Font size
Worksheetsધોરણ -8 સામાજિક વિજ્ઞાન એકમ 6 થી 13
Total questions: 96
Worksheet time: 51mins
ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર 2011 ની વસતિ ગણતરી પ્રમાણે કેટલો છે ?
70.73
70.37
73.7
79.74
ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ જાતી પ્રમાણ ધરાવે છે ?
કેરલ
પશ્ચિમ બંગાળ
ઉત્તરપ્રદેશ
હરિયાણા
2011 માં ભારતમાં સાક્ષરતા નો દર આશરે કેટલા ટકા હતો ?
64
84
74
43
ભારતમાં હાલ કેટલા ટકા વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ છે ?
4
7
14
24
કુલ વસ્તીના વિવિધ જૂથોમાં કરવામાં આવેલ વર્ગીકરણ ને શું કહેવાય છે
વસતીગીચતા
વસતિમાળખું
જન્મદર
જાતિપ્રમાણ
ગુજરાતની કેટલા ટકા વસતિ શહેરી વિસ્તારમાં વસે છે ?
28
38
48
50
ગુજરાતની કેટલા ટકા વસતિ ગ્રામીણ વિસ્તારમાં રહે છે ?
28
48
68
62
વિસ્વ માં વિસ્તારની દ્રષ્ટિ એ ભારત કેટલામાં ક્રમે છે ?
ત્રીજા
ચોથા
પાંચમા
સાતમા
ભારતનો સ્ત્રી સાક્ષરતા દર 2011 ની વસતિગણતરી પ્રમાણે કેટલો છે ?
65.46
66.54
46.65
56.74
દુનિયાની કુલ વસતીના કેટલા ટકાથી વધુ વસતિ ભારતમાં રહેછે ?
12
14
16
18
દુનિયાના કુલ વિસ્તાર પૈકી કેટલો જમીન વિસ્તાર ભારતમાં છે ?
4.42
4.24
3.42
2.42
quiz માં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં સરળતા રહી કે કેમ?
