે
a)
મચ્છર
b)
માંકડ
c)
કીડીઓ
d)
અળસિયાં
11.
મધમાખી ઉછેર માટેની એક પેટીની કિંમત શું હતી ?
a)
200
b)
500
c)
1000
d)
2000
12.
અનીતા અને ગામના લોકોને એક કિલોગ્રામ મધના કેટલા રૂપિયા મળતા હતા?
a)
10
b)
15
c)
35
d)
50
13.
અનીતાનું ગામ………...જિલ્લામાં આવેલું છે.
a)
મુઝફ્ફરપુર
b)
બકરીઓ
c)
છોકરીઓ
d)
પાંચ
14.
અનીતા નાની હતી ત્યારે…………..ચરાવતી હતી.
a)
મુઝફ્ફરપુર
b)
બકરીઓ
c)
છોકરીઓ
d)
પાંચ
15.
અનીતાએ ગામલોકોને…………….ના શિક્ષણ બાબતે સમજાવ્યા.
a)
મુઝફ્ફરપુર
b)
બકરીઓ
c)
છોકરીઓ
d)
પાંચ
16.
અનીતાની કૉલેજ તેના ગામથી…………….કિમી દૂર છે.
a)
મુઝફ્ફરપુર
b)
બકરીઓ
c)
છોકરીઓ
d)
પાંચ
17.
મધમાખીઓને ઉછેરીને..............મેળવવામાં આવે છે.
a)
મધ
b)
લીચી
c)
મધપૂડો
d)
ફેબ્રુઆરી
18.
મધમાખીઓને.............વૃક્ષનાં ફૂલો ખૂબ ગમે છે.
a)
મધ
b)
લીચી
c)
મધપૂડો
d)
ફેબ્રુઆરી
19.
મધમાખીઓના ઘરને............કહે છે.
a)
મધ
b)
લીચી
c)
મધપૂડો
d)
ફેબ્રુઆરી
20.
લીચીના વૃક્ષને............માસમાં ફૂલો આવે છે.
a)
મધ
b)
લીચી
c)
મધપૂડો
d)
ફેબ્રુઆરી
21.
અનીતા કૉલેજમાં ભણવા માટે.............દ્વારા શહેરમાં જાય છે.
a)
સાઇકલ
b)
રાણી
c)
બકરીઓ
d)
પતંગિયાં
22.
ઈંડાં આપવાનું કાર્ય............કીડી કરે છે.
a)
મંકોડા
b)
રાણી
c)
નર મધમાખીઓ
d)
રાણી મધમાખી
23.
અનીતા પતંગિયાં ઉછેરવાનું કામ કરે છે.
a)
ખરું
b)
ખોટું
24.
અનીતાનાં માતાપિતા છોકરીઓને શાળામાં ભણવા મોકલવાના વિરોધી હતા.
a)
ખરું
b)
ખોટું
25.
સરપંચના સમજાવવાથી અનીતાને શાળામાં ભણવા મળ્યું.
a)
ખરું
b)
ખોટું
26.
અનીતાને મધમાખીઓ ઉછેરવાની એક પેટીમાંથી બે કિગ્રા મધ મળતું હતું.
a)
ખરું
b)
ખોટું
27.
લીચીનાં ફૂલો પર મધમાખીઓ વધારે આવે છે.
a)
ખરું
b)
ખોટું
28.
લીચીના વૃક્ષને ઑક્ટોબર મહિનામાં ફૂલો આવે છે.
a)
ખરું
b)
ખોટું
29.
ઑક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન મધમાખીઓ ઈંડાં આપે છે.
a)
ખરું
b)
ખોટું
30.
અનીતાએ નાનાં બાળકોને ભણાવીને મધમાખી- ઉછેરવાના રૂપિયા ભેગા કર્યાં.
a)
ખરું
b)
ખોટું
31.
અનીતા શહેરમાં કૉલેજમાં ભણવા માટે સરકારી બસમાં જાય છે.
a)
ખરું
b)
ખોટું
32.
મધપૂડામાં મોટા ભાગની મધમાખીઓ કામદાર માખીઓ હોય છે.
a)
ખરું
b)
ખોટું
33.
લીચી
a)
વૃક્ષ
b)
અનીતાનું ગામ
c)
ઈંડાં આપે છે.
d)
મધપૂડો બનાવે છે
34.
બોચાહા
a)
વૃક્ષ
b)
અનીતાનું ગામ
c)
ઈંડાં આપે છે.
d)
મધપૂડો બનાવે છે
35.
રાણી કીડી
a)
વૃક્ષ
b)
અનીતાનું ગામ
c)
ઈંડાં આપે છે.
d)
મધપૂડો બનાવે છે
36.
કામદાર મધમાખીઓ
a)
વૃક્ષ
b)
અનીતાનું ગામ
c)
ઈંડાં આપે છે.
d)
મધપૂડો બનાવે છે
37.
કઈ મધમાખીઓ વગર મધપૂડો કે રસનો સંગ્રહ શક્ય નથી?
a)
રાણી મધમાખી
b)
સિપાહી મધમાખી
c)
કામદાર મધમાખી
d)
સૈનિક મધમાખી
38.
દરની રક્ષા અને દેખભાળ કઈ કીડીઓ કરે છે?
a)
કામદાર કીડીઓ
b)
સિપાહી કીડીઓ
c)
રાણી કીડી
d)
બધી કીડીઓ
39.
મધ શાની દવા બનાવવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે?
a)
ઊલટી બંધ થવાની
b)
ઝાડા બંધ થવાની
c)
પેટના દુખાવાની
d)
ઉધરસની