wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Chapter 14 Anuswar

Total questions: 32

Worksheet time: 17mins

Name
Class
Date
1.

મને (a)   બહુ ભાવેછે.

2.

કર્ણ ને કાને (a)   હતા.

3.
મને __________ બહુ ભાવેછે.
a)
કંસાર
b)
Indian Sweet
c)
ચંચળ
d)
Unssteady
4.
કર્ણ ને કાને ________ હતા.
a)
કુંડળ
b)
Earning
c)
ચૂંદડી
d)
Lengthy Scarf
5.
ગણેશપુરી માં ગરમ પાણી નાં ___________ છે.
a)
કુંડ
b)
Pond
c)
ચાંદ
d)
Moon
6.
નવા ઘરમાં ________ મુકાવો જોઇએ.
a)
કુંભ
b)
Pitcher/Kumbh
c)
છાંટો
d)
Drop
7.
ગુણાતીત સ્વામી એ અક્ષરધામ ની _______ પ્રાગજી ભકત ને આપી હતી.
a)
કૂંચી
b)
key
c)
છંદ
d)
Verse
8.
દિશા માટે ___________ જોઇએ.
a)
કંપાસ
b)
Compass
c)
છંટકાવ
d)
Spray
9.

ઝાડ આપણને _________ આપેછે.

a)

કિંમત

b)

Price

c)

છાંયડો

d)

Shade

10.
__________ આવે ત્યારે રુમાલ આડો રાખ​વો.
a)
કંચન
b)
Gold
c)
છીંક
d)
Sneez
11.
ભગ​વાને ___________ નો હાર પહેરાવ્યો છે.
a)
કુંદન
b)
Pure Gold
c)
જંજીર
d)
Chain
12.
કપાળે ___________ નો ચાંદલો છે.
a)
કંકુ
b)
Kumkum
c)
જંગમ
d)
Moving
13.
જંગલી પ્રાણી ___________ માં રહેછે.
a)
કાંકરા
b)
Stones
c)
જંગલ
d)
Jungle
14.
ગંદા પાણી માં જીવ_______ઓ રહેછે.
a)
ખંજર
b)
Dagger
c)
જંતુ
d)
insects
15.
ઘનશ્યામ મહારાજ ને તરગામે ઝાડ પર થી ઉતરતા _______ વાગ્યો.
a)
ખાંપો
b)
Stump of Tree
c)
અજંપો
d)
Unrest/fidget
16.
અમેરિકા ના ________ માં ૫૦ તારા છે.
a)
ખંડન
b)
Destroy
c)
ઝંડો
d)
Flag
17.
____________ સંગીત વગાડ​વાનું એક વાજિત્ર છે.
a)
ખંજરી
b)
Small Tamborine
c)
ઝંઝર
d)
Anklet
18.
____________ મીઠાઈ માં નખાઈ છે.
a)
ખાંડ
b)
Sugar
c)
ઝૂંપડી
d)
Hut
19.

મને ૧ નંબર લાવ​વાની ___________ છે.

a)

ખંડ

b)

Continent

c)

ઝંખના

d)

Desire

20.
હું _______ થી ગુજરાતી શીખુંછું.
a)
ખંત
b)
Zeal
c)
ઝાંસી
d)
Historical City
21.
________ ના કર​.
a)
ખંજવાળ
b)
Itching
c)
ટાંક
d)
Nib
22.
નેપાળ માં __________ રસ્તા પર ફરેછે.
a)
ગેંડો
b)
Rhino
c)
ટાંકી
d)
Tank
23.
________ અને હથોડી લઈ ને મુર્તિ બનાવ​.
a)
ગંધ
b)
Smell
c)
ટાંકણું
d)
Chisel
24.
ગુજરાતી શીખ​વા માં _____________ થા.
a)
ગંભીર
b)
Serious
c)
ટાંકણી
d)
Pin
25.
પિતાજી પાસે પૈસા બનાવ​વાની ______________ નથી.
a)
ગંદકી
b)
Dirty
c)
ટંકશાળ
d)
Money Making Factory
26.
બુટ ની દોરી ને ___________ બાંધ​.
a)
ગાંઠ
b)
Knot
c)
અઠંગ
d)
Confirmed
27.
____________ એક પ​વિત્ર નદી છે.
a)
ગંગા
b)
Holy River
c)
ઠૂંઠું
d)
Dry Stump of Tree
28.
મહંત સ્વામી નું વતન __________ છે.
a)
આણંદ
b)
Anand
c)
આનંદ
d)
Happiness
29.

કુંદન, પૂજામાં ___________________ વાપર.

a)

કંકુ

b)

કકુ

c)

KanKu

d)

KamKu

30.

ચિંતા ભગવાન પર છોડ .

a)

Leave worries to God

b)

Do not worry be happy

c)

Do worries and do not depend on anyone

d)

Worries and leave to god.

31.

રોજ ____________સાફ કરવા જોઈએ.

a)

કંકુ

b)

દાંત

c)

KanKu

d)

Teeth

32.

કીર્તન __________ ઊડાડે છે.

a)

પલગ

b)

Kite

c)

bed

d)

પતંગ