wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત નું ભૂગોળ...mr Nausil patel forna school

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્ય ની સ્થપના ક્યારે થઈ હતી

a)

1 એપ્રિલ 1960

b)

1 મે 1960

c)

13 ઓગસ્ટ 1960

d)

1947

2.

ગુજરાત રાજ્ય ક્યાં રાજ્ય માંથી અલગ કરવામાં આવ્યું હતું

a)

બૃહદ મુંબઇ રાજ્યમાંથી

b)

મહારાષ્ટ્ર

c)

રાજસ્થાન

d)

ગોવા

3.

ગુજરાત રાજ્ય ની સ્થાપના સમયે ગુજરાત માં કેટલા જિલ્લા અસ્તિત્વમાં હતા...

a)

15

b)

17

c)

20

d)

33

4.

1 મેં 1960 ના રોજ ગુજરાત ના સૌરાષ્ટ્ વિભાગ માં કેટલા જિલ્લા હતા

a)

6

b)

10

c)

11

d)

એક પણ નહીં

5.

દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાત માં ક્યારે નવો બનાવવામાં આવ્યો..

a)

15 ઓગસ્ટ 2013

b)

2 જી ઓક્ટોબર 1997

c)

15 ઓગષ્ટ 2007

d)

26 મી જાન્યુ.2010

6.

ગુજરાત માં હાલ મધ્ય ગુજરાત માં કેટલા જિલ્લા છે

a)

8

b)

5

c)

7

d)

11

7.

જૂનાગઢ જિલ્લા ને નીચેના માંથી કયો જિલ્લો સ્પર્શ કરે છે

a)

અમદાવાદ

b)

રાજકોટ

c)

સુરત

d)

સુરેન્દ્રનગર

8.

ગુજરાત નો કયો જિલ્લો વાડીઓ નો જિલ્લો કહેવાય છે

a)

જૂનાગઢ

b)

સુરત

c)

નવસારી

d)

પોરબંદર

9.

તાપી જિલ્લો ક્યાં જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો..

a)

નવસારી

b)

દાહોદ

c)

સુરત

d)

ભરૂચ

10.

પોરબંદર જિલ્લો નવો ક્યા મુખ્યમંત્રી ના સમય માં બનાવવામાં આવ્યો..

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

કેશુભાઈ પટેલ

c)

વિજયભાઈ રૂપાણી

d)

શંકરસિંહ બાપુ

11.

આ ચિત્ર જોઈ કોણ છે તે બતાઓ

a)

સરોજની નાયડુ

b)

આનંદીબેન પટેલ

c)

સુષમા સ્વરાજ

d)

એક પણ નહીં

12.

ગુજરાત રાજ્ય નું પાટનગર અમદાવાદ થી ગાંધીનગર ક્યારે ખસેડવામાં આવ્યું..

a)

1971

b)

1966

c)

1960

d)

2003

13.

હાફૂસ કેરી માટે કયો જિલ્લો જાણીતો છે...

a)

વલસાડ

b)

જૂનાગઢ

c)

કચ્છ

d)

ડાંગ

14.

ગુજરાત નો કયો એકમાત્ર જિલ્લો છે તેને ફક્ત એક જ જિલ્લા ની સીમા સ્પર્શ કરે છે..

a)

નવસારી

b)

નર્મદા

c)

વલસાડ

d)

બનાસકાંઠા

15.

અમુલ ડેરી ક્યાં જિલ્લા માં આવેલી છે

a)

મહેસાણા

b)

આણંદ

c)

સુરત

d)

અમદાવાદ

16.

આ ફોટો કયા મહાનુભાવનો છે

a)

મહાત્મા ગાંધી

b)

સરદાર પટેલ

c)

ભગતસિંહ

d)

એક પણ નહીં

17.

ગુજરાત ની સૌથી લાંબી નદી કઈ છે

a)

સાબરમતી

b)

બનાસ

c)

તાપી

d)

નર્મદા

18.

ગુજરાત રાજ્ય ક્યાં રાજ્ય માંથી અલગ કરવામાં આવ્યું હતું

a)

બૃહદ મુંબઇ રાજ્યમાંથી

b)

મહારાષ્ટ્ર

c)

રાજસ્થાન

d)

ગોવા

19.

કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે કેટલા કી.મિ લંબાઈ ધરાવે છે

a)

530 km

b)

520km

c)

512km

d)

1600km

20.

ગુજરાત નો એક માત્ર જિલ્લો કયો છે જે કચ્છ ના બંને રણ ને સ્પર્શ કરે છે

a)

પાટણ

b)

સુરેન્દ્રનગર

c)

મોરબી

d)

સુરત

21.

કચ્છ જિલ્લાને કેટલા કી. મી દરિયા કિનારો મળેલ છે

a)

430km

b)

406km

c)

1600km

d)

1400km

22.

કંઠી નું મેદાન કયા જિલ્લા માં આવેલું છે

a)

જામનગર

b)

કચ્છ

c)

પોરબંદર

d)

અરવલ્લી

23.

વિજય વિલાસ પેલેસ કયા તાલુકા માં આવેલો છે

a)

કચ્છ

b)

માંડવી

c)

મુદ્રા

d)

માસરા

24.

જોગીડા ની ગુફા કયા ડુંગર માં આવેલી છે

a)

તારંગા

b)

ગિરનાર

c)

કાળો

d)

એક પણ નહીં

25.

ગુજરાત નું મસાલાનું શહેર તરીકે ક્યુ શહેર જાણીતું છે

a)

ઉના

b)

ઊંઝા

c)

પાટણ

d)

મુન્દ્રા

26.

સમગ્ર ભારત માં એક માત્ર કુંતામાતાનું મંદિર કયા સ્થળે આવેલું છે..

a)

ગાજીપૂર

b)

આસજોલ (મહેસાણા)

c)

રાપર

d)

દાહોદ

27.

અમદાવાદ શહેર કઈ નદીના કિનારે વસેલું છે...

a)

ભૂખી

b)

સાબરમતી

c)

મેશ્વો

d)

શેઢી

28.

જામફળ માટે ગુજરાત માં પ્રથમ સ્થાને કયો તાલુકો છે

a)

ધોળકા

b)

મહુવા

c)

બેચરાજી

d)

વિજાપુર

29.

સૌરાષ્ટ્ર ની સંસ્કારી નગરી તરીકે કયો જિલ્લો જાણીતો છે

a)

ભાવનગર

b)

વલસાડ

c)

બોટાદ

d)

અમરેલી

30.

ડુંગળી નો પાક માટે ગુજરાત માં કયો તાલુકા જાણીતો છે

a)

મહુવા

b)

ખાભાળિયા

c)

મોરબી

d)

તાલાજા

31.

નીચેના માંથી કયા જિલ્લાને દરિયાઈ સીમા સ્પર્શ કરે છે

a)

મહીસાગર

b)

અમરેલી

c)

પાટણ

d)

દાહોદ

32.

આ ચિત્ર માં આપેલું મંદિર

નું નામ સુ છે

a)

રણછોડજી મંદિર

b)

અક્ષરધામ મંદિર

c)

જૈન મંદિર

d)

એક પણ નહીં

33.

ચિત્રમાં આપેલું મંદિર ક્યાં જિલ્લા માં આવેલું છે અને તેનું નામ સુ છે

a)

અક્ષરધામ મંદિર દિલ્લી

b)

દ્વારકાધીસ નું મંદિર દેવભૂમિ દ્વારકા

c)

મહાકાળી માતાનું મંદિર ..પાવાગઢ

d)

એક પણ નહીં

34.

સોમનાથ મંદિર માં રાત્રી લાઈટ વોઇસ શૉ માં કયા અભિનેતા નો અવાજ છે

a)

અજયદેવગણ

b)

અમિતાબ બચ્ચન

c)

સુનિલ શેટ્ટી

d)

નરેશ કનોડિયા

35.

ભારત માં વિસ્તાર ની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનું સ્થાન ક્યુ છે

a)

7

b)

6

c)

10

d)

3

36.

આ ચિત્ર કયા મંદિર નું છે

a)

રણકીવાવ

b)

સુર્યમંદિર

c)

અંબેમાતા નું મંદિર

d)

એક પણ નહીં

37.

અમુલ ડેરી નો વિકાસ કરનાર મહાનુભાવનું નામ....

a)

ડો.વર્ગીસ કુરિયન્ટ

b)

ત્રિભવન પટેલ

c)

ક.માં મુનશી

d)

એક પણ નહીં

38.

ભરૂચ જિલ્લાને મહાસ્મતી તરીકે કયા વ્યક્તિએ ઓળખાયુ છે?

a)

કનૈયાલાલ મુનશી

b)

અખો

c)

નરસિંહ મહેતા

d)

પન્નાલાલ પટેલ

39.

પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા નું અવસાન કઈ જગ્યાએ થયું હતું...

a)

નલિયા

b)

સુથળી

c)

ગરબાડા

d)

એક પણ નહીં

40.

ગાંઠિયા માટે કયો સ્થળ ગુજરાત માં જાણીતું છે

a)

પાટણ

b)

ભાવનગર

c)

સુરેન્દ્રનગર

d)

ખેડા

41.

બોટાદ જિલ્લો કયા કવિ ના નામ ઉપરથી બનાવામાં આવ્યો છે

a)

દામોદર બોટાદકર

b)

સુરેશ જોષી

c)

દલપતરામ

d)

એક પણ નહીં

42.

માંડવની ટેકરી ઓ ક્યાં જિલ્લામાં આવેલી છે

a)

સુરેન્દ્રનગર

b)

પાટણ

c)

બનાસકાંઠા

d)

અરવલ્લી

43.

ગઢડા સ્થળ કઈ નદી ના કિનારે આવેલું છે?

a)

ઘેલો

b)

ભૂખી

c)

ભોગવો

d)

નાગમતી

44.

કયા પ્રસંગ ઉપરથી અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર સ્થાપ્યું?

a)

શિંહ પર કૂતરાની ચડાઈ

b)

કૂતરા પર સસલાની ચડાઈ

c)

સાપ પર કૂતરાની ચડાઈ

d)

એક પણ નહીં

45.

ગુજરાત ની કઈ નદીને માલધારીની માતા કહે છે

a)

મચ્છુ

b)

સુકભાદર

c)

રૂપેણ

d)

લીંબડી ભોગવો

46.

કયા મુખ્યમંત્રી એ મચ્છુ હોનારત સમયે ગાંધીનગર નું સચિવાલય મોરબી સ્થળાંતર કર્યું હતું?

a)

કેશુભાઈ પટેલ

b)

નરેદ્ર ભાઈ મોદી

c)

બાબુભાઇ પટેલ

d)

શંકરસિંહ બાપુ

47.

કઈ વ્યક્તિને સૌરાષ્ટ્ર નો શાહજહાં કહેવામાં આવે છે

a)

વાઘાજી ઠાકોર

b)

વિભાજી ઠાકોર

c)

નટવરસિંહ મહારાણા

d)

અલ્પેશ ઠાકોર

48.

ડાંગ જિલ્લાને બ્રિટિશ લોકો કયાં નામથી ઓળખતા હતા

a)

The dangs

b)

What dangs

c)

Best dang

d)

Best place

49.

ડાંગ ના દાદી તરીકે કોણ જાણીતું છે

a)

પૂર્ણિમાબેન પકવાસા

b)

ભારતીબેન

c)

દિવાલીબેન ભીલ

d)

એક પણ નહીં

50.

ચિત્ર વિચિત નો મેળો કયા ગામમાં ભરાય છે

a)

ગુણ ભાખરી

b)

ઇડર

c)

મોડાસા

d)

વડનગર