Free Printable Worksheets
NEW
Font size
More settings
ચંદ્ર નો સમાનાર્થી શબ્દ આપો.
ધરતી
ધરા
શશી
રજની
ઉજાસ શબ્દનો વિરોધી શબ્દ આપો.
પ્રકાશ
અંધકાર
રમેશ
રાત્રી
ખુશીના પ્રસંગે અપાતી ભેટ. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
ઇનામ
ભેટ
લ્હાણી
ઉજાણી
'ભૂમીતિ' - સાચી જોડણી શોધો.
ભુમીતિ
ભૂમિતિ
ભુમીતી
ભુમિતિ
હું કાગળ લખી રહ્યો છું. ક્રિયા વિશેષણ કહો.
કાગળ
હું
રહ્યો
લખી
View all
10 questions
વર્ગીકરણ ( Way Of Education )
Worksheet
•
6th - 8th Grade