wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Guddu

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ચોકલેટ ના બે રૂપિયા તો ત્રણ ચોકલેટ કેટલા

a)

b)

c)

d)

2.

ચાર ગાયના પગ કેટલા?

a)

૧૨

b)

c)

૧૪

d)

૧૬

3.

બાર ફુગ્ગામાંથી સાથ ફુગ્ગા તૂટી જાય તો કેટલા વધે?

a)

b)

c)

d)

4.

3૨ માં 3 એટલે કેટલા ?

a)

૨૦

b)

૪૦

c)

૩૦

d)

૧૦

5.

ત્રણ રિક્ષા નાં પૈડાં કેટલા?

a)

b)

c)

d)

6.

૬૯ ને શબ્દોમાં કેમ લખાય?

a)

ઓગણસાઠ

b)

ઓગણપચાસ

c)

ઓગણસિત્તેર

d)

ઓગણએંશી

7.

૮૦ ના આગળની સંખ્યા કેટલી?

a)

૭૦

b)

૯૦

c)

૭૮

d)

૭૯

8.

૪૦ ના પછી ની સંખ્યા કેટલી?

a)

૪૧

b)

૫૦

c)

૪૨

d)

૩૯

9.

એક ડબ્બા માં ૩ પેન છે તો ત્રણ ડબ્બામાં કેટલી પેન્સિલ થાય?

a)

b)

c)

d)

10.

આઠ ચોકલેટ ચાર બાળકોને સરખે ભાગે આપીએ તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે?

a)

b)

c)

d)

11.

દસ મણકાની સાત માળા એટલે કેટલા મણકા થાય?

a)

૩૦

b)

૧૦

c)

૪૦

d)

૭૦

12.

જાન્યુઆરી પછી ક્યો મહિનો આવે?

a)

માર્ચ

b)

એપ્રિલ

c)

ફેબ્રઆરી

d)

જૂન

13.

૯ + ૭ = કેટલા

a)

૧૪

b)

૧૬

c)

૧૩

d)

૧૫

14.

૧૨ + ૮ = કેટલા

a)

૨૦

b)

૧૦

c)

૩૦

d)

૧૯

15.

૯ + ૦ = કેટલા

a)

b)

c)

૯૦

d)

16.

૧૨ - ૬ = કેટલા

a)

b)

c)

d)

17.

૯ - ૪ = કેટલા

a)

b)

c)

d)

18.

૫ - ૫ = કેટલા

a)

b)

c)

d)

ઉપરમાં થી એક પણ નહિ

19.

પહેલો વાર ક્યો આવે?

a)

સોમવાર

b)

રવિવાર

c)

શનિવાર

d)

બુધવાર

20.

ગુરૂવાર પહેલા ક્યો વાર આવે ?

a)

સોમવાર

b)

મંગળવાર

c)

રવિવાર

d)

બુધવાર