wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

કિશોરાવસ્થા

Total questions: 37

Worksheet time: 19mins

Name
Class
Date
1.

કિશોરાવસ્થાનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે?

a)

5 થી 10 વર્ષ

b)

11 થી 18 અથવા 19 વર્ષ

c)

20 થી 25 વર્ષ

d)

1 થી 5 વર્ષ

2.

કિશોરોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?

a)

ટીનેજર્સ (Teenagers)

b)

વયસ્કો

c)

બાળકો

d)

વૃદ્ધો

3.

છોકરાઓમાં ગળાના ભાગે ઉપસી આવતા સ્વરપેટીના ભાગને શું કહે છે?

a)

કંઠમણિ (Adam's Apple)

b)

થાઈરોઈડ

c)

શ્વાસનળી

d)

અન્નનળી

4.

કઈ ગ્રંથિ 'માસ્ટર ગ્રંથિ' તરીકે ઓળખાય છે અને અન્ય ગ્રંથિઓનું નિયમન કરે છે?

a)

થાઈરોઈડ ગ્રંથિ

b)

પિટ્યુટરી ગ્રંથિ

c)

એડ્રિનલ ગ્રંથિ

d)

સ્વાદુપિંડ

5.

સ્ત્રીઓમાં કયો અંતઃસ્ત્રાવ સ્તન વિકાસ અને ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે?

a)

ટેસ્ટોસ્ટેરોન

b)

ઇન્સ્યુલિન

c)

ઇસ્ટ્રોજન

d)

થાઈરોક્સિન

6.

સ્ત્રીઓમાં કયો અંતઃસ્ત્રાવ સ્તન વિકાસ અને ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે?

a)

ટેસ્ટોસ્ટેરોન

b)

ઇન્સ્યુલિન

c)

ઇસ્ટ્રોજન

d)

થાઈરોક્સિન

7.

પુરુષોમાં કયો અંતઃસ્ત્રાવ ગૌણ જાતીય લક્ષણો (જેમ કે દાઢી-મૂછ ઊગવી) માટે જવાબદાર છે?

a)

ઇસ્ટ્રોજન

b)

ટેસ્ટોસ્ટેરોન

c)

એડ્રિનાલિન

d)

ગ્રોથ હોર્મોન

8.

મનુષ્યના દૈહિક કોષમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે?

a)

22 જોડ

b)

23 જોડ

c)

46 જોડ

d)

21 જોડ

9.

સ્ત્રીઓમાં કયા લિંગી રંગસૂત્રો હોય છે?

a)

XY

b)

XX

c)

YY

d)

XZ

10.

પુરુષોમાં કયા લિંગી રંગસૂત્રો હોય છે?

a)

XX

b)

XY

c)

YY

d)

WZ

11.

બાળકના લિંગ નિશ્ચયન (છોકરો કે છોકરી) માટે કોણ જવાબદાર છે?

a)

માત્ર માતા

b)

માત્ર પિતા

c)

માતા અને પિતા બંને

d)

ભગવાન

12.

બાળકના લિંગ નિશ્ચયન (છોકરો કે છોકરી) માટે કોણ જવાબદાર છે?

a)

માત્ર માતા

b)

માત્ર પિતા

c)

માતા અને પિતા બંને

d)

ભગવાન

13.

સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ ચક્ર (માસિક ચક્ર) સામાન્ય રીતે કેટલા દિવસનું હોય છે?

a)

10-15 દિવસ

b)

28-30 દિવસ

c)

45-50 દિવસ

d)

60 દિવસ

14.

પ્રથમ ઋતુસ્ત્રાવની શરૂઆતને શું કહેવામાં આવે છે?

a)

રજોનિવૃત્તિ

b)

રજોદર્શન (Menarche)

c)

ગર્ભાવસ્થા

d)

કિશોરાવસ્થા

15.

45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે?

a)

રજોદર્શન

b)

રજોનિવૃત્તિ (Menopause)

c)

વૃદ્ધાવસ્થા

d)

યૌવનારંભ

16.

ગોઈટર રોગ કયા તત્વની ઉણપથી થાય છે?

a)

કેલ્શિયમ

b)

આયર્ન

c)

આયોડિન

d)

સોડિયમ

17.

ડાયાબિટીસ (મધુપ્રમેહ) કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે?

(a)  

18.

ગોઈટર રોગ કયા તત્વની ઉણપથી થાય છે?

a)

કેલ્શિયમ

b)

આયર્ન

c)

આયોડિન

d)

સોડિયમ

19.

ડાયાબિટીસ (મધુપ્રમેહ) કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે?

a)

ઇન્સ્યુલિન

b)

એડ્રિનાલિન

c)

થાઈરોક્સિન

d)

ટેસ્ટોસ્ટેરોન

20.

કઈ ગ્રંથિને લડો-યા-ભાગો (કટોકટી સમયની) ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે?

a)

થાઈરોઈડ

b)

એડ્રિનલ ગ્રંથિ

c)

પિટ્યુટરી

d)

સ્વાદુપિંડ

21.

દેડકામાં કાયાંતરણ માટે પાણીમાં કયા તત્વની હાજરી અનિવાર્ય છે?

a)

ક્લોરિન

b)

આયોડિન

c)

ઓક્સિજન

d)

નાઈટ્રોજન

22.

કિશોરાવસ્થામાં ચહેરા પર ખીલ થવાનું મુખ્ય કારણ કઈ ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતા છે?

a)

લાળ ગ્રંથિ

b)

પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓ

c)

થાઈરોઈડ ગ્રંથિ

d)

પિટ્યુટરી ગ્રંથિ

23.

નીચેનામાંથી કયો ખોરાક કિશોરો માટે 'સમતોલ આહાર' ગણાય છે?

a)

ચિપ્સ, નૂડલ્સ, કોક

b)

રોટલી, દાળ, ભાત, શાકભાજી

c)

બર્ગર, પિઝા, ફ્રાઈસ

d)

કેક, ચોકલેટ, બિસ્કીટ

24.

નીચેનામાંથી કયો ખોરાક કિશોરો માટે 'સમતોલ આહાર' ગણાય છે?

a)

ચિપ્સ, નૂડલ્સ, કોક

b)

રોટલી, દાળ, ભાત, શાકભાજી

c)

બર્ગર, પિઝા, ફ્રાઈસ

d)

કેક, ચોકલેટ, બિસ્કીટ

25.

રુધિરના નિર્માણ માટે કયું તત્વ જરૂરી છે?

a)

કેલ્શિયમ

b)

લોહતત્વ (આયર્ન)

c)

મેગ્નેશિયમ

d)

ફોસ્ફરસ

26.

AIDS કયા વાયરસ દ્વારા થાય છે?

a)

HIV

b)

H1N1

c)

Corona

d)

Influenza

27.

ભારતમાં છોકરીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર કેટલી છે?

a)

16 વર્ષ

b)

18 વર્ષ

c)

21 વર્ષ

d)

25 વર્ષ

28.

ભારતમાં છોકરાઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર કેટલી છે?

a)

18 વર્ષ

b)

21 વર્ષ

c)

25 વર્ષ

d)

20 વર્ષ

29.

ભારતમાં છોકરાઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર કેટલી છે?

a)

18 વર્ષ

b)

21 વર્ષ

c)

25 વર્ષ

d)

20 વર્ષ

30.

ગૌણ જાતીય લક્ષણો કોના દ્વારા નિયંત્રિત હોય છે?

a)

ઉત્સેચકો

b)

અંતઃસ્ત્રાવો (Hormones)

c)

વિટામિન્સ

d)

પ્રોટીન

31.

જો ફલિત અંડકોષમાં XY રંગસૂત્ર હોય, તો જન્મનાર બાળક શું હશે?

a)

છોકરી

b)

છોકરો

c)

જોડિયા બાળકો

d)

નક્કી ન કહી શકાય

32.

જો ફલિત અંડકોષમાં XX રંગસૂત્ર હોય, તો જન્મનાર બાળક શું હશે?

a)

છોકરી

b)

છોકરો

c)

જોડિયા બાળકો

d)

નક્કી ન કહી શકાય

33.

નીચેનામાંથી કયું પરિવર્તન તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં જોવા મળે છે?

a)

અવાજ ઘોઘરો થવો

b)

ખભા પહોળા થવા

c)

દાઢી-મૂછ ઊગવી

d)

આપેલ તમામ

34.

પરિવર્તન તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં જોવા મળે છે?

a)

અવાજ ઘોઘરો થવો

b)

ખભા પહોળા થવા

c)

દાઢી-મૂછ ઊગવી

d)

આપેલ તમામ

35.

શરીરના સંતુલિત વિકાસ માટે કિશોરોએ શું કરવું જોઈએ?

a)

માત્ર ભણવું

b)

શારીરિક વ્યાયામ અને રમતગમત

c)

માત્ર મોબાઈલ જોવો

d)

આખો દિવસ ઊંઘવું

36.

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ સીધો શેમાં ઠાલવે છે?

a)

નલિકાઓમાં

b)

રુધિરમાં (લોહીમાં)

c)

જઠરમાં

d)

મગજમાં

37.

કઈ ગ્રંથિ 'નલિકાવિહીન ગ્રંથિ' પણ કહેવાય છે?

a)

અંતઃસ્ત્રાવી ગ્રંથિ

b)

પાચક ગ્રંથિ

c)

પ્રસ્વેદ ગ્રંથિ

d)

અશ્રુ ગ્રંથિ