Worksheetsધોરણ ૮ એકમ ૬ સ્વાતંત્ર્ય ચળવળો
Total questions: 48
Worksheet time: 24mins
રાષ્ટ્રવાદના વિકાસમાં કોનો ફાળો અવિસ્મરણીય છે ?
ભારતના ભવ્ય ભૂતકાળનો
સંદેશા વ્યવહારના સાધનોનો
જાગ્રત વર્તમાન પત્રનો
સમાન અંગ્રેજી શાસનનો
વર્નોક્યુલર પ્રેસ એક્ટ કયા વાઇસના સમયમાં પસાર થયો હતો ?
લોર્ડ લિટનના
લોર્ડ રિપનના
લોર્ડ કર્ઝનના
લોર્ડ કેનિંગના
હિન્દી રાષ્ટ્રીય ભાષાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો મહત્વનો છે ?
આર.એ. મેયાનો
એ.ઓ હ્યુમ
સી.ઓ. ચેમ્સફર્ડ
સર એલન ડ્યુકનો
હિન્દી રાષ્ટ્રીય મહાસભા નું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું ?
28 ડિસેમ્બર 1885 ના રોજ
1 જાન્યુઆરી 1885 ના રોજ
10 ડિસેમ્બર 1885 ના રોજ
28 ડિસેમ્બર 1895 ના રોજ
હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં મળ્યું હતું ?
કોલકત્તામાં
ચેન્નાઈમાં
મુંબઈમાં
કાનપુરમાં
હિન્દી રાષ્ટ્રીય મહાસભા ના પ્રથમ અધિવેશન માં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી ?
85
52
110
72
હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
ફિરોજશા મહેતા
દાદાભાઈ નવરોજી
ગોપાલ કૃષ્ણ ગોખલે
વ્યોમેશચંદ્ર બેનર્જી
બંગાળના ભાગલા કયા વાઇસરોયે પાડ્યા હતા ?
લોર્ડ કર્ઝને
લોર્ડ લીટને
લોર્ડ કેનિંગે
લોર્ડ રિપને
કયા વાઇસરોયે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી ?
લોર્ડ રિપને
લોર્ડ લિટને
લોર્ડ કર્ઝન
લોર્ડ કનિંગે
બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા ?
ઈ.સ. 1905માં
ઈ.સ. 1908માં
ઈ.સ. 1911માં
ઈ.સ. 1915માં
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા ?
ચંદ્રશેખર આઝાદ
વિનાયક સાવરકર
ભગતસિંહ
વાસુદેવ બળવંત ફડકે
ઈ.સ. 1900માં મિત્રમેલા નામની કાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી ?
ચંદ્રશેખર આઝાદે
વાસુદેવ બળવંત ફડકે એ
વિનાયક સાવરકરે
મદનલાલ ઢીંગરાએ
1857 પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાહરલાલ નેહરુએ
વિનાયક સાવરકરે
વાસુદેવ બળવંત ફડકે એ
ગાંધીજીએ
નીચેના પૈકી કયા બે ક્રાંતિકારીઓએ કાકોરી ટ્રેન યોજનામાં મુખ્ય ભાગ લીધો હતો ?
દામોદર ચોફેકર અને બાલકૃષ્ણ ચોફેકરે
વાસુદેવ બળવંત ફડકે અને વિનાયક સાવરકરે
ખુદીરામ બોઝ અને પ્રફુલ ચોકી એ
અશફાક ઉલ્લાખા અને રામપ્રસાદ બિસ્મિલે
ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું ?
દુર્ગાભાભી
દુર્ગાકુમારી
દુર્ગાવતી
દુર્ગારાણી
નીચેના પૈકી કયા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી સક્રિય બન્યા હતા ?
વિનાયક સાવરકર
ભગતસિંહ
ચંદ્રશેખર આઝાદ
મદનલાલ ઢીંગારા
કયા સત્યાગ્રહી અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલ થી શહીદ થયા હતા ?
રામપ્રસાદ બિસ્મિલ
ચંદ્રશેખર આઝાદ
ખુદીરામ બોઝ
ભગતસિંહ
કયા ક્રાંતિકારીએ લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટી સ્થાપી હતી ?
સરદારસિંહ રાણાએ
વીર સાવરકરે
શ્યામજી કૃષ્ણ વર્મા
મદનલાલ ઢીંગારાએ
શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામયિક શરૂ કર્યું હતું ?
ઇન્ડિયન પેટ્રીએટ
વંદે માતરમ્
ઈન્ડિયન ન્યુઝ
ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ
શ્યામજી કૃષ્ણ વર્મા એ લંડનમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ?
ઇન્ડિયન ફ્રીડમ સોસાયટી
ઇન્ડિયન પેટ્રીએટ સોસાયટી
ઇન્ડિયન હોમરૂલ સોસાયટી
ઇન્ડિયન રિવોલ્યુશનરી સોસાયટી
શ્યામજી કૃષ્ણવર્મા એ સ્થાપેલી સંસ્થાના કાર્યાલય નું નામ શું આપ્યું હતું ?
ઇન્ડિયા હાઉસ
ઈન્ડિયન પેટ્રીએટ
ઈન્ડિયન હાઉસ
ઇન્ડિયા હોમરૂલ હાઉસ
અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી ?
સરદારસિંહ રાણાએ
વિનાયક સાવરકરે
લાલા હરદયાલે
મદનલાલ ઢીંગારાએ
ઈ.સ. 1902 માં મેડમ ભિખાઈજી કામાએ કયુ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું ?
હિન્દુ પેટ્રીએટ
સંજીવની
વંદે માતરમ્
ઇન્ડિયા ન્યુઝ
માનગઢ હત્યાકાંડ ક્યારે સર્જાયો હતો ?
12 જાન્યુઆરી 1917 ના રોજ
17 નવેમ્બર 1913 ના રોજ
23 જુલાઇ 1919 ના રોજ
10 ડિસેમ્બર 1920 ના રોજ
માનગઢ ડુંગરના આદિવાસી વિસ્તારમાં ભગત ચળવળ કોણ ચલાવતું હતું ?
ગોવિંદ ગુરુ
કાનજી ગુરુ
ગણેશ ગુરુ
ધનજી ગુરુ
ગાંધીજી દક્ષિણ આફ્રિકા થી ભારત તરફ ક્યારે આવ્યા ?
ઈસવીસન 1915 માં
ઈસવીસન 1917 માં
ઈસવીસન 1920 માં
ઈસવીસન 1921 માં
ગાંધીજીએ ઇસવીસન 1916 માં કયા આશ્રમની સ્થાપના કરી ?
સાબરમતી આશ્રમની
કોચરબ આશ્રમની
પવનાર આશ્રમની
સંન્યાસ આશ્રમની
ચંપારણ કયા રાજ્યમાં આવેલું છે ?
બંગાળામાં
બિહારમાં
ઉત્તર પ્રદેશમાં
ઓરિસ્સામાં
સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસુલ ભરવાનું નથી ગાંધીજીએ આ વિધાન ખેડૂતોને કયા સત્યાગ્રહ દરમિયાન કહ્યું હતું ?
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્ર
ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું ?
જુગતરામ દવેને
રવિશંકર મહારાજને
રાજકુમાર શુક્લાને
મોહનલાલ પંડ્યાને
અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ ક્યારે પસાર કર્યો ?
ઈ.સ. 1917માં
ઈ.સ. 1919માં
ઈ.સ. 1922માં
ઈ.સ. 1928માં
જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે ?
અમૃતસરમાં
શ્રીનગરમાં
બેંગલુરુમાં
દિલ્લીમાં
કેસરે હિંદનો ઇલકાબ કોણે ત્યજી દીધો ?
મોતીલાલ નહેરુએ
ચિતરંજનદાસ મુનિશીએ
ગાંધીજીએ
ગોપાલકૃષ્ણ ગોખલેએ
નાઈટ હૂડની પદવી કોણે અંગ્રેજ સરકારને પાછી આપી દીધી ?
મોતીલાલ નેહરુએ
લોકમાન્ય તિલકે
શ્રીમદ રાજચંદ્રે
રવીન્દ્રનાથ ટાગોરે
ગાંધીજી અસહકારનું આંદોલન ક્યારે શરૂ કર્યું હતું ?
ઈ.સ. 1917 માં
ઈ.સ. 1920 માં
ઈ.સ.1928 માં
ઈ.સ. 1933 માં
કયા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસરકારનું આંદોલન મોકુફ રાખવાની જાહેરાત કરી ?
હમીરપુર
સીતાપુર
રામપુર
ચૌરી ચૌરા
લાહોરમાં સાયમન કમિશનના શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જથી કોનું થયું હતું ?
અરવિંદ ઘોષનું
લાલા લજપતરાયનું
લાલા હરદયાળનું
ભગતસિંહનું
બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો ?
ઈ.સ. 1920 માં
ઈ.સ. 1927 માં
ઈ.સ. 1928 માં
ઈ.સ. 1930 માં
કયા સ્થળે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પુર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
ભોપાલ
લાહોર
સુરત
લખનઉ
દાંડીકૂચ ક્યારે કરવામાં આવી ?
12 એપ્રિલ 1928 ના રોજ
12 માર્ચ 1931 ના રોજ
12 માર્ચ 1930 ના રોજ
12 માર્ચ 1932 ના રોજ
મીઠાના કાયદાનું સવિનય પણે ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું ?
ધરાસણા કૂચ
દાંડીકૂચ
વડાલા કૂચ
સાબરમતી કૂચ
સરહદના ગાંધીનું બિરુદ કોને મળેલ છે ?
મૌલાના અબુલ કલામ આઝાદને
ખાન અબ્દુલ ગફાર ખાનને
અબ્બાસ સાહેબ તૈયબજીને
રવિશંકર મહારાજને
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ?
પહેલી
બીજી
ત્રીજી
ચોથી
પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?
સુભાષચંદ્ર બોઝની
જવાહરલાલ નહેરુની
મૌલાના આઝાદની
વિનોબા ભાવેની
મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહા સમિતિએ હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો ?
8 ઓગસ્ટ 1942ના રોજ
15 ઓગષ્ટ 1947ના રોજ
30 જાન્યુઆરી 1945ના રોજ
26 જાન્યુઆરી 1942ના રોજ
સુભાષચંદ્ર બોઝ નો જન્મ ક્યારે થયો હતો ?
12 ઓગસ્ટ 1892ના રોજ
23 જાન્યુઆરી 1897ના રોજ
10 જૂન 1898 ના રોજ
2 ઓક્ટોબર 1888 ના રોજ
ચાલો દિલ્હી નું સૂત્ર કોણે આપ્યું હતું ?
કેપ્ટન મોહનસિંહે
જવાહરલાલ નેહરૂએ
સુભાષચંદ્ર બોઝે
રાસ બિહારી ઘોષે
માઉન્ટબેટન યોજના પ્રમાણે હિન્દ સ્વાતંત્ર ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો ?
જૂન 1947માં
જુલાઇ 1947માં
ઓગષ્ટ 1947માં
ઓગસ્ટ 1946માં
