wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS QUIZ PONSRI SCHOOL MAT SAT

Total questions: 94

Worksheet time: 56mins

Name
Class
Date
1.

જો 26 જાન્યુઆરી 2004 ના રોજ બુધવાર હોય તો 26 જાન્યુઆરી 2005ના રોજ કયો વાર હશે ?

a)

બુધવાર

b)

શુક્રવાર

c)

ગુરૂવાર

d)

મંગળવાર

2.

રૂ. 250 માં ખરીદેલી વસ્તુ પર 10% નફો મેળવવા માટે તેને કેટલા રૂપિયામાં વેચવી પડે ?

a)

રૂ. 275

b)

રૂ. 375

c)

રૂ. 300

d)

રૂ. 325

3.

નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ?

a)

1

b)

2

c)

3

d)

0

4.

જો P = x , R = ÷ , M = - અને W = + તો 20 R 5 W 12 M 3 P 4 = ?

a)

4

b)

40

c)

36

d)

5

5.

એક વસ્તુ 56 રૂપિયામાં વેચતા 40 ટકા નફો થાય છે તો વસ્તુની મૂળકિંમત શોધો.

a)

48 રૂપિયા

b)

40 રૂપિયા

c)

36 રૂપિયા

d)

44 રૂપિયા

6.

એક વસ્તુ રૂ. 400માં વેચતા 20 % ખોટ જાય છે. તો 20 % નફો લેવા માટે તે વસ્તુને કેટલામાં વેચવી જોઇએ ?

a)

600

b)

500

c)

480

d)

560

7.

25 % ના 25 % એટલે ?

a)

6.25

b)

0.625

c)

0.00625

d)

0.0625

8.

રૂ. 1200નું 10 % લેખે ત્રણ વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થશે ?

a)

રૂ. 397.2

b)

રૂ. 256.1

c)

રૂ. 478.0

d)

રૂ.560.9

9.

રૂ. 3000નું 16 % લેખે 3 માસનું સાદું વ્યાજ કેટલું થાય ?

a)

રૂ. 48

b)

રૂ. 120

c)

રૂ. 144

d)

રૂ. 60

10.

જો 1 ઓક્ટોબરે રવિવાર છે તો 1 નવેમ્બરે ક્યો વાર આવે ?

a)

બુધવાર

b)

મંગળવાર

c)

સોમવાર

d)

રવિવાર

11.

રૂ. 5000નું કેટલા ટકા લેખે 5 વર્ષનું વ્યાજ રૂ. 1250 થાય ?

a)

4 ટકા

b)

8 ટકા

c)

5 ટકા

d)

10 ટકા

12.

એક રકમનું સાદા વ્યાજે 10 ટકા લેખે 3 વર્ષનું વ્યાજ 300 રૂ. થાય છે તો તે રકમ કેટલી હશે ?

a)

1000

b)

2000

c)

900

d)

500

13.

500 રૂપિયાનું 10 % લેખે 2 વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થાય ?

a)

રૂ. 100

b)

રૂ. 110

c)

રૂ. 105

d)

રૂ. 120

14.

રૂ. 7000નું 10 % લેખે 2 વર્ષનું સાદુ વ્યાજ અને ચક્રવૃધ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો થાય ?

a)

80

b)

50

c)

70

d)

60

15.

કઇ સંખ્યા સૌથી મોટી છે ?

a)

-16

b)

-13

c)

-7

d)

-1

16.

12 માંથી 23 બાદ કરી 34 ઉમેરતાં શું પરિણામ આવશે ?

a)

45

b)

23

c)

35

d)

38

17.

રૂ. 4200નું 7 % ના દરે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય ?

a)

528

b)

538

c)

588

d)

598

18.

રૂ. 20000નું 10 % લેખે 3 વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થાય ?

a)

6520

b)

6620

c)

5880

d)

8620

19.

રૂ. 5000નું 10 % લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃધ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો થાય ?

a)

165

b)

175

c)

185

d)

155

20.

5929નું વર્ગમૂળ કેટલું થાય ?

a)

83

b)

93

c)

87

d)

77

21.

સુનામી કઈ ભાષાનો શબ્દ છે ?

a)

જાપાની

b)

ગુજરાતી

c)

સંસ્કૃત

d)

અંગેજી

22.

પૃથ્વીરાજ ચોહાણે મોહમ્મદ ઘોરીને કેટલી વાર હરાવ્યો ?

a)

16

b)

15

c)

17

d)

9

23.

ઇરાવદી કયા દેશની મુખ્ય નદી છે ?

a)

મ્યાનમાર

b)

નેપાળ

c)

ચીન

d)

બાંગ્લાદેશ

24.

૧૯૫૭ માં અંતરીક્ષ માં પ્રથમ પગ મૂકનાર પ્રાણી કયું છે ?

a)

કુતરી

b)

ગાય

c)

સસલું

d)

આખલો

25.

દુનિયાનો સૌથી ઊંચો અને ઊંડો મહાસાગર કયો ?

a)

પેસેફિક

b)

આર્કટિક

c)

હિન્દ

d)

એટલાન્ટિક

26.

કોઈપણ દેશના કુલ વિસ્તારના કેટલા ટકા ભાગમાં જંગલો જરૂરી છે ?

a)

૩૩ %

b)

૩૪ %

c)

૪૦ %

d)

૨૮ %

27.

રંગોળી એ ભારતના કયા રાજ્યની મુખ્ય લોકકળા છે ?

a)

મહારાષ્ટ્ર

b)

ગુજરાત

c)

મધ્યપ્રદેશ

d)

કેરલ

28.

મે એક બૉલપેન ૮૦ રૂપિયા માં ખરીદી અને ૧૦૦ રૂપિયા માં વેચી તો મને કેટલા ટકા નફો થાય ?

a)

૨૫%

b)

૨૦%

c)

૪૦%

d)

૩૦%

29.

ગારો નામની જનજાતિ કયા રાજ્ય સાથે સંકળાયેલી છે ?

a)

મેઘાલય

b)

બિહાર

c)

પંજાબ

d)

તમિલનાળુ

30.

ચેતનશર્મા એ કયા દેશ સામે હેડ્રીક લીધી છે ?

a)

ઔસ્ટ્રેલિયા

b)

ન્યુજીલેન્ડ

c)

ઈંગ્લેન્ડ

d)

પાકિસ્તાન

31.

કોણ સૌથી નાની ઉમરે પ્રધાનમંત્રી બન્યા હતા ?

a)

રાજીવ ગાંધી

b)

માનમોહન સિહ

c)

નરેન્દ્ર મોદી

d)

જવાહરલાલ નહેરુ

32.

"જાતક" કયા ધર્મ નો ગ્રંથ છે ?

a)

બોદ્ધ

b)

ખ્રિસ્તી

c)

જૈન

d)

હિન્દુ

33.

સેન્ટ્રલ રેલવે નું વડુ મથક કયા છે ?

a)

મુંબઈ

b)

ચૈનઈ

c)

કલક્તા

d)

મદ્રાસ

34.

ભારતમાં મોબાઈલ ફોનની શરૂઆત કયા શહેર થી થઈ હતી ?

a)

કોલકતા

b)

મુંબઈ

c)

મદ્રાસ

d)

વડોદરા

35.

ભગવાન મહાવીર કયા દિવસે નિર્માણ પામ્યા હતા ?

a)

દિવાળી

b)

દેવ દિવાળી

c)

શરદપૂનમ

d)

શિવરાત્રી

36.

225 નું વર્ગમૂળ કેટલું થાય ?

a)

14

b)

15

c)

25

d)

35

37.

જે સંખ્યાનો એકમનો અંક 4 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક કયો મળશે?

a)

2

b)

8

c)

6

d)

4

38.

529 નું વર્ગમૂળ કરતાં એકમનો અંક કયો મળશે ?

a)

2

b)

4

c)

5

d)

3

39.

3249નું વર્ગમૂળ ............. છે

a)

53

b)

43

c)

57

d)

55

40.

72.25 નું વર્ગમૂળ કેટલું થાય ?

a)

0.85

b)

85

c)

7.5

d)

55

41.

જે સંખ્યાનો એકમનો અંક ........હોય ,તે સંખ્યા પૂર્ણવર્ગ ન હોય .

a)

1

b)

2

c)

4

d)

5

42.

કઈ સંખ્યાઓનો વર્ગ એકી સંખ્યા જ હોય .

a)

બેકી

b)

દ્શાંશ

c)

અપૂર્ણાંક

d)

એકી

43.

92 અને 102 વચ્ચે કેટલી સંખ્યા આવે ?

a)

20

b)

18

c)

19

d)

21

44.

1+3+5+7+9+11+13 નો સરવાળો કેટલો થાય ?

a)

23

b)

36

c)

49

d)

52

45.

142 વર્ગ કેટલો થાય ?

a)

196

b)

256

c)

146

d)

166

46.

16216^2  =?

a)

256

b)

356

c)

126

d)

64

47.

24 ના વર્ગ તથા 26 ના વર્ગ ના એકમ ના અંક નો સરવાળો કેટલો થાય?

a)

15

b)

12

c)

16

d)

18

48.

65265^2  =?

a)

3225

b)

4225

c)

3025

d)

3625

49.

4002400^2  =?

a)

40000

b)

4000

c)

1600

d)

160000

50.

પ્રથમ 9 એકી સંખ્યા ના સરવાળા માંથી પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો બાદ કરો.

a)

24

b)

32

c)

47

d)

54

51.

642 64^2\  અને   65265^2  વચ્ચે રહેલી સંખ્યા શોધો.

a)

127

b)

234

c)

128

d)

256

52.

642 64^2\  અને   65265^2  વચ્ચે રહેલી સંખ્યા શોધો.

a)

127

b)

234

c)

128

d)

256

53.

76276^2  =?

a)

5776

b)

5775

c)

5778

d)

5779

54.

9604=?\sqrt{9604}=?  

a)

92

b)

96

c)

97

d)

98

55.

173 17^{3\ }  અને  25325^3  ના એકમના અંક ના સરવાળા નુ ઘનમૂળ શોધો 

a)

2

b)

3

c)

5

d)

4

56.

બેન્કમાં ખાતાના કેટલા પ્રકારો છે ?

a)

ત્રણ

b)

ચાર

c)

બે

d)

પાંચ

57.

કયો ચેક સૌથી જોખમી છે ?

a)

ક્રોસડ ચેક

b)

બેરર ચેક

c)

ઑર્ડર ચેક

d)

એકપણ નહીં

58.

બેન્કમાં ખાતું ખોલાવનારને શુ કહે છે ?

a)

ખાતાવહી

b)

ખાતેદાર

c)

જમા પાવતી

d)

જમાદાર

59.

બેન્કમાંથી પૈસા ઉપાડવા નીચેનામાંથી શેની જરૂર પડે છે ?

a)

જમા પાવતી

b)

ક્રોસ્ડ ચેક

c)

ઉપાડ ચિઠ્ઠી/બેરર ચેક

d)

પાસબુક

60.

બધી બેંકોનો નાણાંકીય વ્યવહાર અને નિયમો કોણ બનાવે છે ?

a)

ભારતીય સ્ટેટ બેન્ક

b)

HDFC બેન્ક

c)

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

d)

મુખ્યમંત્રી

61.

ATM નું પૂરું નામ કયું છે ?

a)

ઓટોમેટિક ટેલર મશીન

b)

ઓટોમેટેડ ટેલર મશીન

c)

ઓટોમેટિક ટેઇલર મશીન

d)

ઓટો તેલ મશીન

62.

બેંકમાં ખાતું ખોલાવાનો ફાયદો શુ છે ?

a)

બચત/સલામતી માટે

b)

ફરવા માટે

c)

ફક્ત લેવડ-દેવડ કરવા માટે

d)

એકપણ નહીં

63.

બેન્કમાં વેપારીઓ ક્યુ ખાતું ખોલાવે છે ?

a)

બચત ખાતું

b)

ચાલુ ખાતું

c)

રીકરીંગ જમા ખાતું

d)

બાંધી મુદત નું ખાતું

64.

DD નું પૂરું નામ નીચેના માંથી કયું છે ?

a)

ડિમાન્ડ ડેટ

b)

ડિમાન્ડ ડિટેઇલ

c)

ડિમાન્ડ ડ્રાફ્ટ

d)

ડિમાન્ડ ડોર

65.

સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચેનામાંથી "પરીક્ષા ફી" શેના દ્વારા ભરવામાં આવે છે ?

a)

ATM દ્વારા

b)

જમા પાવતી દ્વારા

c)

DD દ્વારા

d)

એકપણ નહીં

66.

3 વર્ષ પહેલા સભ્યોનાં એક કુંટુબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉમર બદલાતી નથી તો નવા જન્મેલા બાળકોની હાલની ઉંમર કેટલી હશે.

a)

1 વર્ષ

b)

2 વર્ષ

c)

3 વર્ષ

d)

5 વર્ષ

67.

પાંચ ક્રમિક સંખ્યાની સરાસરી 22 છે.તો સૌથી મોટી સંખ્યા શોધો.

a)

20

b)

24

c)

21

d)

23

68.

પાંચ ક્રમિક એકી સંખ્યાની સરાસરી 43 છે.તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાની સરેરાશ શોધો.

a)

39

b)

43

c)

44

d)

40

69.

ચાર સંખ્યાઓ માંથી પ્રથમ ત્રણ સંખ્યાની સરેરાશ 15 છે. તથા અંતિમ ત્રણ સંખ્યાની સરેરાશ 16 છે. જો અંતિમ સંખ્યા 19 હોય તો પ્રથમ સંખ્યા કઈ હશે.

a)

16

b)

17

c)

18

d)

માહિતી અધુરી છે.

70.

10 પ્રપ્તાકોનો મધ્યક 19.2 છે. જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 23ને બદલે 32 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો.

a)

18

b)

18.3

c)

19.7

d)

20.1

71.

10 પ્રપ્તાકોનો સરવાળો 95 છે. જેમાં એક પ્રાપ્તાંક 5 કાઢી લે તો બાકીના પ્રાપ્તાંકોનો મધ્યક શોધો.

a)

9.5

b)

9

c)

10

d)

90

72.

ત્રણ સળંગ બેકી સંખ્યાઓનો સરવાળો 210 છે.તો તેમાં સૌથી મોટી અને નાની સંખ્યા વચ્ચેનું અંતર કેટલું છે.

a)

2

b)

8

c)

6

d)

4

73.

એક ક્રિકેટરના 17માં મેચમાં 85 રન બનાવે છે. જેથી તેની સરેરાશ 3 રન વધી જાય છે.તો 17મી મેચ બાદ સરેરાશ કેટલી હશે.

a)

37

b)

35

c)

33

d)

31

74.

પહેલી પાંચ અવિભાજ્ય સંખ્યાનો મધ્યક શોધો.

a)

3.6

b)

4.6

c)

5.6

d)

6.6

75.

બે ક્રમિક સંખ્યાનો સરવાળો 51 છે. તો તે કઈ

a)

25, 26

b)

21, 30

c)

24, 27

d)

20, 31

76.

પહેલી 10 બેકી સંખ્યાનો મધ્યક શોધો.

a)

10

b)

11

c)

12

d)

13

77.

શ્રેણીની 10 સંખ્યાના મધ્યક 25 છે.દરેક સંખ્યા માંથી 5 બાદ કરતા નવો મધ્યક શું મળે.

a)

5

b)

10

c)

15

d)

20

78.

નવ વ્યક્તિનું વજન 55,50,70,62,67,70,64,45 અને 48 કિ.ગ્રા છે. તો તેમના વજનનું સરેરાશ શોધો.

a)

59

b)

60

c)

49

d)

58

79.

25વિદ્યાર્થીઓના ગુણની સરેરાશ 18 છે. તેમાં પ્રથમ 12ની સરેરાશ 14 છે. અને અંતિમ 12ની સરેરાશ 17 છે. તો 13 માં વિદ્યાર્થીના ગુણ શોધો.

a)

78

b)

76

c)

75

d)

72

80.

બે લંબ રેખાઓ એક બીજીને કેટલા અંશના ખૂણે છે ?

a)

45

b)

60

c)

90

d)

120

81.

સમ બાજુ ત્રિકોણ માટે કેટલી સંમિતિ રેખાઓ મળે ?

a)

એક

b)

બે

c)

ચાર

d)

ત્રણ

82.

એક ઓરડાની લંબાઈ 52 મી. અને પહોળાઈ 39 મી છે તો લંબાઈ અને પહોળાઈનો ગુણોતર શોધો 

a)

4 : 3

b)

3 : 4

c)

13 : 4

d)

4 : 13

83.

હીના અને મીના વચ્ચે 20 પેન 3 : 2 ના પ્રમાણમાં વહેચતા હીનાના ભાગે કેટલી પેન આવે ?

a)

8

b)

12

c)

15

d)

10

84.

16 : 24 : : 20 : _______ તો_____ માં શું આવે ?

a)

20

b)

24

c)

30

d)

40

85.

ક્યાં ગુણોતરની કિંમત બાકીના કરતા અલગ છે ?

a)

3 : 2

b)

6 : 4

c)

12 : 8

d)

6 : 12

86.

એક ડઝન કેળાની કિંમત 18 રૂપિયા હોય તો 24 રૂપિયામાં કેટલા કેળાં ખરીદી શકાય ?

a)

12

b)

16

c)

20

d)

10

87.

x + 8 = 2x તો ચલ x ની કિંમત જણાવો

a)

4

b)

x

c)

8

d)

2

88.

સરીતા પાસે અમીના કરતાં 10 લખોટી વધારે છે- આ વિધાનને સાંકેતિક સ્વરૂપે લખો

a)

x + 10

b)

x - 10

c)

10x

d)

10 / x

89.

હરેશની 3 વર્ષ પહેલા ઉંમર x વર્ષ હતી , તો તેની 3 વર્ષ પછી કેટલી ઉંમર થાય ?

a)

x + 3

b)

x

c)

x - 3

d)

x + 6

90.

રાજુના પિતાની ઉંમર રાજુના ઉંમરના ત્રણ ગણાથી 5 વધુ છે. રાજુના પિતા 44 વર્ષના છે, તો રાજુની ઉંમર શોધો. (Ps)

a)

10

b)

11

c)

12

d)

13

91.

લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી 4 વર્ષ મોટા છે, તો લક્ષ્મીની ઉંમર કેટલી હશે ?(PS)

a)

15

b)

14

c)

13

d)

12

92.

રાધાના પિતાની ઉંમર રાધાની ઉંમરના ચાર ગણા કરતાં 2 વર્ષ વધારે છે. જો રાધાના પિતાની ઉંમર 42 વર્ષ હોય, તો રાધાની ઉંમર શોધો. (Ps)

a)

8

b)

10

c)

12

d)

14

93.

એક સમદ્વિબાજુ ત્રિકોણમાં શિરોબિંદુકોણ એ આધારકોણ કરતાં બે ગણો છે. આધારકોણનું માપ શોધો. Ps

a)

30

b)

60

c)

90

d)

45

94.

એક સમદ્વિબાજુ ત્રિકોણમાં બે આધારખૂણાના માપ સરખા છે. શિર:કોણનું માપનું 40 છે, તો ત્રિકોણના આધારખૂણાનું માપ શું હશે ? (Ps)

a)

50

b)

60

c)

70

d)

140