NEW
Font size
Worksheetsધોરણ 7 વિજ્ઞાન સેમ-2
Total questions: 30
Worksheet time: 15mins
નર અને માદા જન્યુ ઓનું સંયુગ્મન શું કહેવાય છે
ફલન
પ્રજનન
પરાગનયન
બિજ નિર્માણ
વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે
પર્ણ
પ્રકાંડ
મૂળ
પુષ્પ
બીજાણુ સર્જન કરતી વનસ્પતિ કઇ છે
ગુલાબ
બટાટા
આદુ
બૃડ મોલ્ડ( મ્યુકર)
નીચેનામાંથી કયું દ્વીલિંગી પુષ્પ નથી
સરસવ
મકાઈ
ગુલાબ
પેટુનિયા
નીચેનામાંથી શુષ્ક ફળ કયું છે
સફરજન
નારંગી
અખરોટ
કેરી
ઝડપ નો મૂળભૂત એકમ કયો છે
Km/min
M/min
Km/h
M/s
ઝડપ નું માપન કરતાં મીટર ને શું કહે છે
ઓડોમીટર
સ્પીડોમીટર
બેરોમીટર
ઓડોમીટર અને સ્પીડોમીટર બંને
એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે
આવર્તકાળ
આવૃતિ
તરંગ લંબાઈ
આવર્ત ગતિ
જો અંતર - - - > સમય નો આલેખ સુરેખ હોય તો તેને કેવા પ્રકારની ગતિ કહેવાય છે
આવર્ત ગતિ
અનિયમિત ગતિ
નિયમિત ગતિ
અચળ ગતિ
વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે
વિદ્યુત કોષ
ટ્યુબલાઈટ
ફ્યુઝ
વિદ્યુત બલ્બ
નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે
વિદ્યુત હીટર
ઇલેક્ટ્રિક સગડી
ઇલેક્ટ્રિક ઈસ્ત્રી
વિદ્યુત ઘંટડી
ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે
ઉષ્મીય
ચુંબકીય
શારીરિક
રાસાયણિક
ઈલેક્ટ્રીક હીટર માના તારના પાતળા તાર ને શું કહે છે
ફિલામેન્ટ
એલિમેન્ટ
એલ્યુમિનિયમ
લોખંડ
સમતલ અરીસા માં કેવું પ્રતિબિંબ મળે છે?
ઉલટુ
વાસ્તવિક
ચતુ
વસ્તુ કરતાં નાનું
બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે
વાસ્તવિક અને મોટું
વાસ્તવિક અને નાનું
આભાસી અને મોટું
આપેલ તમામ
શાના વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી જ મળે છે
અંતર્ગોળ અરીસો
અંતર્ગોળ લેન્સ
બહિર્ગોળ લેન્સ
આપેલ પૈકી એક પણ નહીં
નીચેનામાંથી અપસારી લેન્સ કયો છે
બહિર્ગોળ લેન્સ
અંતર્ગોળ લેન્સ
અંતર્ગોળ અરીસો
એક પણ નહીં
હંસરાજ કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે
કલિકાસર્જન
બીજાણુ સર્જન
અવખંડન
આમાંથી એક પણ નહીં gujarat
કઈ વનસ્પતિ નું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે
સરગવો
મેપલ
મદાર
આપેલ તમામ
યીસ્ટ માં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે
કલિકાસર્જન
બીજાણુ સર્જન
અવખંડન
પુનઃસર્જન
પાનફૂટિ માં પ્રજનન શાના દ્વારા થાય છે
પ્રકાંડ
પર્ણ
મૂળ
પુષ્પ
કઈ વનસ્પતિ ના બીજ નો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે
સૂર્યમુખી
નેપલ
મદાર
ગાડરિયું
આપેલ વિદ્યુત પરિપથની સંજ્ઞાને ઓળખો.
વિદ્યુતકોષ
બેટરી
જોડાણતાર
વિદ્યુતબલ્બ
કયા દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
23 માર્ચ
22 માર્ચ
5 જૂન
25 ફેબ્રુઆરી
આપેલ સમીકરણ કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે.
અજારક શ્વસન
જારક શ્વસન
સ્નાયુઓમાં શ્વસન
એકેય નહીં
આપેલ સમીકરણમાં ખાલી જગ્યા પૂર્ણ કરો.
કાર્બન ડાયોકસાઈડ
આલ્કોહોલ
લેક્ટિક એસિડ
પાણી
આકૃતિમાં 3 નંબરનું તીર શું દર્શાવે છે.
ફેફસા
ઉરોદરપટલ
શ્વાસનળી
નાસિકાકોટર
આકૃતિમાં 1 નંબરનું તીર શું દર્શાવે છે.
ફેફસા
ઉરોદરપટલ
શ્વાસનળી
નાસિકાકોટર
આકૃતિમાં 5 નંબરનું તીર શું દર્શાવે છે.
ફેફસા
ઉરોદરપટલ
શ્વાસનળી
નાસિકાકોટર
આકૃતિમાં 2 નંબરનું તીર શું દર્શાવે છે.
ફેફસા
ઉરોદરપટલ
શ્વાસનળી
નાસિકાકોટર
