WorksheetsHuman Health And Disease
Total questions: 20
Worksheet time: 7mins
ગેમ્બુસિયા માછલી નો ઉપયોગ શા માટે કરવામા આવે છે?
મચ્છરોના ડિમ્ભને ખાવા માટે
મચ્છરોના પોષણ માટે
મચ્છરોને ખાવા માટે
પાણીને દુષિત કરવા માટે
ડેંગ્યુ કોના કારણે ફેલાય છે?
માદા એનોફિલીસ મચ્છર
એડીસ મચ્છર
નર એનોફિલીસ મચ્છર
ફિલારિઅલ ક્રુમિ
ઇન્ટરફેરોન શુ છે?
વિટામિન
પ્રોટિન
ચરબી
કાર્બોદિત
દેહધાર્મિક અંતરાયમા કોનો સમાવેશ થતો નથી?
HCL ACID
મુખગુહાની લાળ
આંખોના અશ્રુ
મુત્રજનન માર્ગનુ શ્ર્લેષ્મ
PMNL નુ પુરુ નામ જણાવો.
poly morphonuclear leukocytes
pump mergnumen limphoside
poly massneon lister
pump mainniyon leukocytes
નિચેનામાથી એન્ટીબોડીનુ સર્જન કોણ કરે છે?
T-કોષો
B-કોષો
MALT
થાયમસ
પ્રાથમિક લસિકા અંગોમા કોનો સમાવેશ થાય છે?
અસ્થિમજ્જા
થાયમસ
બરોળ
લસિકા ગાંઠ
એલર્જી વિરુધ્ધ શરીરમા કયુ એન્ટિબોડી સર્જાય છે?
IgM
IgG
IgE
IgA
માતાના દુધમા કયા પ્રકારનુ એન્ટિબોડી વિપુલ માત્રામા હોય છે?
IgA
IgE
IgM
IgG
નિચેનામાથી નિષ્ક્રિય પ્રતિકારકતાનુ ઉદાહરણ કયા છે?
ટિટેનસ
સર્પદંશ
ધનુર
કોલોસ્ટ્રોમ
હિપેટાઇટીસ-B ની રસી શામાથી બનાવવામા આવે છે?
બેક્ટેરિયા
યીસ્ટ
વાઇરસ
ક્રુમિ
એલર્જી કોના કારણે થાય છે?
હિસ્ટેમાઇન
સેરોટોનીન
એડ્રિનાલીન
એન્ટિહિસ્ટેમાઇન
દ્વિતિયક લસિકા અંગોનુ કાર્ય જણાવો.
લસિકા કણને એન્ટિજન સાથે પ્રક્રિયા કરવા માટે સ્થાન પુરુ પાડે
લસિકાકણને એન્ટિજન સંવેદી લસિકાકણમા રુપાંતરિત કરે
રુધિરનુ ગાળણ કરવાનુ
પેશીય જળના ગાળણમા
MALT ક્યા જોવા મળે છે?
શ્ર્વસનમાર્ગ
પાચનમાર્ગ
મૂત્રજનનમાર્ગ
હદય
સ્વપ્રતિકારકતા રોગનુ ઉદાહરણ આપો.
સંધિવા
શરદી
એઇડ્સ
ટાઇફોઇડ
બરોળ કોનુ મોટુ સંગ્રહ સ્થાન છે?
ઇરિથ્રોસાઇટ્સ
રક્તકણ
RBC
લ્યુકોસાઇટ્સ
લસિકાગાંઠમા પકડાયેલ એન્ટિજન કોને સક્રિય કરે છે?
લિમ્ફોસાઇટ્સ
લ્યુકોસાઇટ્સ
ઇરિથ્રોસાઇટ્સ
ઇન્ટરફેરોન
MALT એ મનુષ્ય્ના શરીરની લસિકા પેશીનુ કેટલુ પ્રમાણ ધરાવે છે?
50%
60%
40%
75%
નિચેનામાથી કયુ એલર્જીનુ લક્ષણ નથી?
છીંક આવવી
નાકમાથી સ્ત્રાવ થવો
શ્ર્વાસ લેવામા તકલીફ પડવી
આંતરિક સ્ત્રાવ
નિચેનામાથી ઉપાર્જિત પ્રતિકારકતાના પ્રકાર કયા છે?
તરલ પ્રતિકારકતા
કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા
જન્મજાત પ્રતિકારકતા
CMI
