wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Standard-7 Science Chapter-15 to 18

Total questions: 42

Worksheet time: 21mins

Name
Class
Date
1.

પ્રકાશ હંમેશા કેવી ગતિ કરે છે ?

a)

અસ્તવ્યસ્ત

b)

સીધી રેખામાં

c)

ક્યારેક સીધી તો ક્યારેક અસ્તવ્યસ્ત

d)

એકપણ નહીં

2.

જે ગોલીય અરીસા ની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય,તો તેને કેવો અરીસો કહેવામા આવે છે ?

a)

બહિર્ગોળ અરીસો

b)

અંતર્ગોળ અરીસો

c)

સમતલ અરીસો

d)

અંતર્ગોળ લેન્સ

3.

ગોલીય અરિસાના કેટલા પ્રકાર છે ?

a)

એક

b)

ચાર

c)

ત્રણ

d)

બે

4.

પડદા પર ઝીલી ન શકાતા પ્રતિબિંબને કેવું પ્રતિબિંબ કહે છે ?

a)

વાસ્તવિક

b)

ચત્તું

c)

આભાસી

d)

ઊલટું

5.

સ્કૂટર અને કારના સાઈડ મિરર તરીકે કયો અરીસો વપરાય છે ?

a)

અંતર્ગોળ અરીસો

b)

સમતલ અરીસો

c)

બહિર્ગોળ લેન્સ

d)

બહિર્ગોળ અરીસો

6.

નીચેનામાથી દાંતનુ વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર કયા અરીસા નો ઉપયોગ કરે છે ?

a)

અંતર્ગોળ અરીસો

b)

બહિર્ગોળ અરીસો

c)

સમતલ અરીસો

d)

અંતર્ગોળ લેન્સ

7.

મેગ્નિફાઈંગ (બિલોરી કાચ) ગ્લાસ તરીકે શેનો ઉપયોગ થાય છે ?

a)

અંતર્ગોળ અરીસો

b)

બહિર્ગોળ અરીસો

c)

બહિર્ગોળ લેન્સ

d)

સમતલ અરીસો

8.

જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય ત્યારે શું થાય છે ?

a)

પ્રકાશનું પ્રસરણ

b)

પ્રકાશનું વિભાજન

c)

પ્રકાશનું પરાવર્તન

d)

પ્રકાશનું સંશ્લેષણ

9.

સમતલ અરીસા સામે કયો અંગ્રેજી અક્ષર મૂકવાથી તેનું પ્રતિબિંબ તેના જેવુ જ જોવા મળશે ? (આકૃતિ ફક્ત સમજ માટે છે.)

a)

P

b)

N

c)

T

d)

K

10.

શાના વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી જ મળે છે ?

a)

અંતર્ગોળ અરીસો

b)

બહિર્ગોળ અરીસો

c)

અંતર્ગોળ લેન્સ

d)

એકપણ નહીં

11.

ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે જોવા મળે છે ?

a)

સવારે પૂર્વ દિશામાં

b)

બપોરે પશ્ચિમ દિશામાં

c)

સાંજે પશ્ચિમ દિશામાં

d)

સાંજે પૂર્વ દિશામાં

12.

અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકતું નથી ?

a)

આભાસી અને મોટું

b)

આભાસી અને નાનું

c)

વાસ્તવિક અને નાનું

d)

વાસ્તવિક અને મોટું

13.

વસ્તુ સમતલ અરીસાથી 10 cm દૂર હોય,તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે ?

a)

10 cm

b)

15 cm

c)

20 cm

d)

25 cm

14.

બહિર્ગોળ અરીસા સામે કોઈ વસ્તુ 40 cm અંતરે મુકેલ હોય તો તે વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે ?

a)

વસ્તુ જેવડું અને ચત્તું,આભાસી

b)

વસ્તુ કરતાં નાનું,ચત્તું,આભાસી

c)

વસ્તુ કરતાં મોટું ,ચત્તું,આભાસી

d)

વસ્તુ કરતાં મોટું,ચત્તું,આભાસી

15.

પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું કેટલા રંગોમાં વિભાજન થાય છે ?

a)

ચાર

b)

પાંચ

c)

d)

સાત

16.

"વિશ્વ જળ દિવસ" ક્યારે ઉજવાય છે ?

a)

22 જાન્યુઆરી

b)

22 ફેબ્રુઆરી

c)

22 માર્ચ

d)

22 એપ્રિલ

17.

UN (સંયુક્ત રાષ્ટ્ર) દ્વારા પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન પ્રત્યેક વ્યક્તિને કેટલા લિટર પાણી ની જરૂર હોય છે ?

a)

40 લિટર

b)

30 લિટર

c)

50 લિટર

d)

20 લિટર

18.

પૃથ્વીની સપાટી પર લગભગ કેટલા ટકા ભાગ પાણીથી ઢંકાયેલ છે ?

a)

51%

b)

61%

c)

81%

d)

71%

19.

વરસાદનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

a)

કૂવા

b)

નદીઓ

c)

વરસાદ

d)

ડેમ

20.

મીઠા જળ(પીવા લાયક) ની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના કેટલા ટકા છે ?

a)

71%

b)

0.04%

c)

0.006%

d)

0.009%

21.

અંતઃસ્ત્રવણ દર એટલે નીચેનામાથી શું થાય છે ?

a)

હવામાં ઊડી જાય છે.

b)

પ્રદુષિત થાય છે.

c)

મૂળ દ્વારા પ્રકાંડ સુધી પહોચે છે.

d)

જમીનમાં ઊતરે છે.

22.

ખેડૂતો પાણીનો ઉપયોગ ઓછા વ્યય સાથે કરી શકે તે માટે સિંચાઈ ની કઈ પધ્ધતિ વપરાય છે ?

a)

ફુવારા પધ્ધતિ

b)

ટપક સિંચાઈ પધ્ધતિ

c)

માટલા પધ્ધતિ

d)

ધોરિયા પધ્ધતિ

23.

સિંચાઈ ની કઈ પધ્ધતિમાં સૌથી વધુ પાણીનો વ્યય થાય છે ?

a)

ટપક-સિંચાઈ પધ્ધતિ

b)

ધોરિયા-પિયત પધ્ધતિ

c)

ક્યારા-પિયત પધ્ધતિ

d)

ફુવારા-સિંચાઈ પધ્ધતિ

24.

જંગલો એ કેવા ફેફસાં છે ?

a)

લાલ ફેફસાં

b)

પીળા ફેફસાં

c)

સફેદ ફેફસાં

d)

લીલા ફેફસાં

25.

નીચેની ખાલી જગ્યા દ્વારા આહાર કડી પૂર્ણ કરો:

ઘાસ-કીટકો-દેડકો-_____-સમડી

a)

વૃક્ષ

b)

સાપ

c)

ગીધ

d)

વાઘ

26.

છોડવાઓ જંગલનું_____________સ્તર બનાવે છે ?

a)

સૌથી ઉપલું

b)

સૌથી નીચલું

c)

મધ્ય

d)

સૌથી ઊંડું

27.

સડેલા પાંદડાઓ અને પ્રાણીઓના મળ જંગલને _________થી ભરપૂર બનાવે છે ?

a)

પ્રદૂષણમાં વધારો

b)

વરસાદ લાવવા

c)

કુત્રિમ ખાતર

d)

સેન્દ્રીય દ્રવ્યો

28.

નીચેનામાથી કઈ પેદાશ જંગલોમાથી મળે છે ?

a)

કેરોસીન

b)

પેટ્રોલ

c)

મીણ

d)

CNG

29.

સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તેને શું કહે છે ?

a)

રેતી

b)

કળશપર્ણ

c)

લાકડું

d)

ફૂગ(મશરૂમ)

30.

કયા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે ?

a)

સાગ

b)

સીસમ

c)

સેમલ

d)

આપેલ તમામ

31.

નીચેનામાથી કઈ વન્ય પેદાશ નથી ?

a)

ગુંદર

b)

રેઝિન

c)

પ્લાસ્ટિક

d)

જડીબુટ્ટીઓ

32.

નીચેનામાથી કયું જંગલી પ્રાણી નથી ?

a)

સિંહ

b)

શિયાળ

c)

સસલું

d)

કૂતરો

33.

પ્રાણીજ પેદાશ કઈ છે ?

a)

જડીબુટ્ટી

b)

રબર

c)

મધ

d)

ગુંદર

34.

ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે ?

a)

21%

b)

70%

c)

35%

d)

15%

35.

પાણીના શુધ્ધિકરણ ની પ્રક્રિયા એ ________ દૂર કરવાની પ્રક્રિયા છે ?

a)

સિવેઝ

b)

પ્રદૂષકો

c)

કચરો

d)

એકપણ નહીં

36.

ઘર દ્વારા મુક્ત થતું ગંદા પાણી ને શું કહે છે ?

a)

કાદવ

b)

પ્રદૂષકો

c)

સિવેઝ

d)

ચરબી

37.

એરેટર દ્વારા શું કરવામાં આવે છે ?

a)

હવા ઉમેરવામાં આવે છે.

b)

લાકડાં,પ્લાસ્ટિક જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે .

c)

અજારક બેક્ટેરિયા દાખલ કરવામાં આવે છે.

d)

ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે.

38.

ગટરના પાણીમાં કઈ અશુધ્ધિ કાર્બનિક અશુધ્ધિ નથી ?

a)

યુરિયા

b)

માનવમળ

c)

રાસાયણિક ખાતર

d)

પ્રાણીઓનો કચરો

39.

નીચેનામાથી કયો રોગ પાણીથી ફેલાય છે ?

a)

મલેરિયા

b)

બેરીબેરી

c)

રતાંધળાપણું

d)

ટાઈફૉઈડ

40.

ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા(%) પાણી હોય છે ?

a)

95%

b)

90%

c)

99%

d)

97%

41.

સુકાયેલ કાદવ નો ઉપયોગ શેના માટે કરી શકાય છે ?

a)

ખાતર

b)

પાણીના શુધ્ધિકરણ માટે

c)

જતુનાશકો તરીકે

d)

એકપણ નહીં

42.

વેસ્ટ વોટર ટ્રીટમેંટ પ્લાન્ટ ને ટૂકમાં શું કહેવાય છે ?

a)

VVTP

b)

WVTP

c)

WWPT

d)

WWTP