Font size
Worksheetsકોરોના સ્પેશિયલ
Total questions: 12
Worksheet time: 6mins
હાલમાં કોરોના વાયરસ દ્વારા કઈ બિમારી થાય છે?
COVID-18
COVID-19
COVID-20
COVID-29
ચીનના ક્યાં શહેર માંથી કોરોના વાયરસનો ફેલાવો આખા વિશ્વમાં થયો છે?
તાઈપેઈ
હોંગ કોંગ
બઇજિંગ
વુહાન
ચીનના વુહાન શહેર માં ફાટી નીકળેલ ચેપીરોગ COVID-19 ની ક્યારે જાણ થઈ ?
ડિસેમ્બર-2017
ડિસેમ્બર-2018
ડિસેમ્બર-2019
ડિસેમ્બર-2020
હાલની પરિસ્થિતીને લઈને WHO એ બીમાર વ્યક્તિથી કેટલુ દૂર રહેવાનુ સૂચવ્યું છે?
1 મિટર
0.1 મિટર
0.01 મિટર
0.001 મિટર
WHO એ નીચેના માથી ક્યાં રોગ ને મહામારી જાહેર કરેલ નથી?
પ્લેગ
સાર્સ(SARS)
મેલેરિયા
નોવેલ કોરોના વાયરસ
કોરોના વાયરસના રોગચાળાને મહામારી કોણે જાહેર કરી?
ANVISA
NNK
EML
WHO
કોરોના વાયરસ શરીરમાં કેટલા દિવસ સુધી જીવતો રહી શકે છે?
8 થી 37
8 થી 27
8 થી 17
8 થી 47
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસની જાણકારી અને સહાયતા માટે કઈ હેલ્પ લાઇન ચાલુ કરી છે?
108
104
100
102
કોરોના વાયરસ થી બચવા નીચેના માથી શું કરવું જોઈએ?
સાબુથી હાથ ધોવા
સનીટાઈજર નો ઉપયોગ કરવો
બહાર જતી વખતે મો પર માસ્ક બાંધવો
આપેલ તમામ
કોરોના વાયરસ ના ચેપથી બચવા નીચેના માથી શું ના કરવું જોઈએ?
હાથ મિલાવવો
નમસ્તે કહેવું
છિંક આવે ત્યારે મો આડો રૂમાલ રાખવો જોઈએ
જાહેર માં થૂકવું જોઈએ
અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કેટલા POSITIVE કેસ સામે આવ્યા છે?
16
15
14
13
નીચેના માથી ક્યો ફોટો કોરોના વાયરસ નો છે?
