wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 7 વિજ્ઞાન પાઠ-6 MCQ -NAUSIL PATEL

Total questions: 32

Worksheet time: 16mins

Name
Class
Date
1.

ભારત બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?

a)

370

b)

384

c)

389

d)

299

2.

બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી?

a)

23

b)

25

c)

30

d)

12

3.

બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા ?

a)

ડો.રાજેન્દ્રપ્રસાદ

b)

કનૈયાલાલ મ.મુનશી

c)

ડો ભીમરાવ આંબેડકર

d)

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ

4.

બંધારણ ની ખરડા (મુસદા)સમિતિના અદયક્ષ તરીકે કોણ હતા?

a)

ડો.ભીમરાવ આંબેડકર

b)

સરદાર પટેલ

c)

ડો.રાધાકૃષ્ણન

d)

પંડિત જવાહરલાલ નહેરુ

5.

બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?

a)

1 ડિસેમ્બર 1946

b)

9 ડિસેમ્બર 1947

c)

9 ડિસેમ્બર 1946

d)

26 મી જાન્યુઆરી 1946

6.

ભારતનું બંધારણ ઘડવા માટે કુલ કેટલી બેઠકો પૂર્ણ થઈ હતી

a)

160

b)

166

c)

170

d)

120

7.

ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો હતો

a)

15 મી ઓગસ્ટ 1947

b)

26 મી જાન્યુઆરી 1950

c)

20 ઓગષ્ટ 1947

d)

14 ઓગષ્ટ 1947

8.

બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયુ હતું

a)

26 જાન્યુઆરી 1948

b)

9 ડિસેમ્બર 1948

c)

26 નવેમ્બર 1949

d)

24 જુલાઈ 1948

9.

બંધારણ સભાયે ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું ?

a)

15 જાન્યુઆરી 1950

b)

26 જાન્યુઆરી 1950

c)

9 નવેમ્બર 1948

d)

એક પણ નહીં

10.

દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

a)

26 નવેમ્બર

b)

26 જાન્યુઆરી

c)

22 નવેમ્બર

d)

એક પણ નહીં

11.

બંધારણ ઘડવા માટે કેટલો સમય લાગ્યો હતો?

a)

2વષૅ 11મહિના 19દિવસ

b)

2વષૅ 11મહિના 18દિવસ

c)

2વષૅ 12મહિના 18દિવસ

d)

એક પણ નહિ

12.

ભાષાના આધારે બંધારણ રચનાર પ્રથમ રાજ્ય કયું

a)

ગુજરાત

b)

આંધ્રપ્રદેશ

c)

બિહાર

d)

મહારાષ્ટ્ર

13.

26 મી નવેમ્બરના દિવસે કોણે યાદ કરવામાં આવે છે?

a)

ડો આંબેડકર

b)

સરદાર પટેલ

c)

ડો.રાજેન્દ્રપ્રસાદ

d)

બાપુ

14.

ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે?

a)

મૂળભૂત હકોથી

b)

મૂળભૂત ફરજોથી

c)

આમુખથી

d)

આપેલ તમામ

15.

આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે?

a)

6

b)

5

c)

10

d)

7

16.

બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી

a)

18

b)

20

c)

21

d)

25

17.

બંધારણ ના 61 માં સુધારા મુજબ મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી?

a)

21

b)

16

c)

18

d)

20

18.

ભારત ધર્મની દ્રષ્ટિએ કેવુ રાષ્ટ્ છે

a)

બિનસાંપ્રદાયિક

b)

સાંપ્રદાયિક

c)

લોક સાંસ્કૃતિક

d)

પ્રજા કલ્યાણ

19.

બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે?

a)

કલમોથી

b)

આમુખથી

c)

બંધારણ સભાથી

d)

એક પણ નહીં

20.

વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?

a)

અમેરિકા

b)

જર્મની

c)

ઇંગ્લેન્ડ

d)

ભારત

21.

બંધારણ ના કયા સુધારથી આમુખમાં 'બિન સાંપ્રદાયિક શબ્દ 'ઉમેરવામાં આવ્યો હતો

a)

1976 ના 42 મો 42મો સુધારો

b)

1976 ના 61 મો સુધારો

c)

1989ના 61 મો સુધારો

d)

એક પણ નહીં

22.

બંધારણમાં કેટલી વર્ષની ઉંબરના બાળકોને બાળમજૂરી કરાવવી એ એક શિક્ષાપાત્ર ગુનો ગણાય છે?

a)

16 વર્ષથી નીચે

b)

12 વર્ષથી નીચે

c)

20 વર્ષથી નીચે

d)

14 વર્ષથી નીચે

23.

કોણે બંધારણીય ઇલાજોના હકને 'બંધારણના આત્મા સમાન 'કહ્યો છે?

a)

પંડિત નહેરુ

b)

ડો.બાબાસાહેબ આંબેડકર

c)

ડો.રાજેન્દ્ર પ્રસાદ

24.

નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે તે બતાવો?

a)

બંધારણમાં દરેકને માણસને સમાનતાનો હક મળેલ છે

b)

બંધારણ સભાની બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ ભરાઈ હતી

c)

બંધારણ 26 મી જાન્યુઆરી 1950 નારોજ અમલમાં આવ્યું

d)

આપેલ તમામ

25.

દર વર્ષે માનવ અધિકાર દિન કઈ તારીકે ઉજવવામાં આવે છે

a)

15 ડિસેમ્બર

b)

10 ડિસેમ્બર

c)

1 જાન્યુઆરી

d)

15 માર્ચ

26.

નીચેનામાંથી ક્યુ વિધાન મુળભુત ફરજો માટે સાચું છે?

a)

બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને રાષ્ટ્રીય ગીતને આદર કરવાની

b)

જાહેર મિલકત રક્ષણ કરવું

c)

6 થી 14 વર્ષના સુઘીની વયના બાળકને શિક્ષણ આપવું

d)

આપેલ તમામ

27.

ભારત દેશમાં મુળભુત ફરજદિન કઈ તરીકે ઉજવવામાં આવે છે?

a)

12 જાન્યુઆરી

b)

20 જાન્યુઆરી

c)

6 જાન્યુઆરી

d)

26 જાન્યુઆરી

28.

ભારતદેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું .......બંધારણ છે

a)

મૌખિક

b)

લેખિત

c)

બંને

d)

એક પણ નહીં

29.

..........એ લોકશાહીનું મહત્વનું પાસું છે

a)

બિન સાંપ્રદાયિક

b)

સ્વતંત્રતા

c)

સમાનતા

d)

એક પણ નહીં

30.

.........દેશનું શાસન કોઈ સંપ્રદાય ની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે ,તેને કેવો દેશ કહેવાય

a)

પ્રજાસત્તાક દેશ

b)

બિનસાંપ્રદાયિક દેશ

c)

લોકશાહી દેશ

d)

આપેલ તમામ

31.

નીચેનામાંથી બંધારણમાં કયા મુળભુત હકો મળેલા છે

a)

સમાનતા હક

b)

બંધારણીય ઇલાજોનો હક

c)

સ્વતંત્રતા નો હક

d)

શોષણ સામે વિરોધનો હક

e)

આપેલ તમામ

32.

સંઘ સરકારને ...........સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે?

a)

રાજાશાહી

b)

કેન્દ્ર સરકાર

c)

રાજ્ય સરકાર

d)

કામ ચલાઉ સરકાર