wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

CRC VANTA CHAPTER 1

Total questions: 4

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નીચેના માથી કયી સિંચાઇ પધ્ધતિ પરંપરાગત પદ્ધતિ નથી?

a)

ટપક સિંચાઈ પદ્ધતિ

b)

મોટ

c)

ચેન પંપ

d)

રહેંટ

2.

વનસ્પતિ માં આશરે કેટલા ટકા પાણી હોય છે?

a)

70%

b)

80%

c)

90%

d)

100%

3.

ખેડૂતના મિત્ર કોને કહેવામાં આવે છે ?

a)

અળસિયા

b)

વાઘ

c)

વરુ

d)

ચિત્તો

4.

કોઈ એક છોડ ને કોઈ એક સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ?

a)

જંગલ

b)

પાક

c)

વૃક્ષો

d)

ઋતુ