Worksheetsભારતનો પરિચય
Total questions: 55
Worksheet time: 18mins
Name
Class
Date
1.
આપણું રાષ્ટ્રીય પશુ કયું છે ?
a)
સિંહ
b)
ગાય
c)
વાઘ
d)
હાથી
2.
આપણું રાષ્ટ્રીય વ્રુક્ષ ક્યુ છે?
a)
આંબો
b)
લીમડો
c)
વડ
d)
નાળિયેરી
3.
ભારતમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી કઈ જાતિના લોકોની છે?
a)
કોલ
b)
સંથાલ
c)
ભીલ
d)
ગોંડ
4.
આપણું રાષ્ટ્રીય ફળ કયું છે?
a)
કેરી
b)
ચીકુ
c)
કેળા
d)
સફરજન
5.
આપણો રાષ્ટ્રગ્રંથ કયો છે?
a)
રામાયણ
b)
મહાભારત
c)
ભગવતગીતા
d)
હિતોપદેશ
6.
ભારતના ક્યા શહેરમાં સાબરમતી આશ્રમ આવેલો છે?
a)
અમદાવાદ
b)
મુંબઈ
c)
હૈદરાબાદ
d)
બેંગલુરુ
7.
કઈ જાતિના લોકોમાં લગ્નની ત્રણ ટીક્કી પ્રથા છે?
a)
ભેટીયા
b)
થારૂ
c)
નાગા
d)
જોતસારી
8.
ભારતના ક્યા ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાય છે ?
a)
સચિન તેંડુલકર
b)
વિરાટ કોહલી
c)
કપિલ દેવ
d)
મહેન્દ્રસિંહ ધોની
9.
ભારતીય સિનેમામાં બીગ બી તરીકે કોણ ઓળખાય છે?
a)
શાહરૂખખાન
b)
અમીનખાન
c)
રજનીકાંત
d)
અમિતાભબચ્ચન
10.
મધર ટેરેસા કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા ?
a)
સમાજસેવા
b)
વિજ્ઞાન
c)
પર્યાવરણ
d)
રમતગમત
11.
ભારત ની કઈ રમતવીર ઉડન પરી તરીકે ઓળખાય છે ?
a)
સાનિયામિર્ઝા
b)
મિતાલીરાજ
c)
પી ટી ઉષા
d)
સાયના નેહવાલ
12.
ભારત માં વિજય હજારે ટ્રોફી કઈ રમતમાં અપાય છે ?
a)
કબડ્ડી
b)
ક્રિકેટ
c)
હોકી
d)
વોલીબોલ
13.
સાયના નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે?
a)
બેડમિન્ટન
b)
ક્રિકેટ
c)
ટેનીસ
d)
બોક્સિંગ
14.
એમ સી મેરીકોમ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
a)
બેડમિન્ટન
b)
ક્રિકેટ
c)
ટેનીસ
d)
બોક્સીંગ
15.
ભારત પાકિસ્તાનની બોર્ડર સાથે સંકળાયેલ શહેર વાઘા ક્યા રાજ્યમાં આવેલ છે?
a)
મહારાષ્ટ્ર
b)
હરિયાણા
c)
પંજાબ
d)
રાજસ્થાન
16.
નાલંદા વિદ્યાપીઠ ક્યા રાજ્યમાં આવેલ છે?
a)
બિહાર
b)
હરિયાણા
c)
ઉત્તરાખંડ
d)
રાજસ્થાન
17.
ભોપાલ ક્યા રાજ્યની રાજધાની છે?
a)
મહારાષ્ટ્ર
b)
હરિયાણા
c)
નાગાલેંડ
d)
મધ્યપ્રદેશ
18.
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ક્યાં આવેલ છે?
a)
અમદાવાદ
b)
અજમેરા
c)
આણંદ
d)
આગ્રા
19.
ભારતમાં આવેલ ત્રિપુરા શું છે?
a)
ગામ
b)
જિલ્લો
c)
રાજ્ય
d)
દરિયો
20.
અરવલ્લી જીલ્લો ભરતના ક્યા રાજ્યમાં આવેલ છે?
a)
બિહાર
b)
હરિયાણા
c)
ઉત્તરાખંડ
d)
ગુજરાત
21.
માઉન્ટ એવરેસ્ટ પર્વતની ઉંચાઈ કેટલી છે?
a)
8845 મીટર
b)
8846 મીટર
c)
8847 મીટર
d)
8848 મીટર
22.
શિક્ષણને લગતા કાયદા આર.ટી.ઈ.કાયદાનું પૂરું નામ શું છે ?
a)
રાઈટ ટુ ઈમ્પ્લોયમેન્ટ
b)
રાઈટ ટુ એજ્યુકેશન
c)
રાઈટ ટુ ઇન્ફોર્મેશન
d)
ત્રણમાંથીએકપણનહિ
23.
ભારતના હાલના નાણામંત્રી કોણ છે?
a)
નીતિન પટેલ
b)
નિર્મલા સીતારમણ
c)
ચિદમ્બરમ
d)
નરેન્દ્ર મોદી
24.
ભારતના હાલના નીતિઆયોગના વડા કોણ છે?
a)
સોનિયા ગાંધી
b)
અરુણ જેટલી
c)
ચિદમ્બરમ
d)
નરેન્દ્ર મોદી
25.
ભારતીય ક્રિકેટ ટીમના પ્રવર્તમાન કોચ કોણ છે?
a)
અનિલ કુંબલે
b)
કપિલ દેવ
c)
રવિ શાસ્ત્રી
d)
રાહુલ દ્રવિડ
26.
બાળ અધિકારોના કાર્ય માટે નોબલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસાફઝાઈ ક્યા દેશની વાતની છે?
a)
ભારત
b)
અમેરિકા
c)
જાપાન
d)
પાકિસ્તાન
27.
મુંબઈના ક્યાં ક્રિકેટરે અંદર ૧૬ સ્કૂલ સીરીઝમાં ૧૦૦૯ (અણનમ)રણ બનાવ્યા?
a)
અર્જુન તેંડુલકર
b)
પ્રણવ ધનાવડે
c)
વિરાટ કોહલી
d)
મહેન્દ્ર ધોની
28.
ભારતનું પાટનગર ક્યુ છે?
a)
આગ્રા
b)
દિલ્લી
c)
મુંબઈ
d)
અમદાવાદ
29.
ભરતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈને કયો એવોર્ડ આપવામાં આવ્યો?
a)
પદ્મશ્રી
b)
નોબલ પ્રાઈઝ
c)
પદ્મ વિભૂષણ
d)
ભારત રત્ન
30.
તાજેતરમાં વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા અંગે કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે?
a)
પર્યાવરણ જાગૃતિ
b)
ડીજીટલ ઇન્ડિયા
c)
સ્વચ્છ ભારત
d)
નયી રોશની
31.
લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું હતું?
a)
ભગતસિંહ
b)
ગાંધીજી
c)
સુભાષ ચન્દ્રબોઝ
d)
જયપ્રકાશ નારાયણ
32.
ચિપકો આંદોલન કોની સાથે સંકળાયેલ છે?
a)
પર્યાવરણ
b)
વનસંરક્ષણ
c)
જળસંરક્ષણ
d)
જીવસંરક્ષણ
33.
બુકરપ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે?
a)
ઇન્દિરા ગાંધી
b)
ચંદા કોચર
c)
સુમિતા દેસાઈ
d)
અરુંધતી રોય
34.
ભારતના ક્યાં રાજ્યને બે રાજધાની છે?
a)
હરિયાણા
b)
પંજાબ
c)
જમ્મુકાશ્મીર
d)
દિલ્લી
35.
ભારતના ત્રિરંગા વચ્ચે આવેલ ધર્મચક્ર ક્યા રંગનું છે?
a)
વાદળી
b)
લાલ
c)
કાળો
d)
ભૂરો
36.
રાજીવ ગાંધીનું મૃત્યુ ક્યા રાજ્યમાં થયું હતું?
a)
હરિયાણા
b)
પંજાબ
c)
જમ્મુકાશ્મીર
d)
તમિલનાડું
37.
મનાલી હિલ સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે?
a)
બિહાર
b)
રાજસ્થાન
c)
અરુણાચલપ્રદેશ
d)
હિમાચલપ્રદેશ
38.
યુનિસેફ સંસ્થાનો મુખ્ય હેતુ શું છે?
a)
વિશ્વના બાળકોને પુરતું પોષણ મળે તે
b)
વિશ્વના બાળકોને પુરતું શિક્ષણ મળે તે
c)
વિશ્વના બાળકોને પુરતું જીવન મળે તે
d)
વિશ્વના બાળકોને પુરતું જ્ઞાન મળે તે
39.
ભારતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ કોણ હતા?
a)
મેનકા ગાંધી
b)
ઇન્દિરા ગાંધી
c)
પ્રતિભા પાટીલ
d)
સરોજીની નાયડુ
40.
કુંભમેળો દર કેટલા વર્ષે ભરાય છે?
a)
10
b)
11
c)
12
d)
13
41.
દાદા સાહેબ ફાળકે એવોર્ડ ક્યા ક્ષેત્રમાં આપવામાં આવે છે?
a)
નૃત્ય
b)
સંગીત
c)
રમતગમત
d)
ફિલ્મ
42.
કથકલી નૃત્ય ક્યા રાજ્યમાં વધુ પ્રચલિત છે?
a)
જમ્મુકાશ્મીર
b)
રાજસ્થાન
c)
કેરળ
d)
હિમાચલપ્રદેશ
43.
વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે આવે છે?
a)
5 મે
b)
5 જૂન
c)
5 એપ્રિલ
d)
5 માર્ચ
44.
હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ ક્યુ વિચારપત્ર શરૂ કર્યું હતું?
a)
દાંડિયો
b)
નવજીવન
c)
યંગઇન્ડિયા
d)
હરીજનબંધુ
45.
એક શીંગડાના ગેંડા માટે કયો નેશનલ પાર્ક જાણીતો છે?
a)
કાઝીરંગા
b)
કાળીયાર
c)
વાંસદા
d)
શેરગઢ
46.
ભારતના ગણિતજ્ઞ તરીકે કોણ ઓળખાય છે?
a)
વિક્રમ સારાભાઇ
b)
આર રામાનુજ
c)
એસ રામાનુજ
d)
અનીલ શર્મા
47.
હિંદની બુલ બુલ ર્તારીકે કોણ ઓળખાય છે?
a)
લતા મંગેશકર
b)
આશા ભોંસલે
c)
ઇન્દિરા ગાંધી
d)
સરોજીની નાયડુ
48.
મહાભારતમાં અત્યંત ક્રોધી ઋષિ તરીકે કોણ ઓળખાય છે ?
a)
દુર્વાસા
b)
પતંજલિ
c)
હેમચંદ્રાચાર્ય
d)
દ્રોણાચાર્ય
49.
માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા તરીકેનું સન્માન મેળવનાર ?
a)
સંતોષ યાદવ
b)
બચેન્દ્રીપાલ
c)
પી ટી ઉષા
d)
સાયના નેહવાલ
50.
થર્ડ અમ્પાયરને રીફર કરવું એ કઈ રમત સાથે સંકળાયેલ છે?
a)
ક્રિકેટ
b)
ફૂટબોલ
c)
કબડ્ડી
d)
ટેનીસ
51.
વિશ્વનું લાંબામાં લાંબુ કાવ્ય કયું છે?
a)
અભિજ્ઞાન શાકુંતલમ
b)
ભગવદ ગીતા
c)
મહાભારત
d)
કાદમ્બરી
52.
ભારતનું કયુ શહેર ઇલેક્ટ્રિક નગર તરીકે પ્રખ્યાત છે ?
a)
ચેન્નઈ
b)
મુંબઈ
c)
અમદાવાદ
d)
બેંગલોર
53.
ભારતમાં સૌથી વધુ કોફી ક્યા રાજ્યમાં થાય છે?
a)
કર્ણાટક
b)
મધ્યપ્રદેશ
c)
મહારાષ્ટ્ર
d)
આંધ્રપ્રદેશ
54.
ભારતમાં સતીપ્રથા બંધ કરાવનાર સમાજ સુધારક કોણ હતા?
a)
દયાનંદ સરસ્વતી
b)
સ્વામી વિવેકાનંદ
c)
રજા રામમોહનરાય
d)
ગાંધીજી
55.
ભારતમાં ચલણી નોટ કોણ બહાર પાડે છે?
a)
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા
b)
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા
c)
આઈસીઆઈસીઆઈસી
d)
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા
100 %
