wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

આપણું ભારત

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કેરાલા રાજ્ય ની રાજધાની કઈ છે?

a)

શીલોગ

b)

ઇમ્ફાલ

c)

ત્રિવેન્દ્રમ

d)

ગંગટોક

2.

ઝારખંડ રાજ્યની મુખ્ય નદી કઈ છે?

a)

સોન નદી

b)

નાયર નદી

c)

ઈન્દુસ નદી

d)

પનાયર નદી

3.

ઓરિસ્સા રાજ્યના મુખ્ય શહેરો કયા છે?

a)

દુર્ગપુર

b)

ઝોરહટ

c)

કટક

d)

સંબલપુર

4.

ગુજરાત રાજ્યના મુખ્ય ખરીફ પાકો કયા છે ?

a)

કપાસ

b)

શેરડી

c)

તેલીબિયાં

d)

મગફળી

5.

સિક્કિમ રાજ્ય મા બોલાતી ભાષા કઈ છે.

a)

નેપાળી

b)

કોકણી

c)

તમિલ

d)

તેલુગુ

6.

ત્રિપુરા રાજ્યની રાજધાની કઈ છે?

a)

ગંગટોક

b)

અગરતલા

c)

ચંદીગઢ

d)

ઇમ્ફાલ

7.

ચંદીગઢએ કયા કયા રાજ્યો ની રાજધાની છે.?

a)

હરિયાણા

b)

કર્ણાટક

c)

મેઘાલય

d)

પંજાબ

8.

મિઝોરમ રાજ્યમાં જોવાલાયક સ્થળ કયું છે?

a)

બ્લુ માઉન્ટેન

b)

વોખા

c)

સીબસાગર

d)

સુંદરવન

9.

અંબાલા, રોહતક અને ફરીદાબાદ કયા રાજ્યના મુખ્ય શહેરો છે?

a)

પંજાબ

b)

હરિયાણા

c)

મેઘાલય

d)

ઉત્તર પ્રદેશ

10.

ઇમ્ફાલ કયા રાજ્યની રાજધાની છે?

a)

મિઝોરમ

b)

ત્રિપુરા

c)

મણિપુર

d)

કેરાલા

11.

તમિલનાડુ રાજ્યમાં મુખ્ય ભાષા કઈ બોલાય છે.?

a)

તમિલ

b)

ખાશી

c)

હિન્દી

d)

કોનકની

12.

લદ્દાખ રાજ્યની રાજધાની કઈ છે?

a)

લેહ

b)

કારગીલ

c)

લદ્દાખ

d)

જમ્મુ

13.

કાવારત્તી કયા રાજ્યની રાજધાની છે?

a)

પોંડિચેરી

b)

લક્ષદ્વીપ

c)

નાગાલેન્ડ

d)

મણિપુર

14.

અજંતાની ઈલોરા કયા રાજ્યમાં આવેલી છે?

a)

મહારાષ્ટ્ર

b)

બિહાર

c)

ગોવા

d)

પશ્ચિમ બંગાળ

15.

આસામ રાજ્યની મુખ્ય નદી કઈ છે?

a)

બ્રહ્મપુત્રા

b)

યમુના

c)

હુગલી

d)

કાવેરી

16.

કોકણી ભાષા કયા રાજ્યમાં બોલાય છે?

a)

ગોવા

b)

તમિલનાડુ

c)

પૉડીચેરી

d)

નાગાલેન્ડ

17.

એલ્યુમિનિયમનો મુખ્ય ઉદ્યોગ કયા રાજ્યમાં છે?

a)

નાગાલેન્ડ

b)

ત્રિપુરા

c)

મણિપુર

d)

મહારાષ્ટ્ર

18.

મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી કોણ છે?

a)

યેદીયુરપ્પા

b)

કોનરાડ સંગમાં

c)

બીરેન સિંહ

d)

પવનકુમાર ચામલિગ

19.

આનંદીબેન પટેલ કયા રાજ્યના રાજ્યપાલ છે?

a)

અરુણાચલ પ્રદેશ

b)

ઉત્તર પ્રદેશ

c)

મધ્ય પ્રદેશ

d)

હિમાચલ પ્રદેશ

20.

ભારત સરકારનું માનવ સંસાધન વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે?

a)

પ્રકાશ જાવડેકર

b)

સ્મૃતિ ઇરાની

c)

રમેશ પોખરીયાલ

d)

સંદીપ પાત્રા