wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7 sci 11

Total questions: 28

Worksheet time: 14mins

Name
Class
Date
1.
1. રુધિરનું કાર્ય શું છે ?
a)
ખોરાકના ઘટકોનું શરીરમાં વહન
b)
ઓક્સિજનનું વહન
c)
ઉત્સર્ગ દ્રવ્યોનું વહન
d)
આપેલ તમામ
2.
2. રુધિરના પ્રવાહી ભાગને શું કહે છે ?
a)
રુધિરરસ
b)
રક્તકણો
c)
શ્વેતકણો
d)
ધમની
3.
3. કોણ લાલ રંજક હિમોગ્લોબીન ધરાવે છે ?
a)
ત્રાકકણો
b)
શ્વેતકણો
c)
રક્તકણો
d)
આપેલ તમામ
4.
4. કોને લીધે રુધિરનો રંગ લાલ હોય છે ?
a)
હિમોગ્લોબીન
b)
ઓક્સિજન
c)
ક્લોરોફિલ
d)
ગ્લુકોઝ
5.
5. કોણ શરીરમાં પ્રવેશતા જીવાણુંઓ સામે લડે છે ?
a)
રક્તકણો
b)
શ્વેતકણો
c)
ત્રાકકણો
d)
આપેલ તમામ
6.
6. રુધિર ગંઠાવાની પ્રક્રિયા કોણ કરે છે ?
a)
ત્રાકકણો
b)
રક્તકણો
c)
શ્વેતકણો
d)
આપેલ તમામ
7.
7. રુધિરવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે ?
a)
2
b)
3
c)
4
d)
5
8.
8. ધમનીમાં ......યુક્ત રુધિર ...... થી ....... તરફ વહે છે.
a)
કાર્બન ડાયોક્સાઈડ, હ્રદય, શરીરના ભાગો
b)
ઓક્સિજન, શરીરના ભાગો, હ્રદય
c)
ઓક્સિજન, હ્રદય, શરીરના ભાગો
d)
કાર્બન ડાયોક્સાઈડ, શરીરના ભાગો, હ્રદય
9.
9. શીરામાં ......યુક્ત રુધિર ...... થી ....... તરફ વહે છે.
a)
ઓક્સિજન, હ્રદય, શરીરના ભાગો
b)
ઓક્સિજન, શરીરના ભાગો, હ્રદય
c)
કાર્બન ડાયોક્સાઈડ, હ્રદય, શરીરના ભાગો
d)
કાર્બન ડાયોક્સાઈડ, શરીરના ભાગો, હ્રદય
10.
10. આરામદાયી સ્થિતીમાં મનુષ્યનો નાડી ધબકાર કેટલો હોય છે ?
a)
82 થી 90
b)
62 થી 70
c)
72 થી 80
d)
52 થી 60
11.
11. ....... ની દિવાલ જાડી હોય છે.
a)
ધમની
b)
શીરા
c)
ધમની અને શીરા
d)
એકપણ નહી
12.
12. ....... ની દિવાલ પાતળી હોય છે.
a)
ધમની
b)
શીરા
c)
ધમની અને શીરા
d)
એકપણ નહી
13.
13. કોણ સતત ધબકતું પંપ જેવું છે ?
a)
ફેફસા
b)
કીડની
c)
હ્રદય
d)
શ્વાસનળી
14.
14. હ્રદય કેટલા ખંડોમાં વહેચાયેલું હોય છે ?
a)
3
b)
4
c)
5
d)
6
15.
15. કર્ણકો હ્રદયમાં ક્યા આવેલા હોય છે ?
a)
ઉપરની બાજુ
b)
નીચેની બાજુ
c)
વચ્ચેના ભાગે
d)
ચોક્કસ ખ્યાલ નહી
16.
16. ક્ષેપકો હ્રદયમાં ક્યા આવેલા હોય છે ?
a)
ઉપરની બાજુ
b)
નીચેની બાજુ
c)
વચ્ચેના ભાગે
d)
ચોક્કસ ખ્યાલ નહી
17.
17. ડોક્ટર ક્યા સાધનની મદદથી હ્રદયના ધબકારા માપે છે ?
a)
સ્ટેથોસ્કોપ
b)
બેરોમીટર
c)
એમિનોમીટર
d)
હોકાયંત્ર
18.
18. ક્યા પ્રાણીઓ પરિવહનતંત્ર ધરાવતા નથી ?
a)
વાદળી
b)
હાઈડ્રા
c)
જળવ્યાય
d)
આપેલ તમામ
19.
19. આપણા શરીર દ્વારા નકામા પદાર્થોના નિકાલને શું કહે છે ?
a)
ઉત્સર્જન
b)
શ્વસન
c)
પરિવહન
d)
દહન
20.
20. રુધિરમાંથી પ્રવાહી પદાર્થનું ઉત્સર્જન ક્યા રૂપે થાય છે ?
a)
પરસેવો
b)
મૂત્ર
c)
આપેલ તમામ
d)
એકપણ નહી
21.
21. એક પુખ્ત વ્યક્તિમાં કેટલું મૂત્ર 24 કલાક દરમિયાન નીકળે છે ?
a)
0.8 થી 2 લિટર
b)
2 થી 2.8 લિટર
c)
1.8 થી 2.8 લિટર
d)
1 થી 1.8 લિટર
22.
22. મૂત્રમાં કેટલા ટકા પાણી હોય છે ?
a)
90
b)
85
c)
95
d)
80
23.
23. મૂત્રમાં કેટલા ટકા યુરિયા હોય છે ?
a)
2.5
b)
3
c)
5
d)
3.5
24.
24. વનસ્પતિ શેના દ્વારા પાણી અને ખનીજક્ષારોનું વહન કરે છે ?
a)
પર્ણ
b)
પુષ્પ
c)
પ્રકાંડ
d)
મૂળ
25.
25. વનસ્પતિમાં પાણી અને ખનિજક્ષારોના વહન માટે કઈ પેશી હોય છે ?
a)
જલવાહક પેશી
b)
અન્નવાહક પેશી
c)
રુધિરવાહક પેશી
d)
વાયુવાહક પેશી
26.
26. વનસ્પતિમાં ખોરાકના વહન માટે કઈ પેશી હોય છે ?
a)
જલવાહક પેશી
b)
અન્નવાહક પેશી
c)
રુધિરવાહક પેશી
d)
વાયુવાહક પેશી
27.
27. સજીવમાં કોષોના સમૂહને શું કહે છે ?
a)
પેશી
b)
સ્નાયુ
c)
અંગ
d)
શરીર
28.
28. વનસ્પતિ શેના દ્વારા બાષ્પોત્સર્જન કરે છે ?
a)
પુષ્પ
b)
પ્રકાંડ
c)
પર્ણ
d)
મૂળ