wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ 7

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

નર અને માદા જન્યુ ઓનું સંયુગ્મન શું કહેવાય છે

a)

ફલન

b)

પ્રજનન

c)

પરાગનયન

d)

બિજ નિર્માણ

2.

વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે

a)

પર્ણ

b)

પ્રકાંડ

c)

મૂળ

d)

પુષ્પ

3.

બીજાણુ સર્જન કરતી વનસ્પતિ કઇ છે

a)

ગુલાબ

b)

બટાટા

c)

આદુ

d)

બૃડ મોલ્ડ( મ્યુકર)

4.

નીચેનામાંથી કયું દ્વીલિંગી પુષ્પ નથી

a)

સરસવ

b)

મકાઈ

c)

ગુલાબ

d)

પેટુનિયા

5.

નીચેનામાંથી શુષ્ક ફળ કયું છે

a)

સફરજન

b)

નારંગી

c)

અખરોટ

d)

કેરી

6.

ઝડપ નો મૂળભૂત એકમ કયો છે

a)

Km/min

b)

M/min

c)

Km/h

d)

M/s

7.

નીચેના પૈકી કયો સંબંધ સાચો છે

a)

ઝડપ= અંતર *સમય

b)

ઝડપ= અંતર÷ સમય

c)

ઝડપ =સમય ÷ અંતર

d)

ઝડપ =૧÷અંતર *સમય

8.

ઝડપ નું માપન કરતાં મીટર ને શું કહે છે

a)

ઓડોમીટર

b)

સ્પીડોમીટર

c)

બેરોમીટર

d)

ઓડોમીટર અને સ્પીડોમીટર બંને

9.

એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે

a)

આવર્તકાળ

b)

આવૃતિ

c)

તરંગ લંબાઈ

d)

આવર્ત ગતિ

10.

જો અંતર - - - > સમય નો આલેખ સુરેખ હોય તો તેને કેવા પ્રકારની ગતિ કહેવાય છે

a)

આવર્ત ગતિ

b)

અનિયમિત ગતિ

c)

નિયમિત ગતિ

d)

અચળ ગતિ

11.

વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે

a)

વિદ્યુત કોષ

b)

ટ્યુબલાઈટ

c)

ફ્યુઝ

d)

વિદ્યુત બલ્બ

12.

નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે

a)

વિદ્યુત હીટર

b)

ઇલેક્ટ્રિક સગડી

c)

ઇલેક્ટ્રિક ઈસ્ત્રી

d)

વિદ્યુત ઘંટડી

13.

ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે

a)

ઉષ્મીય

b)

ચુંબકીય

c)

શારીરિક

d)

રાસાયણિક

14.

નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાતો નથી

a)

ટોર્ચ

b)

ટીવી રીમોટ

c)

ઘડિયાળ

d)

ફ્યુઝ

15.

ઈલેક્ટ્રીક હીટર માના તારના પાતળા તાર ને શું કહે છે

a)

ફિલામેન્ટ

b)

એલિમેન્ટ

c)

એલ્યુમિનિયમ

d)

લોખંડ

16.

વિદ્યુત ઘંટડી વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરતું સાધન છે

a)

ઉષ્મીય

b)

ચુંબકીય

c)

વિદ્યુતીય

d)

ઈલેક્ટ્રીક

17.

સમતલ અરીસા માં કેવું પ્રતિબિંબ મળે છે?

a)

ઉલટુ

b)

વાસ્તવિક

c)

ચતુ

d)

વસ્તુ કરતાં નાનું

18.

સમતલ અરીસા માં વસ્તુનું કેવું પ્રતિબિંબ મળતું નથી

a)

આભાસી

b)

ચતુ

c)

વસ્તુના પરિમાણ જેટલું

d)

વાસ્તવિક

19.

વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શાના વડે મળે છે

a)

અંતર્ગોળ લેન્સ

b)

અંતર્ગોળ અરીસા

c)

બહિર્ગોળ

d)

બહિર્ગોળ અરીસા

20.

બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે

a)

વાસ્તવિક અને મોટું

b)

વાસ્તવિક અને નાનું

c)

આભાસી અને મોટું

d)

આપેલ તમામ

21.

શાના વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી જ મળે છે

a)

અંતર્ગોળ અરીસો

b)

અંતર્ગોળ લેન્સ

c)

બહિર્ગોળ લેન્સ

d)

આપેલ પૈકી એક પણ નહીં

22.

સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી

a)

આર્કિમીડીઝ

b)

ગેલિલિયોએ

c)

ન્યૂટનને

d)

એડિસને

23.

નીચેનામાંથી અપસારી લેન્સ કયો છે

a)

બહિર્ગોળ લેન્સ

b)

અંતર્ગોળ લેન્સ

c)

અંતર્ગોળ અરીસો

d)

એક પણ નહીં

24.

ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘ ધનુષ્ય ક્યારેય દેખાય

a)

સવારે પૂર્વ દિશામાં

b)

સાંજે પશ્ચિમ દિશામાં

c)

બપોરે પશ્ચિમ દિશામાં

d)

સાંજે પૂર્વ દિશામાં

25.

હંસરાજ કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે

a)

કલિકાસર્જન

b)

બીજાણુ સર્જન

c)

અવખંડન

d)

આમાંથી એક પણ નહીં gujarat

26.

કઈ વનસ્પતિ નું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે

a)

સરગવો

b)

મેપલ

c)

મદાર

d)

આપેલ તમામ

27.

કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે

a)

મ્યુકર

b)

સ્પાયરોગાયરા

c)

હંસરાજ

d)

યીસ્ટ

28.

યીસ્ટ માં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે

a)

કલિકાસર્જન

b)

બીજાણુ સર્જન

c)

અવખંડન

d)

પુનઃસર્જન

29.

નીચેના પૈકી કયો સ્ત્રીકેસર નો ભાગ નથી

a)

અંડાશય

b)

પરાગ વાહીની

c)

પરાગાશય

d)

પરાગાસન

30.

યીસ્ટ ના કોષ માથી એક નાનું બલ્બ જેવુ પ્રલંબન જોવા મળે છે તેને શું કહે છે ?

a)

પર્ણ

b)

કલિકા

c)

ડાળી

d)

કલિકાસર્જન

31.

નીચેનામથી પ્રકાંડ દ્વારા વાનસ્પતિકપ્રજનન થતું ના હોય તે શોધો

a)

બટાકા

b)

ગાજર

c)

આદું

d)

હળદર

32.

પાનફૂટિ માં પ્રજનન શાના દ્વારા થાય છે

a)

પ્રકાંડ

b)

પર્ણ

c)

મૂળ

d)

પુષ્પ

33.

નીચેના માથી કયો પુકેશરનો ભાગ છે

a)

પરગાસન

b)

પરાગવાહીની

c)

પરાગાશય

d)

અંડાશય

34.

નીચેના માથી કઈ વનસ્પતિ ના પુષ્પો એકલિંગી હોય છે

a)

પપૈયાં

b)

સરસવ

c)

પેટોનિય

d)

ગુલાબ

35.

કઈ વનસ્પતિ ના બીજ નો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે

a)

સૂર્યમુખી

b)

નેપલ

c)

મદાર

d)

ગાડરિયું

36.

નીચેના માથી કયું સાધન વિધ્યુતપ્રવાહની ઉષ્મિય અસર પર કાર્ય કરે છે

a)

ગિઝર

b)

વિધ્યુત ચુંબક

c)

વિધયુતકળ

d)

વિધ્યુત કોષ

37.

વિધ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ કોણે શોધી

a)

ઓસ્ટેર્ડ

b)

વોલ્ટા

c)

એંપિએર

d)

ગેલેલીયો

38.

જે પ્રતિબિંબ ને પડદા પર મેળવી શકાય છે તેને કેવું પ્રતિબિંબ કહે છે

a)

આભાસી

b)

મોટું

c)

વાસ્તવિક

d)

નાનું

39.

જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે તેને શું કહે છે

a)

પ્રકાશ નું પ્રશરણ

b)

પ્રકાશ નું પરાવર્તન

c)

પ્રકાશ નું વિભાજન

d)

પ્રકાશનું શોષણ

40.

એક નેનો સેકંડ એ એક સેકંડ નો કેટલામો ભાગ છે

a)

એક હજાર મો

b)

દશ લાખ મો

c)

એક કરોડ મો

d)

એક અબજ મો