wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વર્ગીકરણ ( Way Of Education )

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ચા : કપ તો શરબત : ?

a)

બોટલ

b)

ગ્લાસ

c)

જગ

d)

વાટકો

2.

ચા : કપ તો શરબત : ?

a)

બોટલ

b)

ગ્લાસ

c)

જગ

d)

વાટકો

3.

કાપડ : વસ્ત્ર તો મોતી : ?

a)

ચમક

b)

સમુદ્ર

c)

આભૂષણ

d)

છીપલાં

4.

સુવર્ણ : ધન તો પેટ્રોલિયમ : ?

a)

કાર

b)

ઇંધણ

c)

ગેસ

d)

પ્રવાહી

5.

કાગળ : વિદ્યાર્થી તો કાળું પાટિયું : ?

a)

શિક્ષક

b)

વર્ગ

c)

શાળા

d)

શિક્ષણ

6.

આકાશ : વાદળી તો પાણી : ?

a)

સ્વચ્છ

b)

શિતળ

c)

રંગહીન

d)

કએક પણ નહીં

7.

ઘડીયાળ : સમય તો ચશ્માં : ?

a)

આંખો

b)

દ્રષ્ટી

c)

કાચ

d)

લેન્સ

8.

દુ:ખ : આંસુ તો તનાવ : ?

a)

વેદના

b)

આરામ

c)

ભીડ

d)

લોહીનું દબાણ

9.

ચામડી : વાળ તો જમીન : ?

a)

ઝાડ

b)

પહાડ

c)

ઘાસ

d)

જનાવર

10.

શબ્દ : અક્ષર તો વાક્ય : ?

a)

શબ્દો

b)

ફકરો

c)

અર્થ

d)

પંક્તિ