wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

તમારા મમ્મીના ભાભીની સાસુ તમારે શું થાય ?

a)

નાની

b)

દાદી

c)

માસી

d)

સાસુ

2.

ભારતના રાષ્ટ્રપતિ નું નામ જણાવો

a)

શ્રી નરેન્દ્રભાઇ મોદી

b)

શ્રી રામનાથ કોવિદ

c)

શ્રી આચાર્ય દેવવ્રત

d)

શ્રી વેંકૈયા નાયડુ

3.

કઈ જોડ સાચી છે ?

a)

જનની-જનક

b)

સૂર્ય-નિશાકર

c)

અનિલ-પવન

d)

અનલ-પવન

4.

કયો તાલુકો પાટણ જિલ્લાનો નથી .

a)

રાધનપુર

b)

સતલાસણા

c)

સાંતલપુર

d)

ચાણસ્મા

5.

છતીસગઢનું બીજું નામ જણાવો.

a)

ચોખાનો કટોરો

b)

આનર્ત પ્રદેશ

c)

શ્રીસ્થળ

d)

ઉપરોક્ત એક પણ નહીં

6.

અલગ પડતો શબ્દ કયો છે ?

a)

અરવિંદ

b)

કમળ

c)

સરોજ

d)

મઘુફુલ

7.

ગુજરાત ની સૌથી મોટી નદી કઈ છે

a)

સાબરમતી

b)

તાપી

c)

સરસ્વતી

d)

નર્મદા

8.

ભારતની સૌથી મોટી નદી કઈ છે ?

a)

નર્મદા

b)

ગંગા

c)

યમુના

d)

ગોદાવરી

9.

તાજેતરમાં ક્યા દેશના પ્રમુખ ભારતની મુલાકાતે આવ્યા હતા ?

a)

દુબઇ

b)

અમેરિકા

c)

યુરોપ

d)

ઓસ્ટ્રેલિયા

10.

ગુજરાત નું મોટું શહેર ક્યુ છે ?

a)

સુરત

b)

અમદાવાદ

c)

વડોદરા

d)

કચ્છ

11.

કઈ જોડ સાચી છે ?

a)

જનની-જનક

b)

સૂર્ય-નિશાકર

c)

અનિલ-પવન

d)

અનલ-પવન