wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન ધોરણ 5 થી 8 બી.આર.સી. ભાવનગર અને રઘુવીર ત્રિવેદી

Total questions: 40

Worksheet time: 2hrs 0mins

Name
Class
Date
1.

દિશા બદલવા અને પાણીમાં સંતુલન રાખવા માછલીને શું મદદ કરે છે?

a)

પૂંછડી

b)

જાલર

c)

ચૂઈ

d)

ભીંગડા

2.

વનસ્પતિ , પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો મળીને કેવા ઘટક બનાવે છે ?

a)

જૈવિક ઘટક

b)

અજૈવિક ઘટક

c)

જૈવિક અને અજૈવિક બંને

d)

જૈવિક અને અજૈવિક એક પણ નહિ.

3.

1 મીટર = ________ સેમી.

a)

100

b)

10

c)

10000

d)

1

4.

1 km =___________ m

a)

10

b)

1000

c)

10000

d)

100

5.

ફૂટપટ્ટીના યોગ્ય અવલોકન માટે આંખની સાચી સ્થિતિ કઈ છે?

a)

સ્થિતિ- A

b)

સ્થિતિ- B

c)

સ્થિતિ- C

d)

ત્રણેય

6.

આપેલ ચિત્રમાં કયા પ્રકારની ગતિ દર્શાવેલી છે?

a)

સરળ ગતિ

b)

અસ્તવ્યસ્ત ગતિ

c)

આવર્ત ગતિ

d)

વર્તુળાકાર ગતિ

7.

કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ ___________ હોય છે.

a)

વર્તુળાકાર ગતિ

b)

સીધી ગતિ

c)

અસ્તવ્યસ્ત ગતિ

d)

આવર્ત ગતિ

8.

1 મીટર , 1 સેન્ટીમીટર, 1 કિલોમીટર, 1 મિલીમીટર માં સૌથી નાની લંબાઈ કઈ છે?

a)

1 મીટર

b)

1 સેન્ટીમીટર

c)

1 કિલોમીટર

d)

1 મિલીમીટર

9.

જે પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકાય તો તે પદાર્થને કેવો પદાર્થ કહે છે?

a)

પારદર્શક પદાર્થ

b)

અપારદર્શક પદાર્થ

c)

પારભાસક પદાર્થ

d)

આપેલ ત્રણેય

10.

આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં મીણબતી સ્પષ્ટ જોઈ શકાશે?

a)

સ્થિતિ- a

b)

સ્થિતિ- b

c)

આપેલ બંને

d)

એક પણ નહિ

11.

પ્રકાશના પથમાં __________ પદાર્થ આવતાં પડછાયો રચાય છે.

a)

પારદર્શક

b)

અપારદર્શક

c)

પારભાસક

d)

ત્રણેય

12.

નીચેનામાંથી કયું પદાર્થનું કુદરતી ઉદગમ સ્થાન નથી?

a)

સૂર્ય

b)

ચન્દ્ર

c)

આગિયો

d)

તારા

13.

વિદ્યુત-કોષ તથા વિદ્યુત-બલ્બમાં _______ ટર્મિનલ (ધ્રુવો ) હોય છે.

a)

એક

b)

બે

c)

અસંખ્ય

d)

એક પણ નહિ

14.

વીજ- પરીપથને તોડવા માટે વપરાતા સાધનને _________ કહેવાય છે.

a)

સ્વિચ

b)

બલ્બ

c)

વિધુત-કોષ

d)

ફિલામેન્ટ

15.

નીચેનામાંથી કયા પદાર્થને બે વાયરની વચ્ચે મુકવાથી બલ્બ પ્રકાશિત થશે.

a)

રબર

b)

લાકડું

c)

ચાવી

d)

પ્લાસ્ટિક

16.

નીચેનામાંથી કયા પદાર્થને બે વાયર વચ્ચે જોડતા બલ્બ પ્રકાશિત થશે નહિ.

a)

રબર

b)

પ્લાસ્ટિક

c)

લાકડું

d)

આપેલ ત્રણેય

17.

નીચેનામાંથી કયો પદાર્થ ચુંબકીય છે?

a)

લોખંડ

b)

નિકલ

c)

કોબાલ્ટ

d)

આપેલ ત્રણેય

18.

દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે?

a)

હોકાયંત્ર

b)

પેરિસ્કોપ

c)

કેલિડોસ્કોપ

d)

પિનહોલ

19.

પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ________ કહે છે.

a)

બાષ્પોત્સર્જન

b)

ઘનીભવન

c)

વરસાદ

d)

એક પણ નહિ

20.

વાતાવરણમાં કેટલા ટકા ઓક્સીજન હોય છે?

a)

21

b)

99

c)

78

d)

0.04

21.

જે પાક વર્ષાઋતુમાં થાય છે તેને કયા પાક તરીકે ઓળખવામા આવે છે ?

a)

રવી પાક

b)

ખરીફ પાક

c)

વરસાદી પાક

d)

એક્પણ નહી

22.

રવી પાકનો સમયગાળામાંં કયો છે ?

a)

ઓક્ટોબરથી માર્ચ

b)

ઓક્ટોબરથી એપ્રિલ

c)

માર્ચ થી મે

d)

ફેબ્રુઆરી

23.

સમયાંતરે ખેતરમા પાણી પુરુ પાડવાની પ્રક્રિયાને શુ કહે છે ?

a)

સિંચાઇ

b)

ટપક પધ્ધતી

c)

ધોરિયા પધ્ધતી

d)

પિયત પધ્ધતી

24.

વનસ્પતિના બગીચા તથા વૃક્ષોને પાણી આપવાની સર્વોત્તમ પધ્ધતી કઇ છે ?

a)

ટપક પધ્ધતી

b)

ફુવારા પધ્ધતી

c)

ધોળિયા પધ્ધતી

d)

આપેલ તમામ

25.

નીચેનામાંથી કયુંં રવી પાકનુ ઉદાહરણ નથી ?

a)

ઘઉ

b)

ચણા

c)

વટાણા

d)

ડાંગર

26.

ઝાડા અને મલેરિયા થવા માટે શુ જવાબદાર છે ?

a)

પ્રજીવ

b)

બેકટેરિયા

c)

ફૂગ

d)

લીલ

27.

આકૃત્તિનું નામ જણાવો

a)

અમીબા

b)

પેરામિશિયમ

c)

પેનિસિલિયમ

d)

એસ્પરજિલસ

28.

નીચેનામાંથી પેરામિશિયમની આકૃત્તિ કઇ છે ?

a)
b)
c)
d)
29.

દહીં મા મુખ્યત્વે કયાંં બેકટેરિયા જોવા મળે છે ?

a)

લેક્ટોબેસિલસ

b)

એંટિબાયોટિક્સ

c)

સાઇત્રિક

d)

એક્પણ નહી

30.

પોલિયો ............ થી ફેલાતો રોગ છે ?

a)

વાઇરસ

b)

પ્રજીવ

c)

ફૂગ

d)

બેક્ટેરિયા

31.

ટાઇફોઇડ .............થી ફેલાતો રોગ છે ?

a)

બેક્ટેરિયા

b)

પ્રજીવ

c)

ફૂગ

d)

વાઇરસ

32.

વતાવરણમાં કેત્લા ટકા નાઇટ્રોજન વાયુ છે ?

a)

78%

b)

22%

c)

0.04%

d)

21%

33.

મલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ................છે ?

a)

માદા એનોફિલિસ મચ્છર

b)

માખી

c)

વંદો

d)

પતંગીયુ

34.

એવા પદર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામે છે તેવા પદાર્થોને શુંં કહે છે ?

a)

જૈવવિઘટનિય

b)

વિઘટન

c)

અજૈવવિઘટન

d)

એકપણ નહિ

35.

4 R માંં કોનો સમવેશ થતો નથી?

a)

Reduce

b)

Reuse

c)

Recycle

d)

Return

36.

CNG પુરુંં નામ જણાવો

a)

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ

b)

કોમ્પેક્ટ નેચરલ ગેસ

c)

કોમન નેચર ગેસ

d)

કોમ્પ્રેસ્ડ નોન ગેસ

37.

કેરોસિનનો ઉપયોગ થાય છે ?

a)

સ્કૂટર

b)

રિક્ષા

c)

જેટ પ્લેન

d)

એક્પણ નહી

38.

CNG એ પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરતુ બળતણ છે

a)

સાચુ

b)

ખોટું

39.

પુન:પ્રાપ્ય ઉર્જાસ્ત્રોત છે ?

a)

કોલસો

b)

કુદરતી વાયુ

c)

પેટ્રોલિયમ

d)

હવા

40.

નીચેનામાંથી કયો પુન:અપ્રાપ્ય ઉર્જાસ્ત્રોત નથી .

a)

કોલસો

b)

પેટ્રોલિયમ

c)

કુદરતી વાયુ

d)

એક્પણ નહી