NEW
Font size
S
M
L
XL
Worksheetsસામાજિક વિજ્ઞાન ધો -8 એકમ -6 માનવ સંશાધન
Total questions: 51
Worksheet time: 26mins
Name
Class
Date
1.
ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર 2011 ની વસતિ ગણતરી પ્રમાણે કેટલો છે ?
a)
70.73
b)
70.37
c)
73.7
d)
79.74
2.
2011 ની વસતિગણતરી દરમિયાન ભારતમાં કેટલી વસતીગીચતા નોધાયેલી છે ?
a)
382
b)
362
c)
389
d)
374
3.
ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ જાતી પ્રમાણ ધરાવે છે ?
a)
કેરલ
b)
પશ્ચિમ બંગાળ
c)
ઉત્તરપ્રદેશ
d)
હરિયાણા
4.
ભારતમાં હાલ કેટલા ટકા પ્રૌઢ નાગરિકોનું પ્રમાણ છે ?
a)
60-65 %
b)
70-78%
c)
80-85%
d)
89-90%
5.
શારીરિક માનસિક આર્થિક સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃધ્દ્ધિ ને શું કહેવાય ?
a)
વસતિમાળખું
b)
જાતિપ્રમાણ
c)
સાક્ષરતા
d)
આરોગ્ય
6.
ભારતમાં દર કેટલા વર્ષે વસતિગણતરી કરવામાં આવે છે ?
a)
ચાર
b)
પાંચ
c)
દશ
d)
બાર
7.
ભારતમાં છેલ્લી જનગણના કઈ સાલમાં થઈ હતી ?
a)
ઈ .સ 2001
b)
ઈ .સ 1981
c)
ઈ .સ 2011
d)
ઈ .સ 1991
8.
કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસતિએ એક વરસ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને શું કહેવામા આવે છે ?
a)
વસતીગીચતા
b)
વસતિમાળખું
c)
જન્મદર
d)
મૃત્યુદર
9.
2011 માં ભારતમાં સાક્ષરતા નો દર આશરે કેટલા ટકા હતો ?
a)
64
b)
84
c)
74
d)
43
10.
વરીસ્ઠ નાગરિકોનું વયજુથ કેટલા વર્ષ સુધીનું હોય છે ?
a)
59થી વધુ
b)
61થી વધુ
c)
75થી વધુ
d)
80થી વધુ
11.
ભારતમાં કયા રાજ્યની વસતિ સૌથી વધુ છે ?
a)
ઉત્તરપ્રદેશ
b)
મહારાષ્ટ્ર
c)
પશ્ચિમ બંગાળ
d)
બિહાર
12.
માનવશક્તિ નું મૂલ્ય શાના પર રહેલું છે ?
a)
ગરીબી અને બેકારી
b)
રોજગારી અને ગરીબી
c)
બૌધ્ધિકતા અને સાક્ષરતા
d)
નિરક્ષરતા અને બેકારી
13.
2011 માં માનવી નું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ નું હતું ?
a)
60/61
b)
55/56
c)
63/64
d)
75/76
14.
2011 ની વસતિગણતરી આજાદી મળ્યા પછીની કેટલામી વસતિગણતરી હતી ?
a)
છઠ્ઠી
b)
આઠમી
c)
નવમી
d)
સાતમી
15.
ભારતમાં હાલ કેટલા ટકા વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ છે ?
a)
4
b)
7
c)
14
d)
24
16.
2011 ની વસતિગણતરીની વિશેષતા શું છે ?
a)
ચૂંટણી ઓળખપત્ર આપવું
b)
આધારકાર્ડ આપવું
c)
આરોગ્યકાર્ડ આપવું
d)
રેશનકાર્ડ આપવું
17.
કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે ?
a)
ખનીજ સંશાધન
b)
જમીન સંશાધન
c)
જળ સંશાધન
d)
માનવ સંશાધન
18.
છેલ્લા દાયકા માં ભારત ની વસતિનો વૃધ્ધિનો દર વાર્ષિક કેટલા ટકા હતો ?
a)
1.2
b)
0.3
c)
1.4
d)
1.6
19.
કુલ વસ્તીના વિવિધ જૂથોમાં કરવામાં આવેલ વર્ગીકરણ ને શું કહેવાય છે
a)
વસતીગીચતા
b)
વસતિમાળખું
c)
જન્મદર
d)
જાતિપ્રમાણ
20.
ગુજરાતની કેટલા ટકા વસતિ શહેરી વિસ્તારમાં વસે છે ?
a)
28
b)
38
c)
48
d)
50
21.
ગુજરાતની કેટલા ટકા વસતિ ગ્રામીણ વિસ્તારમાં રહે છે ?
a)
28
b)
48
c)
68
d)
62
22.
બાળકોનું વયજુથ કેટલા વર્ષ નું હોય છે ?
a)
0 થી 14
b)
0 થી 18
c)
15 થી 59
d)
10 થી 17
23.
કોઈપણ નિશ્ચિત વિસ્તાર માં દર હજારની વસતિએ એક વરસ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યા ને શું કહેવામા આવે છે ?
a)
મૃત્યુદર
b)
જન્મદર
c)
વસતીગીચતા
d)
વસતિમાળખું
24.
દેશની વસ્તીમાં કેટલા પ્રકાર ના પરીવર્તન જોવા મળે છે ?
a)
ત્રણ
b)
ચાર
c)
બે
d)
પાંચ
25.
વિસ્વ માં વિસ્તારની દ્રષ્ટિ એ ભારત કેટલામાં ક્રમે છે ?
a)
ત્રીજા
b)
ચોથા
c)
પાંચમા
d)
સાતમા
26.
2011 ની વસ્તીગણતરી મુજબ ભારત નું જાતી - પ્રમાણ કેટલું છે ?
a)
918
b)
900
c)
818
d)
940
27.
ભારત માં કયો ધર્મ પાળનારની જનસંખ્યા વધુ છે ?
a)
શીખ
b)
ખ્રિસ્તી
c)
હિન્દુ
d)
મુસ્લિમ
28.
વસ્તીગઅણતરી ને અંગ્રેજી માં શું કહે છે ?
a)
સેશન
b)
સેક્ટર
c)
સેન્સસ
d)
સેમેસ્ટર
29.
ભારતનો સ્ત્રી સાક્ષરતા દર 2011 ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
a)
65.46
b)
66.54
c)
46.65
d)
56.74
30.
દર હજાર પુરુષો એ સ્ત્રીઓ ની સંખ્યાના પ્રમાણ ને શું કહેવામા આવે છે ?
a)
વસતીગીચતા
b)
જાતિપ્રમાણ
c)
જન્મદર
d)
વસતિમાળખું
31.
ભારતમાં સૌથી ઓછી વસતિ કયા રાજ્ય માં છે ?
a)
બિહાર
b)
ગોવા
c)
સિક્કિમ
d)
પશ્ચિમ બંગાળ
32.
વસતિની દ્રષ્ટિએ વિસ્વમાં કયો દેશ પ્રથમ સ્થાને છે ?
a)
રશિયા
b)
જાપાન
c)
ચીન
d)
ભારત
33.
ભારતનો પુરુષ સાક્ષરતા દર 2011 ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
a)
82.14
b)
79.14
c)
70.73
d)
74.04
34.
દુનિયાની કુલ વસતીના કેટલા ટકાથી વધુ વસતિ ભારતમાં રહેછે ?
a)
12
b)
14
c)
16
d)
18
35.
2011 ની વસતિગણતરી પ્રમાણે ભારતની વસતિ આશરે કેટલા કરોડ હતી ?
a)
121.01
b)
101.01
c)
18.1
d)
102.01
36.
6 વરસ થી વધુ વયજુથ ની કોઈપણ વ્યક્તિ કોઈપણ એક ભાષા વાંચી લખી ને સમજી શકતી હોય તેને શું કહેવાય ?
a)
નિરક્ષરતા
b)
વસતિમાળખું
c)
સ્થળાંતર
d)
સાક્ષરતા
37.
ભારતમાં સાક્ષરતા ની બાબત માં કયું રાજ્ય અગ્ર સ્થાને છે ?
a)
મહારાષ્ટ્ર
b)
તામિલનાડું
c)
બિહાર
d)
કેરલ
38.
ભારતમાં વસતિવિસ્ફોટ ને નિયંત્રિત કરવા કઇ સાલ માં વસતિનીતિ અમલમાં આવી ?
a)
1950
b)
1960
c)
1951
d)
1991
39.
દેશની વસતિ માં સંખ્યાત્મક પરીવર્તન જોવા મળે તો શું થાય ?
a)
વસતિ માં વધઘટ થય
b)
વ્યક્તિના વિચાર પરીવર્તન પામે
c)
યક્તિની રહેણીકરણી માં ફેરફાર થાય
d)
વ્યક્તિની જીવનશૈલી માં ફેરફાર થાય
40.
બાળલગ્ન પ્રતિબંધકધારા મુજબ સ્ત્રી ની ઉંમર લગ્ન સમયે કેટલા વર્ષ નક્કી થયેલ છે ?
a)
25 વર્ષ
b)
18 વર્ષ
c)
14 વર્ષ
d)
21 વર્ષ
41.
ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધુ વસતિ ધરાવે છે ?
a)
સુરત
b)
વડોદરા
c)
અમદાવાદ
d)
રાજકોટ
42.
દેશની વસતિ ને કેટલા જુથ માં વહેચવામાં આવે છે ?
a)
2
b)
3
c)
4
d)
5
43.
ભારતમાં પુરુષ કેટલા વર્ષ ની ઉંમરે લગ્ન કરી શકે છે ?
a)
16
b)
18
c)
21
d)
25
44.
કઈ સાલ પછી જાતિ -પ્રમાણ ક્રમશ: ઘટતું ગયું છે ?
a)
1951 પછી
b)
1941 પછી
c)
1931 પછી
d)
1921 પછી
45.
દર ચોરસ કિમી એ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને શું કહે છે ?
a)
વસતીગીચતા
b)
જાતિપ્રમાણ
c)
વસતિમાળખું
d)
મૃત્યુદર
46.
ગુણવત્તા વાળી માનવ વસતિ ને શું કહેવાય ?
a)
માનવબગાડ
b)
માનવ સંશાધન
c)
દાનવ સંશાધન
d)
ગુણવત્તાલક્ષી માનવ
47.
માનવ વસતિ એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને શું કહેવાય છે ?
a)
વસતીગીચતા
b)
વસતિમાળખું
c)
માનવ સંશાધન
d)
સ્થળાંતર
48.
ભારતની છેલ્લી જનગણના કઈ સલમા થઈ હતી ?
a)
ઈ .સ 2001
b)
ઈ .સ 2011
c)
ઈ .સ 1991
d)
ઈ .સ 2021
49.
દુનિયાના કુલ વિસ્તાર પૈકી કેટલો જમીન વિસ્તાર ભારતમાં છે ?
a)
4.42
b)
4.24
c)
3.42
d)
2.42
50.
ભારતમાં રાજયોની રચના શાના આધારે થયેલી છે ?
a)
ધર્મ
b)
ભાષા
c)
જાતિ
d)
કુદરતી સરહદો
51.
ભારતમાં જે વસ્તીગણતરી કરવામાં આવે છે તેનો આદેશ કોણ આપે છે ?
a)
રાજ્ય સરકાર
b)
જિલ્લાપંચાયત
c)
કેન્દ્ર સરકાર
d)
મ્યુનિસિપલ કમિશ્નર
Reset
