Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૭ વિજ્ઞાન પાઠ ૧૮ દૂષિત પાણીની વાર્તા

Total questions: 31

Worksheet time: 16mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો રોગ નથી ?

a)

બેરીબેરી

b)

કોલેરા

c)

ટાઇફોઇડ

d)

કમળો

2.

નીચેના પૈકી કયું સારી ગૃહ વ્યવસ્થા નું ઉદાહરણ છે ?

a)

જંતુનાશકો મોટર ઓઇલ અને દવાઓને ગટરમાં નાખવી

b)

ખાદ્યતેલ અને ચરબી ઓને કચરાપેટીમાં નાખવા જોઈએ

c)

ખાદ્યતેલ અને ચરબીને ગટરમાં ખાલી કરવા જોઈએ

d)

ચા ગળ્યા પછી વધેલી ચાની પત્તીઓને સિંક દ્વારા ગટર માં જવા દેવી

3.

ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓ નો સમાવેશ થાય છે ?

a)

શાકભાજીનો કચરો

b)

બેક્ટેરિયા

c)

માનવ મૂત્ર

d)

આપેલ તમામ

4.

ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિઓ નથી ?

a)

યુરિયા

b)

પ્રાણીઓનું કચરો

c)

માનવ મળ

d)

રાસાયણિક ખાતર

5.

એસ્ટર દ્વારા શું કરવામાં આવે છે ?

a)

હવા ઉમેરવામાં આવે છે

b)

અજારક બેક્ટેરિયા દાખલ કરવામાં આવે છે

c)

ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે છે

d)

લાકડા પ્લાસ્ટિક જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે

6.

WWTP દ્વારા સ્વચ્છ પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓ નું વિઘટન કરવામાં આવે છે તેને કઈ પ્રક્રિયા કહે છે

a)

રાસાયણિક

b)

ભૌતિક

c)

જૈવિક

d)

સુકવણી

7.

WWTP દ્વારા શુદ્ધિકરણ પામેલા પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે ?

a)

રાસાયણિક

b)

ભૌતિક

c)

જૈવિક

d)

આપેલ પૈકી એક પણ નહીં

8.

કયા પદાર્થો ને ગટરમાં નાખવા જોઈએ નહીં ?

a)

દવાઓ અને રસાયણોને

b)

તેલ અને ચરબીવાળા પદાર્થો ને

c)

જંતુનાશક કોને

d)

આપેલ તમામ

9.

વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં પ્રદૂસિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?

a)

પાણીમાં હવા ઉમેરવામાં આવે છે

b)

ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે છે

c)

અવસાદન ટાંકામાં લઈ જવામાં આવે છે

d)

બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે

10.

પાણીમાં કલોરીન વાયુ શા માટે ઉમેરવામાં આવે છે ?

a)

પાણીમાં દ્રાવ્ય પદાર્થો ને દુર કરવા

b)

પાણીમાં ઝેરી દ્રવ્યો દૂર કરવા

c)

ઘન કચરો દૂર કરવા

d)

પાણીને જંતુરહિત બનાવવા

11.

WWTP નું પૂરું નામ શું છે ?

a)

વર્લ્ડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ

b)

હોલ વોટર ટાઉન પ્લાનિંગ

c)

વેસ્ટ વોટર ટ્રી અને પ્લાન્ટ

d)

વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ

12.

વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે ?

a)

21 માર્ચ

b)

22 ઓક્ટોબર

c)

22 માર્ચ

d)

8 સપ્ટેમ્બર

13.

વિશ્વમાં પાણીની અછત કયા કારણે વધતી જાય છે ?

a)

વસ્તી વધારો

b)

ઉદ્યોગિક વિકાસ

c)

ગેરવ્યવસ્થા

d)

ઉપરોક્ત તમામ

14.

સીવેજ ટ્રીટમેન્ટ કોને કહે છે ?

a)

ઓઈલના શુદ્ધિકરણ ને

b)

બધા પ્રદૂષકો પાણી સ્ત્રોતોમાં પહોંચે તે પછી દૂર કરવાની પ્રક્રિયા

c)

બધા પ્રદૂષકો પાણી સ્ત્રોતોમાં પહોંચે તે પહેલા દૂર કરવાની પ્રક્રિયા

d)

હવાને શુદ્ધ કરવાની પ્રક્રિયા

15.

સિવેઝ એ શું છે ?

a)

પ્રવાહી કચરો

b)

ઘન કચરો

c)

વાયુ કચરો

d)

તેલ

16.

પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણ માં કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે ?

a)

ભૌતિક પ્રક્રિયા

b)

રાસાયણિક પ્રક્રિયા

c)

જૈવિક પ્રક્રિયા

d)

ઉપરોક્ત તમામ

17.

દૂષિત પાણીથી કયા રોગો થાય છે ?

a)

અછબડા

b)

ઓરી

c)

ટાઈફોઈડ કોલેરા કમળો અને જાડા

d)

મેલેરિયા અને એઇડ્સ

18.

પાણીને બિનચેપી બનાવવા તેમાં શું ઉમેરવામાં આવે છે ?

a)

ક્લોરિન વાયુ અને ઓઝોન વાયુ

b)

ફ્લોરિંગ વાયુ અને ઓઝોન વાયુ

c)

એસિડ અને બેઇઝ

d)

ઓક્સિજન વાયુ

19.

ઓઝોન માટે

(1) તે સજીવોના શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે (2) તે પાણીને બિનચેપી બનાવવા જરૂરી છે (3) તેનું પ્રમાણ હવામા ત્રણ ટકા જેટલું છે (4) તે પારજાંબલી કિરણો નું શોષણ કરે છે

a)

વિધાન 2 અને 4 સાચા છે

b)

વિધાન 1 અને 4 સાચા છે

c)

વિધાન 3 અને 4 સાચા છે

d)

વિધાન 1, 2 અને 4 સાચા છે

20.

ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે ?

a)

10

b)

50

c)

90

d)

97

21.

WWTP માં સૌપ્રથમ પ્રદૂષિત પાણીને...... માથી પસાર કરી પાણીમાં ના ચિથરા, લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ વગેરે દૂર કરવામાં આવે છે

a)

એસ્ટર

b)

બારસ્ક્રીન

c)

સ્કીમર

d)

કાદવ

22.

વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના મોટા ટાંકામાં તરતા તેલ અને ચરબી જેવા પ્રદૂષકો ને સેના દ્વારા દૂર કરવામાં આવે છે ?

a)

બારસ્ક્રીન

b)

સ્કીમર

c)

એસ્ટર

d)

કાદવ

23.

કોલેરા થવા માટે કયા સૂક્ષ્મજીવ જવાબદાર છે ?

a)

વાઈરસ

b)

બેક્ટેરિયા

c)

ફૂગ

d)

લીલ

24.

WWTP મા ગટરના પાણી માંથી કાદવ અલગ ટાકામાં લઈ જઈ તેમાંથી શું મેળવવામાં આવે છે ?

a)

CNG

b)

ગોબર ગેસ

c)

બાયોગેસ

d)

હાનિકારક વાયુઓ

25.

ગટરના ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી તેને જળાશયોમાં ભેળવી દેખાય તેવું બનાવવાની યોજનાને શું કહે છે ?

a)

હોલી વોટર ટાઉન પ્લાન

b)

વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ

c)

વેસ્ટ વોટર ફ્રી પ્લાન

d)

ઉપરોક્ત એક પણ નહિ

26.

સિવેઝમાં ઓગળેલા પદાર્થો તથા તરતા પદાર્થો ને શું કહે છે ?

a)

પ્રદુષણ

b)

બાયોગેસ

c)

પ્રદૂષકો

d)

ગોબરગેસ

27.

કયા પ્રકારના બેકટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે ?

a)

જારક

b)

અજારક

c)

મિશ્ર

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

28.

વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં મોટા ટાંકામાં લાવેલા ગટરના પાણી માંથી મળ જેવા નકામા પદાર્થો ને કાના દ્વારા દૂર કરાય છે ?

a)

સ્ક્રીપર દ્વારા

b)

એસિડ દ્વારા

c)

બેઇઝ દ્વારા

d)

યાંત્રિક ફિલ્ટર દ્વારા

29.

યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં કયા સમયગાળાને "જીવન માટે પાણી "એવું સ્લોગન આપી આંતરરાષ્ટ્રીય દશકા તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું ?

a)

1995 -2005

b)

1985-1995

c)

2005-2015

d)

2015-2025

30.

મનહોલ્સ એટલે શું ?

a)

બે થી ત્રણ માળનું મકાન

b)

સારી ગટર યોજના

c)

બે કે ત્રણ ગટરલાઈન મળે અને તેની દિશા બદલે તેવી મોટી ગટર

d)

વરસાદના પાણીને ગટરમાં નિકાલ કરવાની યોજના

31.

WWTP માં શુદ્ધિકરણ પામેલા પાણીમાં હવા શા માટે પસાર કરવામાં આવે છે ?

a)

બેક્ટેરિયાનો નાશ કરવા માટે

b)

બેક્ટેરિયાની વૃદ્ધિ કરવા માટે

c)

ઉપયોગી પદાર્થ નું બેક્ટેરીયા દ્વારા વિઘટન કરવા

d)

હલકો કચરો દૂર કરવા માટે

Similar Resources on Wayground