wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Standard-8 science (chapter-15 to 18)

Total questions: 70

Worksheet time: 35mins

Name
Class
Date
1.

કયા વૈજ્ઞાનિકે ઈલેક્ટ્રોડ્સ પાણીમાં ડૂબાડીને વિદ્યુત પ્રવાહ પસાર કરતાં ઓક્સિજન અને હાઈડ્રોજન ના પરપોટા ઉત્પન્ન થતાં જોયા ? વૈજ્ઞાનિકનું નામ જણાવો.

a)

ન્યુટન

b)

ગેલિલીયો

c)

વિલિયમ નિકોલસ

d)

એલેક્ઝાંડર

2.

ઇલેક્રોમેગ્નેટીક ટેસ્ટર વડે બટાકાની વાહકતાનું પરીક્ષણ કરતાં ચુંબકીય સોય કોનાવર્તન કરશે કે નહીં ?

a)

અમુક અંશે કોણાવર્તન કરશે

b)

કોણાવર્તન કરે જ નહિ

c)

કહી ના શકાય

d)

એકપણ નહીં

3.

તાંબાની પ્લેટો પર ઢોળ ચઢાવવા માટે કયું દ્રાવણ વાપરવામાં આવે છે ?

a)

ફક્ત સલ્ફ્યુરિક એસિડ

b)

ફક્ત હાઈડ્રોકલોરિક એસિડ

c)

કોપર સલ્ફેટ+ મંદ હાઈડ્રોક્લોરિક એસિડ

d)

નાઈટ્રિક એસિડ

4.

વીજળી એટલે શું ?

a)

વાદળોમાં ધૂળના રજકણો

b)

વાદળોમાં એકઠો થતો ભેજ

c)

વાદળોમાં એકઠો થતો વીજભાર

d)

એકપણ નહીં

5.

વીજભાર કેટલા પ્રકારના હોય છે ?

a)

એક (ધન)

b)

બે (ધન અને ઋણ)

c)

ત્રણ (ધન,ઋણ અને શૂન્ય)

d)

ચાર

6.

કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે કાચના સળિયા પર ઉત્પન્ન થતો વીજભાર કેવો હોય છે ?

a)

ઋણ

b)

ધન

c)

શૂન્ય

d)

જાણતા નથી

7.

કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે રેશમનું કાપડ કેવા વીજભાર તરીકે વર્તે છે ?

a)

ધન

b)

ઋણ

c)

શૂન્ય

d)

એકપણ નહીં

8.

વીભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને શું કહે છે ?

a)

જોડાણ

b)

અર્થિગ

c)

સ્વિચબોર્ડ

d)

સિસ્મિક

9.

નીચેનામાથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વિજભારિત થતું નથી ?

a)

પ્લાસ્ટિકની ફૂટપટ્ટી

b)

ફુલાવેલો ફુગ્ગો

c)

તાંબાનો સળિયો

d)

ઊનનું કાપડ

10.

સાદા ઇલેક્ટ્રોસ્કોપ ની મદદથી નીચેનામાથી શું જાણી શકાય ?

a)

પદાર્થના આકાર વિષે

b)

પદાર્થ વિજભારિત છે કે નહીં

c)

પદાર્થ ની ઘટના વિષે

d)

પદાર્થના આકાર વિષે

11.

કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે ?

a)

અંબર

b)

ઊન

c)

સુતરાઉ કાપડ

d)

રેશમ

12.

ગાજવીજ સાથેના તોફાન વખતે બહાર હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ ?

a)

નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ

b)

ઊંચા વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ

c)

પતરાંના છાપરા નીચે જવું જોઈએ

d)

ખુલ્લા મેદાનમાં જવું જોઈએ

13.

ઊંચી ઈમારતોને વીજળીની અસર થી બચાવવા શું વ્યવસ્થા કરવામાં આવે છે ?

a)

ઈમારત પર વીજળીના અવાહક લગાવવામાં આવે છે

b)

ઈમારત પર શેડ લગાવવામાં આવે છે

c)

ઈમારત પર પાણીની ટાંકી રાખવામા આવે છે

d)

ઈમારત પર વીજળીના વાહક લગાવવામાં આવે છે

14.

26 જાન્યુઆરી ,2001 ના રોજ જે ભૂકંપ સર્જાયો તે ક્યાં આવેલો હતો ?

a)

ઓડિશામાં

b)

તમિલનાડુંમાં

c)

મહારાષ્ટ્રમાં

d)

ગુજરાતમાં

15.

સમાન વીજભાર વચ્ચે શું થાય છે ?

a)

આકર્ષણ

b)

અપાકર્ષણ

c)

કઈ પણ ના થાય

d)

જાણતા નથી

16.

ઘન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે શું જોવા મળે છે ?

a)

આકર્ષણ

b)

અપાકર્ષણ

c)

કઈ પણ ના થાય

d)

જાણતા નથી

17.

પૃથ્વીનું અચાનક ધ્રૂજવું કે હલનચલન થવું એ કેવા પ્રકારની ઘટના છે ?

a)

વીજળી

b)

ભૂકંપ

c)

આકર્ષણ

d)

વાવાઝોડું

18.

ભૂકંપના કેદ્રને શું કહે છે ?

a)

સિસ્મોગ્રાફ

b)

એપિસેન્ટર

c)

વાવાઝોડું

d)

ધ્રુજારી

19.

પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગો માપવા માટેના સાધનને શું કહેવામા આવે છે ?

a)

અર્થિગ

b)

માઈક્રોસ્કોપ

c)

વેધર કોક

d)

સિસ્મોગ્રાફ

20.

ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા કઈ અને ક્યાં આવેલી છે ?

a)

ISR,ભાવનગર

b)

ISR,વડોદરા

c)

ISR,અમદાવાદ

d)

ISR,ગાંધીનગર

21.

સપાટ અને લીસી સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થયા પછી તે પરાવર્તિત થાય છે આ ઘટનાને શું કહે છે ?

a)

આપાતકિરણ

b)

પરાવર્તન

c)

પરાવર્તનકોણ

d)

આપાતકોણ

22.

સપાટી પર આપાત થતાં કિરણને શું કહે છે ?

a)

આપાતકિરણ

b)

પરાવર્તિત કિરણ

c)

આપાતકોણ

d)

પરાવર્તનકોણ

23.

સપાટી પર જે બિંદુએ તે આપાત થાય છે તે બિંદુને શું કહે છે ?

a)

પરાવર્તિતબિંદુ

b)

આપાતબિંદુ

c)

મુખ્યકેન્દ્ર

d)

કેન્દ્રબિંદુ

24.

સપાટી પરથી પરાવર્તન પામતા કિરણને શું કહે છે ?

a)

આપાતકિરણ

b)

પરાવર્તિત કિરણ

c)

મેઘધનુષ્ય

d)

આપાતકોણ

25.

પરાવર્તનના મુખ્ય નિયમો કેટલા છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

26.

લીસી સપાટી પર કેવું પરાવર્તન જોવા મળે છે ?

a)

નિયમિત પરાવર્તન (સમાંતર)

b)

અનિયમિત પરાવર્તન

c)

બંને પ્રકારનું

d)

એકપણ નહીં

27.

અંધ વ્યક્તિ વાંચી શકે તે માટે કઈ લિપીની શોધ થયેલી છે ?

a)

લેટિન ભાષા

b)

બ્રેઈલ લિપિ

c)

ગુજરાતી લિપિ

d)

અંગ્રેજી લિપિ

28.

સૂર્યનો શ્વેત પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે ?

a)

ચાર રંગોનો

b)

પાંચ રંગોનો

c)

છ રંગોનો

d)

સાત રંગોનો

29.

સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે છે ?

a)

આભાસી અને ઊલટું

b)

આભાસી અને સીધું

c)

વાસ્તવિક અને ઊલટું

d)

વાસ્તવિક અને સીધું

30.

સમતલ અરીસા પર આપાત થતાં એક કિરણનો આપાતકોણ 50 °\degree   હોય તો ? 

a)

60 °\degree  

b)

40 \degree  

c)

50 \degree  

d)

90 \degree  

31.

નીચેનામાથી કઈ સપાટી પર નિયમિત પરાવર્તન જોવા મળતું નથી ?

a)

અરિસામાં

b)

ચળકતી સપાટીવાળા સમતલ સપાટીવાળી પતરું

c)

સ્થિર પાણીની સપાટી

d)

ખરબચડી સપાટીવાળી ચળકતી વસ્તુમાં

32.

બે સમતલ અરીસા એકબીજા  સાથે 90 °\degree  નો ખૂણો બનાવે તો કેટલા પ્રતિબિંબ  જોવા મળે છે ?

a)

5 પ્રતિબિંબ 

b)

6 પ્રતિબિંબ 

c)

3 પ્રતિબિંબ 

d)

4 પ્રતિબિંબ 

33.

કેલિડોસ્કોપમાં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે ?

a)

2

b)

3

c)

4

d)

ગમે તેટલા લઈ શકાય

34.

આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે ?

a)

કોર્નિયા

b)

કીકી

c)

આઈરિસ

d)

લેન્સ

35.

માનવ આંખનો રંગ શાને આભારી છે ?

a)

કોર્નિયા

b)

આઈરિસ

c)

સિલિયરી સ્નાયુ

d)

કીકી

36.

નીચેનામાથી "નિશાચર પક્ષી" કયું છે ?

a)

ઘુવડ

b)

સમડી

c)

ચામાચીડિયું

d)

પોપટ

37.

આપણી આંખમાં પ્રકાશ શાના કારણે પ્રવેશે છે ?

a)

કોર્નિયા

b)

કીકી

c)

લેન્સ

d)

આઈરિસ

38.

ગુણક પ્રતિબિંબનો ઉપયોગ કયા પ્રકાશીય સાધનોના(ઉપકરણો) માં કરવામાં આવે છે ?

a)

કેલિડોસ્કોપ

b)

સૂક્ષ્મદર્શક યંત્ર

c)

પેરિસ્કોપ

d)

દૂરબીન

39.

બ્રેઈલ લિપિમાં કેટલા ટપકાની તરાહો હોય છે ?

a)

43

b)

53

c)

63

d)

73

40.

વિટામિન A ની ઉણપ (ખામી) થી કયો રોગ ઉત્પન્ન થાય છે ?

a)

બેરીબેરી

b)

સ્કર્વી

c)

રતાંધળાપણું

d)

ગોઈટર

41.

આંખમાં કઈ જગ્યા એ વસ્તુનું પ્રતિબિંબ રાચતું નથી ?

a)

મધ્યબિંદુ

b)

કેન્દ્રબિંદુ

c)

સેન્ટર

d)

અંધબિંદુ

42.

નીચેનામાથી કયો અંગ્રેજી કેપિટલ અક્ષર સમતલ અરિસામાં ઊલટો જોવા મળે છે ?

a)

A

b)

P

c)

T

d)

U

43.

નીચેનામાથી કયો ગ્રહ સૂર્યમંડળમાનો સભ્ય નથી ?

a)

બુધ

b)

શુક્ર

c)

ગુરુ

d)

વ્યાધ

44.

સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?

a)

બુધ

b)

ગુરુ

c)

શનિ

d)

શુક્ર

45.

સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ કયો છે ?

a)

મંગળ

b)

બુધ

c)

યુરેનસ

d)

નેપ્ચ્યુન

46.

કયા ગ્રહમાં લાલાશ પડતો રંગ જોવા મળે છે ?

a)

શુક્ર

b)

ગુરુ

c)

મંગળ

d)

બુધ

47.

સાત તારાઓના જુથ(નક્ષત્ર) થી બનતા સમૂહને શું કહે છે ?

a)

મૃગશીર્ષ

b)

સપ્તર્ષિ

c)

સૂર્યમંડળ

d)

મેઘધનુષ્ય

48.

INSAT એ નીચેનામાથી શું છે ?

a)

તારો

b)

ગ્રહ

c)

કુદરતી ઉપગ્રહ

d)

કુત્રિમ ઉપગ્રહ

49.

ખરતા તારા હકીકતમાં શું નથી ?

a)

ગ્રહ

b)

તારા

c)

ઉલ્કા

d)

ઉલ્કાશીલા

50.

સૂર્યમંડળમાં છઠ્ઠા નંબર પર કયો ગ્રહ આવેલો હોય છે ?

a)

બુધ

b)

ગુરુ

c)

શનિ

d)

મંગળ

51.

કયા ગ્રહને "સવારનો તારો" કહેવામા આવે છે ?

a)

મંગળ

b)

પૃથ્વી

c)

ગુરુ

d)

શુક્ર

52.

"ખરતા તારા" તરીકે કોણ ઓળખાય છે ?

a)

લઘુગ્રહો

b)

ઉપગ્રહ

c)

ઉલ્કા

d)

ધૂમકેતુ

53.

કયા ગ્રહોને નારી આંખે જોઈ શકાતા નથી ?

a)

મંગળ,બુધ

b)

ગુરુ,શુક્ર

c)

પૃથ્વી,શનિ

d)

યુરેનસ,નેપ્ચ્યુન

54.

કયો ગ્રહ સજીવસૃષ્ટિ ધરાવે છે ?

a)

મંગળ

b)

બુધ

c)

શનિ

d)

પૃથ્વી

55.

શર્મિષ્ઠા તરાજુથનો આકાર કેવો હોય છે ?

a)

ડોયાં જેવો

b)

N જેવો

c)

K જેવો

d)

W કે M જેવો

56.

ગુરુ ગ્રહ પર કયા કયા વાયુઓ નું વાતાવરણ છે ?

a)

ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઈડ

b)

હીલિયમ અને હાઈડ્રોજન

c)

હીલિયમ અને કાર્બનડાયોક્સાઈડ

d)

ઓક્સિજન અને હાઈડ્રોજન

57.

હાલમાં ISRO દ્વારા છોડવામાં આવેલું સેટેલાઈટ કયું હતું ?

a)

મંગળયાન-1

b)

ચન્દ્રયાન-1

c)

ચન્દ્રયાન-3

d)

ચન્દ્રયાન-2

58.

CFC નું પુરુનામ જણાવો .

a)

ક્લોરોફ્લ્યુરોકાર્બનડાયોક્સાઈડ

b)

ક્લોરોફ્લ્યુરોકાર્બન

c)

ક્લોરોફ્લ્યુરોકાર્બનમોનોકસાઈડ

d)

ક્લોરોફ્લોરોસિસકાર્બન

59.

એસિડ વર્ષા માટે કયા વાયુઓ મુખ્યત્વે ભાગ ભજવે છે ?

a)

કાર્બનડાયોક્સાઈડ અને હાઈડ્રોજન

b)

સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન ડાયોક્સાઈડ

c)

સલ્ફરડાયોક્સાઈડ અને CO2

d)

એમોનિયમ સલ્ફેટ અને નાઇટ્રોજન ડાયોક્સાઈડ

60.

WWF નું પુરુનામ શું છે ?

a)

વર્લ્ડ વાઈડ ફંડ

b)

વર્લ્ડ વાઈડ ફોર નેચર ફંડ

c)

વર્લ્ડ વાઈલ્ડ ફંડ ફોર નેચર

d)

વર્લ્ડ વાઈલ્ડ ફોર ફંડ

61.

ઉત્તર પ્રદેશના કાનપુર ગામ પાસે કઈ નદીનો સૌથી પ્રદુષિત વિસ્તાર છે ?

a)

યમુના નદી

b)

નર્મદા નદી

c)

તાપી નદી

d)

ગંગા નદી

62.

જલ પ્રદૂષણ ને ઘટાડવા માટે "3 R" નો અર્થ શું છે ?

a)

Reduce ,Reuse ,Recycle

b)

Reduce ,Reuse ,Reconnect

c)

Request ,Reuse ,Recycle

d)

Reduce ,Refinery ,Recycle

63.

ગ્રીન હાઉસ અસરને નિયંત્રિત કરવા નીચેનામાથી શું જરૂરી છે ?

a)

વધુ વૃક્ષો કાપવા જોઈએ

b)

વધુ વૃક્ષોનો ઉછેર કરવા જોઈએ

c)

ડીઝલથી ચાલતા વાહનોનો વધુ ઉપયોગ કરવો જોઈએ

d)

પેટ્રોલથી ચાલતા વાહનોનો વધુ ઉપયોગ કરવો જોઈએ

64.

CNG નું પુરુનામ શું છે ?

a)

કોમ્પ્રેસ્ડ નેચર ગેસ

b)

કમ્પ્યુટર નેચર ગેસ

c)

કોમ્પ્રેસ્ડ નેચરોપથી ગેસ

d)

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ

65.

વનસ્પતિઓ પોતાનો ખોરાક બનાવે ત્યારે કયા વાયુનો ઉપયોગ કરે છે ?

a)

હાઈડ્રોજન

b)

ઓક્સિજન

c)

કાર્બનડાયોક્સાઈડ

d)

કાર્બનમોનોક્સાઈડ

66.

પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાં બળતણના અપૂર્ણ દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

a)

CO2

b)

CO

c)

KO2

d)

NO2

67.

પાણીની અશુધ્ધિ દૂર કરવાની ભૌતિક પધ્ધતિ કઈ છે ?

a)

ફિલ્ટર

b)

કેંન્ડલ ફિલ્ટર

c)

RO

d)

ગાળણ

68.

પારજાંબલી કિરણો કયા કયા સ્તરને નુકસાન કરે છે ?

a)

ઓક્સિજન

b)

નાઈટ્રોજન

c)

ઓઝોન

d)

હીલિયમ

69.

શાળાઓમાં પાણીને જીવાણુમુક્ત કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

ધોવાનો સોડા

b)

ખાવાનો સોડા

c)

ક્લોરીનની ગોળીઓ અથવા બ્લીચિંગ પાઉડર

d)

ફ્લોરિનની ગોળીઓ

70.

સલ્ફર ડાયોક્સાઈડ (SO2) વાયુથી માનવ શરીરના કયા ભાગમાં સૌથી વધુ અસર જોવા મળે છે ?

a)

કાનમાં

b)

ફેફસામાં

c)

જઠરમાં

d)

હદયમા