wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

દેશ રંગીલા

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

આપણો દેશ અંગ્રેજી શાસનમાંથી ક્યારે સ્વતંત્ર બન્યો?

a)

26 જાન્યુઆરી 1950

b)

2 ઑક્ટોબર 1948

c)

15 ઑગસ્ટ 1947

d)

12 માર્ચ 1930

2.

ભારત દેશના રાષ્ટ્રપિતાનું નામ શું છે?

a)

સરદાર વલ્લભભાઇ પટેલ

b)

જવાહરલાલ નહેરુ

c)

મહાત્મા ગાંઘી

d)

નેતાજી સુભાષચંદ્ર

3.

અખંડ ભારતનાં શિલ્પી તથા લોહપુરુષ તરીકે કોણ ઓળખાય છે?

a)

ભગતસિંહ

b)

ગાંધીજી

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

જવાહરલાલ નહેરુ

4.

આપણા દેશનાં રાષ્ટ્રગીતનું નામ શું છે?

a)

વંદે માતરમ

b)

જન ગન મન

c)

વિજય વિશ્વ તિરંગા

d)

સારે જહાં સે અચ્છા

5.

"તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા" આ જોશીલો નારો કોણે આપ્યો હતો?

a)

ચંદ્રશેખર આઝાદ

b)

વીર સાવરકર

c)

નેતાજી સુભાષચંદ્ર

d)

રામ પ્રસાદ બિસ્મિલ

6.

આપણે પ્રજાસત્તાક દિન ક્યારે ઉજવીએ છીએ ?

a)

26 જાન્યુઆરી

b)

15 ઓગસ્ટ

c)

2 ઑક્ટોબર

d)

3 માર્ચ

7.

આપડા દેશનાં રાષ્ટ્રગીતની રચના કોણે કરી હતી?

a)

ગાંધીજી

b)

બંકિમચંદ્ર ચટોપાધ્યાય

c)

રવિન્દ્રનાથ ઠાકુર

d)

સરોજીની નાયડુ

8.

નીચેનાંમાથી કોણે વિદેશમાં સર્વપ્રથમ તિરંગો ફરકાવ્યો હતો?

a)

લાલા લજપતરાય

b)

બાલ ગંગાધર તિલક

c)

મેડમ કામા

d)

સરદારસિંહ રાણા

9.

ભારત દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ બનવાનું સૌભાગ્ય નીચેનામાથી કોને પ્રાપ્ત થયું હતું?

a)

ડૉ.રાધાકૃષ્ણન

b)

મહાત્મા ગાંધી

c)

જવાહરલાલ નહેરુ

d)

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

10.

આપણા દેશમાં હાલ કુલ કેટલા રાજ્યો છે?

a)

27

b)

28

c)

29

d)

30

11.

વિસ્તારની દ્રષ્ટિએ ભારત દેશનો વિશ્વમાં કેટલામો ક્રમ આવે છે?

a)

5

b)

6

c)

7

d)

8

12.

આપડા દેશના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?

a)

લાલ બહાદુર શાસ્ત્રી

b)

ઇન્દિરા ગાંધી

c)

જવાહરલાલ નહેરુ

d)

ગાંધીજી

13.

દેશનાં બંધારણીય વડા કોણ હોય છે.

a)

વડા પ્રધાન

b)

મુખ્ય મંત્રી

c)

રાષ્ટ્રપતિ

d)

રાષ્ટ્રપિતા

14.

આપણાં દેશની રાષ્ટ્રીય રમતનું નામ શું છે ?

a)

કબડી

b)

ક્રિકેટ

c)

હોકી

d)

કુસ્તી

15.

આઝાદ હિંદ ફોજ ની સ્થાપના કોણે કરી હતી ?

a)

નેતાજી સુભાષચંદ્ર બોઝ

b)

કેપ્ટન લક્ષ્મી સેહગલ

c)

કેપ્ટન મોહનસિંગ

d)

રઘુનાથસિંહ

16.

15 ઓગસ્ટ 2021 એ કેટલામો સ્વાતંત્ર પર્વ છે ?

a)

74

b)

75

c)

76

d)

77

17.

આપણા દેશના નીચલા ગૃહ લોકસભામાં કેટલા સભ્યો હોય છે ?

a)

445

b)

550

c)

455

d)

545

18.

તમારી આસપાસ કચરો પડેલો જોવા મળે તો તમે શું કરશો ?

a)

જ્યાં હોય ત્યાં રહેવા દઇશ

b)

મમ્મીને કચરો ઉપાડવા કહીશ

c)

પરિવારનાં સભ્યોને કચરો લેવા કહીશ

d)

કચરો કચરા ટોપલીમાં નાખીશ

19.

॰ભારતીય સંસદના ઉપલા ગૃહને શું કહે છે.

a)

લોકસભા

b)

ધારાસભા

c)

રાજ્યસભા

d)

પ્રજાસભા

20.

આપણા દેશનો સર્વોચ્ચ પુરષ્કાર ક્યો છે ?

a)

ભારત રત્ન

b)

પરમવીર ચક્ર

c)

પદ્મભૂષણ

d)

ખેલ રત્ન

21.

ઝંડા ગીતના રચયિતા કોણ છે?

a)

રવિન્દ્રનાથ ઠાકુર

b)

શ્યામલાલ ગુપ્તા

c)

સરોજીની નાયડુ

d)

કવિ ઇકબાલ

22.

હિંદ છોડો આંદોલનની શરૂઆત ગાંધીજીએ ક્યારે કરી હતી ?

a)

3 ઑગસ્ટ 1945

b)

8 ઑગસ્ટ 1942

c)

5 ઑગસ્ટ 1940

d)

15 ઑગસ્ટ 1947

23.

ભારતીય બંધારણના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે?

a)

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

b)

ડો. રાધાકૃષ્ણ

c)

ડૉ. બાબા સાહેબ આંબેડકર

d)

ગાંધીજી

24.

આપણા દેશમાં આશરે કેટલી ભાષાઓ બોલાય છે?

a)

100

b)

200

c)

300

d)

400

25.

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?

a)

મોહનદાસ કરમચંદ ગાંધી

b)

જવાહરલાલ નહેરુ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

લાલ બહાદુર શાસ્ત્રી

26.

દેશના કારોબારી વડા કોણ ગણાય છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

મુખ્યમંત્રી

c)

વડાપ્રધાન

d)

કેબિનેટ મંત્રી

27.

જય જવાન જય કિશાન નો નારો કોણે આપ્યો હતો ?

a)

લાલ બહાદુર શાસ્ત્રી

b)

અટલબિહારી વાજપાઈ

c)

નરેન્દ્ર મોદી

d)

ઇન્દિરા ગાંધી

28.

નીચેનામાથી 'છત્રપતિ' નું બિરુદ કોણે મળેલું ?

a)

મહારાણા પ્રતાપ

b)

તાત્યા ટોપે

c)

શિવાજી મહારાજ

d)

પૃથ્વીરાજ ચૌહાણ

29.

દેશનાં વિકાસમાં નીચેનામાથી કોણ ફાળો આપે છે?

a)

સૈનિક

b)

ડોક્ટર

c)

ખેડૂત

d)

શિક્ષક

e)

ઉપરનાં તમામ

30.

તમે રસ્તા પર જતાં હોય અને કોઈ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલ જોવા મળે તો તમે શું કરશો ?

a)

હું સમયસર પહોંચવા ત્યાથી નીકળી જઈશ

b)

ફોટો તથા વિડીયોગ્રાફી કરીશ

c)

મદદ માટે એમ્બ્યુલન્સ બોલાવીશ

d)

બીજા લોકોને મદદ કરવા કહીશ

31.

ભારતમાં વેપાર કરવા આવનારી પ્રજામાંથી નીચેનામાથી કોણ નથી ?

a)

ફ્રેંચો

b)

અંગ્રેજો

c)

પોર્ટુગીજ

d)

રશિયન

32.

મિસાઇલ મેન તરીકે કોણ જાણીતું છે ?

a)

ડૉ .પ્રણવ મુખરજી

b)

ડૉ. જાધવ

c)

ડૉ. અબ્દુલ કલામ

d)

ડૉ. હોમી ભાભા

33.

હોકીના જાદુગર તરીકે કોણ ઓળખાય છે?

a)

મેજર ધ્યાનચંદ

b)

રૂપસિંગ

c)

બલબીરસિંગ

d)

ઉધમસિંગ

34.

તાજેતરમાં ટોકિયો ઓલમ્પિકમાં ભાલાફેકનાં ક્યાં ખેલાડીએ ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું?

a)

નિરવ ચોપડા

b)

નીરજ ચોપડા

c)

આરવ ચોપડા

d)

ધીરજ ચોપડા

35.

ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ક્યું છે?

a)

ગુજરાત

b)

મધ્યપ્રદેશ

c)

ઉત્તર પ્રદેશ

d)

રાજસ્થાન

36.

તાજમહેલ ક્યાં આવેલો છે?

a)

દિલ્લી

b)

આગ્રા

c)

મુંબઈ

d)

પુના

37.

દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ક્યો છે?

a)

ભારત

b)

અમેરિકા

c)

ચીન

d)

રશિયા

38.

દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યું ક્યું છે ?

a)

સ્ટેચ્યું ઓફ લિબર્ટી

b)

સ્ટેચ્યું ઓફ યુનિટી

c)

સ્ટેચ્યું ઓફ બુદ્ધા

d)

સ્ટેચ્યું ઓફ લાયક્યુન

39.

બાજરી ના ઉત્પાદનમાં માં ક્યું રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

ઉતરપ્રદેશ

d)

બિહાર

40.

તમે કેટલા વર્ષ પૂર્ણ કરી મત આપવાનો અધિકાર મેળવી શકશો?

a)

16

b)

17

c)

18

d)

19

41.

મૂળભૂત હકો કેટલા છે ?

a)

3

b)

4

c)

5

d)

6

42.

લોકશાહી એટલે...

a)

રાજાનું રાજ

b)

લોકોની સરકાર

c)

ધનવાનો ની સરકાર

d)

ગરીબની સરકાર

43.

આપણો દેશ ...

a)

કૃષિ પ્રધાન છે.

b)

ઔધોગ પ્રધાન છે.

c)

સેવા પ્રધાન છે .

d)

એક પણ નહીં.

44.

રાષ્ટ્ર ગીત અને રાષ્ટ્ર ધ્વજનું સન્માન કરવું તે ...

a)

આપણો હક છે.

b)

આપણી ફરજ છે.

c)

જરૂરી નથી.

d)

આપણું સન્માન છે.

45.

ભારતે વિશ્વને નીચેનામાથી કઈ ભેટ આપી છે?

a)

ફૂટબાલ

b)

વોલીબોલ

c)

યોગ

d)

ક્રિકેટ

46.

વિશ્વમાં ક્યું જંગલી પ્રાણી ભારતમાં સૌથી વધુ જોવા મળે છે ?

a)

સિંહ

b)

વાઘ

c)

ચિતો

d)

જેગુઆર

47.

દેશમાં ટેલિફોન ક્રાંતિમાં ક્યાં ગુજરાતીનું નામ ગર્વભેર યાદ કરાય છે ?

a)

હરી શર્મા

b)

સામ પિત્રોડા

c)

વિક્રમ સારાભાઇ

d)

હોમી ભાભા

48.

ક્યાં વડાપ્રધાનના જન્મ દિવસને કિશાન દિવસ તરીકે ઉજવાય છે ?

a)

મોરારજી દેસાઇ

b)

લાલ બહાદુર શાસ્ત્રી

c)

ચૌધરી ચરણસિંહ

d)

અટલબિહારી વાજપાઈ

49.

પાકિસ્તાનનાં બે ભાગ કરી બાંગ્લાદેશનું સર્જન કરનાર લોખંડી મહિલા તરીકે કોણ ઓડખાય છે ?

a)

અરુંધતિ રોય

b)

ઇન્દિરા ગાંધી

c)

મેઘા પાટકર

d)

અમિતા શર્મા

50.

ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ કહો ...

a)

સ્પૂતનિક

b)

આર્યભટ્ટ

c)

આર્યવીર

d)

રોહિણી