Worksheetsgujaratri
Total questions: 50
Worksheet time: 25mins
વળાવી બા આવી કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે?
હાઇકુ
મુક્તક
સોનેટ
ગઝ્લ
સંતાનો દૂર દૂર કેમ વસેલાં છે?
અભ્યાસ માટે
ધંધાર્થે
ઝઘડાના ડરથી
પોતાના વિકાસ માટે
મૃદંગ શબ્દનો અર્થ શું થાય?
મુખેથી વગાડવાનૂં વાજુ
હાથથી વગાડવાનું વાજું
તંતુવાદ્ય વીણા
બંને બાજુ વગાડી શકાય એવું વાદ્ય
કવિએ ઉંબરાને કેવો કહ્યો છે?
પથ્થરનો
લાકડાનો
મરજાદી
આરસનો
સૂકાં પર્ણો મુકતકના કવિનું નામ શું છે?
તુષાર શુક્લ
સ્નેહરશ્મિ
પ્રેમાનંદ
ગીતા પરીખ
મિજાજ તરડાવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?
ખુશ થવું
ગુસ્સે થવું
પક્ષ લેવો
ચૂપ રહેવું
જગમોહનદાસ એમના વર્તુળમાં રાજા નામથી ઓળખાતા,કારણકે,
તેઓ સોહામણા હતા
તેઓ બુદ્ધિશાળી હતા
તેઓ પ્રતિભાશાળી હતા
તેઓ શ્રીમંત હતા
કઇ લડતમાં ગાંધીજીએ વલ્લભભાઇને સરદારનું બિરૂદ આપ્યું હતું?
ચંપારણ સત્યાગ્રહ
દાંડી કૂચ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવરે કાવ્યનો પ્રકાર કયો છો?
ગઝલ
ભક્તિગીત
આખ્યાન ખંડ
હાઇકુ
ટુ કપ ટી શબ્દ સાંભળતા જ કોણ ગુસ્સે થયું?
તાર માસ્તર
પહાડી
દુકાનદાર
ગાડાવાળો
ભાસ્કરરાય એમની પેટીમાં શુ લાવ્યા હતા?
સાકર
પુસ્તકો
કોલસા
રમકડાં
માતા-પિતા માટે કયો શબ્દ વપરાયો છે?
બા-બાપુ
પપ્પા-મમ્મી
જનક-જનની
મોમ-ડેડ
સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવરે કાવ્યમાં શાનો મહિમા છે?
રાજાની દયાનો
રાજા-રાણીનો
રાજા-પ્રજાનો
મિત્રતાનો
હાઇકુનું બંધારણ દરેક લીટીમાં કેટલા અક્ષરનું હોય છે?
5-7-5
5-6-5
7-5-7
5-6-7
પાડાનું અંગ્રેજી કરવા કોને મુંઝવણ હતી?
તારમાસ્તરને
લેખકને
છોટુભાઇને
અંગ્રેજને
ગઝલમાં બે પંક્તિના શેરને શું કહે છે?
કાફિયા
શાયર
છંદ
શેર
કોઢી શબ્દનો સમાનાર્થી શુ થાય?
કોદાળી
કરોડ
કુહાડી
તીર
આ શા ફુટડા મિત્ર સુદામા રે આ વાક્ય કઇ રાણી બોલે છે?
રુક્મિણી
સત્યભામા
જાંબુવતી
રાધા
સોનેટ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે?
જાપાન
ચીન
અમેરીકા
ઇટાલી
સાંઢ નાથ્યો પાઠ કઇ નવલકથામાંથી લેવામાં આવ્યો છે?અ
આંગળિયાત
માનવીની ભવાઇ
વળામણા
જનમટીપ
કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શું છે?
ઉશનશ
પ્રેમાનંદ
સ્નેહરશ્મિ
સુંદરમ
સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે?
આભમાં
ભીંત પર
આંખોમાં
પ્રિયતમના સ્નેહમાં
શ્રીકૃષણને કેટલી પટરાણીઓ હતી?
સોળ હજાર
દસ
આઠ
બે
શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે?
ગીત
ગઝલ
ભજન
મુક્તક
આપણા દેશની ત્રિમુર્તિમાં કોનો શમાવેશ થતો નથી?
ગાંધીજી
લાલ બહાદુર શાસ્ત્રી
નહેરૂ
સરદાર
કવી ઘર,નગર,જગતને કેવુ કરવાની વાત કરી છે?
સુખી
સ્વચ્છ
આનંદિત
રળિયાત
કૃષ્ણ- સુદામા શબ્દનો સમાસ કયો છે?
દ્વિગુ
દ્વંદ્વ
કર્મધારય
તત્પુરુષ
નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે?
સાંજે લેવાય છે અને સવારે તૂટી જાય છે?
ઝાકળની જેમ અલ્પજીવી હોય છે
સંકલ્પો વિચારીને લેવાતા નથી
સંકલ્પો દર બેસતા વર્ષે લેવાતા હોય છે
ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું?
વિરહ
આંસુ સારતાં ફોઇ
રમકડાં
અસ્તવ્યસ્ત ઘર
મુક્તક કયા સાહિત્યમાંથી ઉતરી આવેલો સાહિત્ય પ્રકાર છે?
અંગ્રેજી
જાપાની
ફારસી
સંસ્કૃત
અનન્યાને ગમતાં પક્ષીઓમાં કોનો સમાવેશ થતો નથી
હોલો
દૈયડ
દેવચકલી
ગીધ
ધરતીની શોભા કોનાથી વધે છે?
તળાવથી
વૃક્ષોથી
ધનધાન્યથી
રાજાથી
છોટુભાઇ દેસાઇ ક્યાં સ્ટેશન માસ્તર હતા?
વલસાડ
પારડી
સૂરત
મુંબઇ
તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડૂં શબ્દ્સમૂહમ માટે એક શબ્દ કયો?
કોઢી
કુહાડી
ડહકલો
સોટી
કિસ્સા-ટુચકા પાઠના લેખકનું નામ શું છે?
બકુલ ત્રિપાઠી
સ્વામી આનંદ
કુંદનિકા કાપડિયા
ઇશ્વર પેટલીકર
પાંચશેરી શબ્દનો સમાસ કયો છે?
દ્વંદ્વ
તત્પુરુષ
દ્વિગુ
કર્મધારય
શ્રીકૃષ્ણણની આંખોમાં આંસુ ક્યારે વહેવા લાગ્યા?
નારદજીને જોઇને
સત્યભામાને જોઇને
રાધાને જોઇને
સુદામાને જોઇને
સાંઢ નાથ્યો પાઠનો સાહિત્ય પ્રકારકયો છે?
નવલકથા-ખંડ
એકાંકી
લઘુકથા
ચરિત્ર નિબંધ
બણબણાટ આ શબ્દ કેવો પ્રયોગ છે?
રવાનુકારી
દ્વિરુક્ત
આ બંને
બેમાંથી એકપણ નહિ
દવા પીધા વિના તે કાઈ ચાલે? આ વાક્ય કોણ બોલે છે?
કિન્નરી
અંજન
ભાસ્કરરાય
નિખિલરાય
ચા બંધ કરનાર ભાઇનો સંકલ્પ તૂટી ગયો કારણા કે...
એ સંકલ્પથી ઇંદ્રનું આસન ડોલી ઉઠ્યુંં
ચાની જાહેરખબરે એમને ચળાવી દીધા
માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી
મિત્રોના આગ્રહથી
હુન્નર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે?
પ્રયત્ન
કસબ
ઉદાસ
ફરિયાદ
કેટ્કેટલા આ શબ્દ્પ્રયોગ કેવો છે?
સંપૂર્ણ દ્વિરુક્ત
સંયોજકવાળી દ્વિરુક્તિ
અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ
રવાનુકારી
મરાલ શબ્દનો સમાનાર્થી શુ થાય?
કામદેવ
વિપ્ર
ભેટ
હંસ
તીરથ આ શબ્દ કેવો છે?
તદભવ
તત્સમ
રવાનુકારી
દ્વિરુક્ત
નુકસાન શબ્દનો વિરોધી શબ્દ કયો છે?
ખોટ
દોલત
ફાયદો
ચતુર
ચંદાએ કમરમાં શું ખોસ્યું હતું?
છરો
સોટી
ચાબુક
ભાલો
અંજન સાકર શામાંથી શોધતો હતો?
પેટીમાંથી
રેતમાંથી
કોલસામાંથી
શેરડીમાંથી
ગૃહિણીએ શ્રીસવા ક્યાં ચીતર્યાં છે?
કમાડે
પાને
દીવાલે
ઉંબરે
ટોલનાકાવાળો કેટલો ટેક્સ લેતો?
ચાર આના
એક આનો
એક રૂપિયો
બે આના
